JEE Mains · Chemistry · STD 12 - 4. d and f- block elements
નીચેના પૈકી ક્યુ સૌથી વધુ સંખ્યાની ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે ?
- A \(Ti\,(22)\)
- B \(V\,(23)\)
- C \(Cr\,(24)\)
- D \(Mn\,(25)\)
Answer & Solution
Correct Answer
(D) \(Mn\,(25)\)
Step-by-step Solution
Detailed explanation
Maganese exhibits the large number of oxidation states. The most common oxidation states of \(Mn\) are \(+ 2 , + 3 ,+ 4, + 6\) and \(+7.\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(I _{3}^{-}\) આયનનો સાચો આકાર અને \(I-I-I\) બંધ ખૂણાઓ અનુક્રમે શોધો :JEE Mains 2021 Easy
- નીચે આપેલ ધાતુ સંકીર્ણ માટે અવશોષણની ઊર્જાનો સાચો ક્રમ શોધો. \(A: \left[ Ni ( en )_{3}\right]^{2+}, B :\left[ Ni \left( NH _{3}\right)_{6}\right]^{2+}, C :\left[ Ni \left( H _{2} O \right)_{6}\right]^{2+}\)JEE Mains 2022 Medium
- સફેદ ઈંડાને ઉકાળવાથી સ્કંદન પછી પ્રોટીનનું ક્યું બંધારણ અખંડ રહે છે?JEE Mains 2024 Hard
- નીચેના પ્રવાહીની સ્નિગ્ધતાનો સાચો ક્રમ કયો છે ?JEE Mains 2013 Hard
- \(273\) \(K\) પ૨ એક મંદ દ્રાવણનું અભિસરણ (પરાસરણ) દબાણ \(7 \times 10^5 \mathrm{~Pa}\) છે. \(283 \mathrm{~K}\) પર તે જ દ્રાવણનું અભિસરણ દબાણ ________\(\times 10^4 \mathrm{Nm}^{-2}\) છે.JEE Mains 2024 Hard
- હેલોજનની રચના હેલાઇક \(({V})\) એસિડની સંખ્યા \(.....\) છે.JEE Mains 2021 Easy
More PYQs from JEE Mains
- આકૃતિમાં દર્શાવેલ વીજપ્રવાહની ગોઠવણી માટે \(O\) બિંદુએ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય
JEE Mains 2023 Medium - \(SF_4\) નીચેનામાંથી કોના સમસંરચનાત્મક છે:
A. \(BrF_4^{\ominus}\)
B. \(CH_4\)
C. \(IF_4^{\oplus}\)
D. \(XeF_4\)
E. \(XeO_2 F_2\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Medium - જ્યારે એક સિક્કાને ભ્રમણ કરતા ટેબલ પર તેના કેન્દ્રથી \(1\,cm\) અંતરે મૂકવામાં આવે છે ત્યારે જ તે સરકવાનું શરૂ કરે છે. જો ભ્રમણ કરતા ટેબલનો કોણીય વેગ અડધો કરવામાં આવે, તો ........ \(cm\) તે અંતરે રાખતા સરકશે.JEE Mains 2023 Medium
- \(0.5\,mm\) પીચ ધરાવતા એક સ્ક્રૂગેજનો ઉપયોગ \(6.8\,cm\) લંબાઈ ઘરાવતા નિયમિત તારનો વ્યાસ માપવા માટે કરવામાં આવે છે. મુખ્ય સ્કેલ પરનું અવલોકન \(1.5\,mm\) અને વર્તુળાકાર સ્કેલ પરનું અવલોકન \(7\) મળે છે. તારની વક્ર સપાટીનું ગણેલું ક્ષેત્રફળ યોગ્ય સાર્થક અંકો માટે ........ \(cm^2\) થશે. [સ્ક્રૂગેજને તેના વર્તુળાકાર સ્કેલ ઉપર \(50\) કાપા છે]JEE Mains 2022 Hard
- \(25\, {cm}\) ના નજીકતમ બિંદુથી એક વસ્તુને \(6\) મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપના લેન્સથી જોતાં પ્રતિબિંબ અસ્પષ્ટ મળે છે. જ્યારે તેને પહેલા કરતાં અનંત અંતરે પહેલા કરતાં બમણી મોટવણી અને \(0.6\, {m}\) ટ્યુબલંબાઈ ધરાવતા નેત્રકાંચ વડે જોતાં સ્પષ્ટ પ્રતિબિંબ મળે, જો નેત્રકાંચની કેન્દ્રલંબાઈ (\(cm\) માં) કેટલી હોવી જોઈએ?JEE Mains 2021 Hard
- ફિનાઇલ બેન્ઝોએટ આપવા માટે બેઞ્ઝોઇલ ક્લોરાઇડ સાથે ફિનોલની પ્રક્રિયા શેના તરીકે ઓળખાય છે ?JEE Mains 2013 Hard