JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
\(DNA\) ની ડબલ હેલ્લિકલ બંધારણનું કારણ કયું છે ?
- A ઇલેક્ટ્રોસ્ટેટિક આકર્ષણો
- B વાન્ડર વાલ્સ બળ
- C દ્વિધ્રુવીય - દ્વિધ્રુવીય આકર્ષણ
- D હાઈડ્રોજન બંધ
Answer & Solution
Correct Answer
(D) હાઈડ્રોજન બંધ
Step-by-step Solution
Detailed explanation
The two polynucleotide chains of \(DNA\) molecules are twisted around a common axis but run in opposite directions to form a right handed helix. The two chains are joined together by specific hydrogen bonds
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- તેના ' \(x\) ' mg \(\mathrm{CO}_2\) ના નમૂનામાંથી \(10^{21}\) અણુઓ દૂર કર્યા પછી \(2.8 \times 10^{-3} \mathrm{~mol}\) \(\mathrm{CO}_2\) બાકી રહે છે. શરૂઆતમાં લીધેલ \(\mathrm{CO}_2\) નું દળ કેટલું હશે?
આપેલ છે: \(\mathrm{N}_{\mathrm{A}}=6.02 \times 10^{23} \mathrm{~mol}^{-1}\)JEE Mains 2025 Easy - સમચોરસ પિરામિડલ આકાર સાથેનો અણુ/આયન _______ છે.JEE Mains 2024 Hard
- \(4.0\,L\) એક આદર્શ વાયુને શૂન્યાવકાશમાં જ્યાં સુધી તેનું કુલ કદ \(20\,L\) ન થાય ત્યાં સુધી સમતાપીય રીતે વિસ્તરણ પામવા દેવામાં આવે છે તો આ વિસ્તરણમાં શોષાતી ઉષ્માનો જથ્થો \(.....\,L\,atm\) છે.JEE Mains 2022 Medium
- પરમાણુક્રમાંક \(15\) ધરાવતા તત્વો સમૂહક્રમાંક, સંયોજકતા ઇલેક્ટ્રોન અને સંયોજકતા અનુક્રમે જણાવો.JEE Mains 2019 Hard
- એસિડિક, બેઝિક અને ઉભયગુણી ઓક્સાઇડ અનુક્રમે જણાવોJEE Mains 2020 Medium
- \({CO}\) અને \({NO}\)ના બંધ-ક્રમાંક વચ્ચેનો તફાવત \({NO}^{\oplus}\) એ \(\frac{{x}}{2}\)છે, જ્યાં \({x}=.....\)JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન\(-I\): ગ્રહો માટે, જો ગ્રહોનું દ્રવ્યમાન અને તેની ત્રિજ્યાનો ગુણોત્તર વધારવામાં આવે છે ગ્રહોના નિષ્કમણ વેગમાં વધારો થાય છે. વિધાન\(-II\): નિષ્ક્રમણ વેગ એ ગ્રહોની ત્રિજ્યા થી સ્વતંત્ર છે. ઉપરોક્ત વિધાનોને આધારે, સૌથી ઉચિત જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરોJEE Mains 2023 Medium
- \(A=\left\{(x, y): x^{2} \leq y \leq \min \{x+2,4-3 x\}\right\}\) દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ મેળવો.JEE Mains 2022 Hard
- જો \(3 \leq r \leq 30\) માટે, \(\binom{30}{30-r} + 3\binom{30}{31-r} + 3\binom{30}{32-r} + \binom{30}{33-r} = \binom{m}{r}\), તો \(m\) બરાબર છે:JEE Mains 2026 Medium
- પરવલય \(x^2 = 8y\) અને ઉપવલય \(\frac{{{x^2}}}{3} + {y^2} = 1\) ના છેદબિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ ......................................... થાયJEE Mains 2013 Hard
- એક બોલને \(t=0 \,s\) એ \(50 \,ms ^{-1}\) જેટલા પ્રારંભિક વેગ સાથે શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=2\,s\) એ બીજા બોલને સમાન વેગથી શિરોલંબ ઉર્ધ્વ દિશામાં પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. \(t=\).......... \(s\) એ બીજો બોલ પ્રથમ બોલને મળશે. \(\left( g =10 \;ms ^{-2} s\right.\))JEE Mains 2022 Hard
- \(300\ K\) પર, \(n-\) હેક્ઝેનના \(1\) મોલ અને \(n-\) હેપ્ટેનના \(3\) મોલ્સ ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(550\, mm\) છે.એ જ તાપમાને, જો આ દ્રાવણમાં \(n-\)હેપ્ટેનનો વધુ એક મોલ ઉમેરવામાં આવે છે, તો દ્રાવણનું બાષ્પ દબાણ \(Hg\)ના \(10\, mm\) દ્વારા વધે છે.શુદ્ધ અવસ્થામાં \(n-\) હેપ્ટેનના \(mm Hg\) માં બાષ્પ દબાણ ..........\(?\)JEE Mains 2020 Medium