JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
ચોક્કસ આંતરહેલોજન સંયોજનોના આકાર નીચે આપેલા છે. તેઓમાંથી ક્યૂ સાચી રીતે જોડેલું નથી. ?
- A \(IF_7\) : પંચકોણીય દ્રિપિરામિડ
- B \(BrF_5\) : ત્રિકોણીય દ્રિપિરામિડ
- C \(BrF_3\) : સમતલીય \(T-\) આકાર
- D \(ICl_3\) : સમતલીય ડાયમેરિક
Answer & Solution
Correct Answer
(B) \(BrF_5\) : ત્રિકોણીય દ્રિપિરામિડ
Step-by-step Solution
Detailed explanation
The molecular geometry of \(BrF_5\) is square pyramidal with asymmetric charge distribution on the central atom.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- રાસાયણિક પ્રક્રિયા, \(A + 2B \overset K \rightleftharpoons 2C + D\) માં \(B\) ની શરૂઆતની સાંદ્રતા \(A\) ની શરૂઆતની સાંદ્રતા કરતા \(1.5\) ગણી હતી, પરંતુ સંતુલને \(A\) અને \(B\) ની સાંદ્રતા સરખી જોવા મળી, તો ઊપર આપેલી રાસાયણિક પ્રક્રિયાનો સંતુલન અચળાંક \((K)\) કેટલો થાય?JEE Mains 2019 Hard
- નીચે આપેલ કાર્બોકેટાયનનો સ્થાયીતાનો ક્રમ કયો છે : \((I)\,\,C{H_2} = CH - \mathop C\limits^ \oplus {H_2}\) \((II)\,\,C{H_3} - CH_2 - \mathop C\limits^ \oplus {H_2}\)
JEE Mains 2013 Medium - \([Fe(H_2O)_6]Cl_2\) અને \(K_2[NiCl_4],\) ની સ્ફટિક ક્ષેત્ર સ્થાયીકરણ ઊર્જા \((CFSE)\) અનુક્રમે જણાવોJEE Mains 2019 Hard
- એક જીવંત કોષ ધારો જેમાં ગ્લુકોઝનું જલીય દ્રાવણ \(0.9 \%(\omega / \omega)\) છે. આ કોષને એક અન્ય દ્રાવણમાં ડુબાડવામાં આવે છે જેમાં ગ્લુકોઝ અને પાણીના મોલ અંશ સમાન છે.
(માહિતીને ફક્ત પ્રથમ દશાંશ સ્થાન સુધી જ ધ્યાનમાં લો)
કોષ :JEE Mains 2025 Easy - ચાલો આપણે એક ઉષ્માશોષક પ્રક્રિયાનો વિચાર કરીએ જે પાણીના ઠારબિંદુએ બિન-સ્વયંભૂ હોય. જોકે, આ પ્રક્રિયા પાણીના ઉત્કલનબિંદુએ સ્વયંભૂ હોય છે. સાચો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2025 Easy
- ગ્લાયકોસિડિક જોડાણ ખરેખર શું છે ?JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- અહી \(\mathrm{f}: R \rightarrow R\) નીચે મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. \(f ( x )=\left\{\begin{array}{cc}3\left(1-\frac{| x |}{2}\right) & \text { if }| x | \leq 2 \text { } \\ 0 & \text { if }| x |>2 \text { }\end{array}\right.\) અને વિધેય \(g: R \rightarrow R\) એ \(g(x)=f(x+2)-f(x-2)\) એ મુજબ વ્યાખ્યાયિત થયેલ છે. જો \(n\) અને \(m\) એ \(R\) પરના બિંદુઓ છે કે જ્યાં વિધેય \(\mathrm{g}\) એ અનુક્રમે સતત અને વિકલનીય ન હોય તો \(\mathrm{n}+\mathrm{m}\) મેળવો.JEE Mains 2021 Hard
- ધારો કે \(y=y(x)\) એ વિકલ સમીકરણ \(\left(x^2+1\right) y^{\prime}-2 x y=\left(x^4+2 x^2+1\right) \cos x\), \(y(0)=1\) નો ઉકેલ છે. તો \(\int_{-3}^3 y(x) d x\) ___ છે.JEE Mains 2025 Medium
- જો \(f\left( x \right) = \left| \begin{array}{*{20}{c}}
{\cos x}&x&1\\
{2\sin x}&{{x^2}}&{2x}\\
{\tan x}&x&1
\end{array}\right|\) , તો \(\mathop {\lim }\limits_{x \to 0} \frac{{f'\left( x \right)}}{x}\)JEE Mains 2018 Hard - જેના શિરોબિંદુઓ, સમીકરણ \(\bar{z}=i z^{2}\) ના વાસ્તવિક ન હોય તેવાં બીજ હોય, તેવા બહુકોણનું ક્ષેત્રફળ \(\dots\dots\dots\)છે.JEE Mains 2022 Hard
- પ્રક્રિયા \(2N_2O_5\,(g) \to 4NO_2\,(g) + O_2\,(g)\) એ પ્રથમ ક્રમની ગતિકીને અનુસરે છે. ફ્ક્ત \(N_2O_5\) ધરાવતા પાત્રના દબાણમાં \(30\) \(min\) એ \(50\) \(mm\) \(Hg\) થી વધીને \(87.5\) \(mm\) \(Hg\) થાય છે. તો \(60\) \(min\) બાદ વાયુઓ દ્વારા દર્શાવાતુ દબાણ કેટલુ થશે ? (તાપમાન અચળ રહે છે તેમ ધારો)JEE Mains 2015 Hard
- હાઈડ્રોજન પરમાણુ તેની ધરાસ્થિતિમાં \(10.2 \,eV\) ઊર્જાનું શોષણ કરે છે. ઈલેકટ્રોનનું કોણીય વેગમાનનું મૂલ્ય ............... \(\times 10^{-34} \; J{s}\) જેટલું વઘશે. (પ્લાન્ક અચળાંક \(=6.6 \times 10^{-34} \,Js\) આપેલ છે.)JEE Mains 2022 Medium