પ્રશ્નો
નવા પહેલા4 માંથી 1–4 પ્રશ્નો
- 1. બે પ્રક્ષિપ્ત પદાર્થોને સમાન પ્રારંભિક વેગથી સમક્ષિતિજ સાથે \(15^\circ\) અને \(30^\circ\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તેમની અવધિનો ગુણોત્તર \(1:x\) છે. \(x\) નું મૂલ્ય છે: 2026 મધ્યમ
- 2. એક બ્લોક અચળ વેગથી \(\theta\) ઢાળવાળા સમતલ પર સરકે છે અને t = 0 ક્ષણે આ બ્લોક ને ઉપર તરફ વેગમાન આપવામાં આવે છે કે જેથી તે ઉપર તરફ u વેગથી આજ ઢાળની સપાટી પર ગતિ કરે છે. તો બ્લોકે તેનો વેગ શૂન્ય થાય તે પહેલા કાપેલું અંતર S _________ છે.
(g = ગુરુત્વીય પ્રવેગ) 2026 સરળ - 3. જો એક પ્રક્ષિપ્ત પદાર્થના \(x\) અને \(y\) યામ સમય \((t)\) ના વિધેય તરીકે અનુક્રમે \(24t\) અને \(43.6t-4.9t^2\) આપેલા હોય, તો જ્યારે \(t=2\) s હોય ત્યારે પ્રક્ષિપ્ત પદાર્થ દ્વારા સમક્ષિતિજ સાથે બનતો ખૂણો (ડિગ્રીમાં) ______ છે. 2026 મધ્યમ
- 4. સમક્ષિતિજ સાથે \(\alpha = 30^o\) ના ખૂણે રહેલા સમતલ પર એક કણને આકૃતિમાં દર્શાવ્યા મુજબ તળિયેથી \(u = 2\,ms^{-1}\) ના વેગથી \(\theta = 15^o\) ના ખૂણે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. તો તળિયેથી ........ \(cm\) અંતરે કણ સમતલ સાથે અથડાશે?.
2019 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સમતલમાં ગતિ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં પ્રક્ષિપ્ત ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2026 ના 4 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
પ્રક્ષિપ્ત ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
25% સરળ, 50% મધ્યમ અને 25% અઘરા.