JEE Mains · Chemistry · STD 12 - 5. Co-ordination chemistry
સંકીર્ણ સંયોજન \([Co(NH_3)_6]Cl_3\) ધ્યાનમાં લો. આ સંકીર્ણના સર્જનમાં લુઇસ એસિડ તરીકે વર્તતો ઘટક જણાવો.
- A \([Co(NH_3)_6]^{3+}\)
- B \(Cl^-\)
- C \(Co^{3+}\)
- D \(NH_3\)
Answer & Solution
Correct Answer
(A) \([Co(NH_3)_6]^{3+}\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathop {C{o^{3 + }}}\limits_{Lewis\,acid} + \,\mathop {6N{H_3}}\limits_{Lewis\,base} \to \mathop {{{\left[ {Co{{\left( {N{H_3}} \right)}_6}} \right]}^{3 + }}}\limits_{adduct} \)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- ઉપરની પ્રક્રિયામાં બનતો ઍસિડ \(\mathrm{D}\) _______ છે.
JEE Mains 2024 Hard - '\(x\)' એ નીપજ છે કે જે હાઈડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રોપેન નાઈટ્રાઈલ અને સ્ટેનસ ક્લોરાઈડ સાથેની પ્રક્રિયાથી અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. '\(y\)' એ નીપજ છે કે જે બ્યૂટ-2-ઈન ના ઓઝોનોલિસિસ અને ત્યારબાદ તેના જળવિભાજન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે એક મોલ '\(x\)' અને એક મોલ '\(y\)' એકબીજા સાથે આલ્કલીની હાજરીમાં પ્રક્રિયા કર્યા બાદ તેને ગરમ કરતાં નીચે આપેલામાંથી કઈ નીપજ પ્રાપ્ત થતી નથી?JEE Mains 2026 Hard
- \(E^o_{Cr^{3+}/Cr} =-0.74\, V,\,\) \(E^o_{MnO_4^-/Mn^{2+}} =1.51 \,V\) \(E^o_{Cr_2O_7^{2-}/Cr^3+} =1.33\,V:\) \(E^o_{Cl/Cl^-} =1.36\,V\) ઉપર આપેલા માહિતીને આધારે નીચેનામાંથી ક્યો પ્રબળ ઓક્સિડેશનકર્તા છે ?JEE Mains 2013 Hard
- બે સંકિર્ણ \([Cr(H_2O)_6]Cl_3\, (A)\) અને \([Cr(NH_3)_6]Cl_3\, (B)\) અનુક્રમે જંબલી અને પીળા રંગના છે. નીચે આપેલા વિધાનો પૈકી ક્યુ સાચુ નથી?JEE Mains 2019 Hard
- ઉપરની પ્રક્રિયાને પૂર્ણ થવા પરનો ગુણત્તોર \(x/y\) એ \(.......\) છે.
JEE Mains 2023 Medium - જો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો અર્ધ-આયુષ્ય સમય \(6.93\) મિનિટ હોય તો પ્રક્રિયાના \(99\)% પૂર્ણ થવા માટે જરૂરી સમય _____ મિનિટ થશે.
(આપેલ છે : \(\log 2 = 0.3010\))JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- એક કેપેસિટર ક્ષેત્રફળ \(A\) ની સપાટ પ્લેટ અને આકૃતિમાં દર્શાવ્યા મુજબ સીડી જેવી સંરચના ધરાવતી બીજી પ્લેટનું બનેલું છે. જો દરેક સીડીનું ક્ષેત્રફળ \(\frac{A}{3}\) અને ઊંચાઈ \(\mathrm{d}\) હોય, તો આ વ્યવસ્થાનું કેપેસિટન્સ _______ છે.
JEE Mains 2024 Hard - અહી \(f(x)=2 x+\tan ^{-1} x\) અને \(g(x)=\log _e\left(\sqrt{1+x^2}+x\right)\), \(x \in[0,3]\) હોય તો . . ..JEE Mains 2023 Hard
- નીચેનામાંથી કયું વિધાન સાચું છેJEE Mains 2020 Hard
- આપેલ પ્રક્રિયા માટે \(A\). સંયોજન '\(B\)' એરોમેટિક છે. \(B\). ઉપરની પ્રક્રિયા ખૂબ જ ધીમી પૂરી થાય છે. \(C\). '\(A\)' ચલરૂપક્તા દર્શાવે છે. \(D\). સંયોજન \(B\) માં \(C-C\)ની બંધલંબાઈઓ સમાન મળી આવે છે. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
JEE Mains 2023 Hard - \(\left[ Co \left( NH _3\right)_5 Cl \right] Cl _2\) માં કોબાલ્ટની પ્રાથમિક અને દ્રીતીય સયોજકતા અનુક્રમે કઈ છે ?JEE Mains 2023 Medium
- નીચે બે નિવેદનો આપવામાં આવ્યા છે વિધાન \(I:\) બોહરના અણુના મોડેલ મુજબ, ન્યુક્લિયસ પરના ધન વિજભારના ઘટાડા સાથે ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનનો વેગ વધે છે કારણ કે ન્યુક્લિયસ દ્વારા ઇલેક્ટ્રોન પર કોઈ મજબૂત બંધન નથી. વિધાન \(II:\) બોહરના અણુના મોડેલ મુજબ, ગુણાત્મક રીતે ઇલેક્ટ્રોનના વેગનું મુલ્ય મુખ્ય ક્વોન્ટમ સંખ્યામાં ઘટાડો સાથે વધે છે. પ્રકાશમાં ઉપરોક્ત વિધાનોના , નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium