ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો

પાસ્કલનો નિયમ PYQ: JEE Mains Physics પ્રશ્નો

પાસ્કલનો નિયમ પર STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના 5 પ્રશ્નો, 2019–2025 માં પૂછાયેલા.

5પ્રશ્નો
114STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો માં
2019–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 40% અઘરું 60%

પ્રશ્નો

નવા પહેલા

5 માંથી 1–5 પ્રશ્નો

  1. 1. એક હાઈડ્રોલિક લિફ્ટમાં, દાખલ (ઇનપુટ) પિસ્ટનનું સપાટીનું ક્ષેત્રફળ \(6 \mathrm{~cm}^2\) અને નિર્ગમ (આઉટપુટ) પિસ્ટનનું સપાટીનું ક્ષેત્રફળ \(1500 \mathrm{~cm}^2\) છે. જો નિર્ગમ પિસ્ટનને 20 cm ઊંચકવા માટે દાખલ પિસ્ટન પર 100 N બળ લગાડવામાં આવે, તો થતું કાર્ય _______ kJ છે. 2025 મધ્યમ
  2. 2. પાણી ધરાવતા હાઈડ્રોલિક પ્રેસમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે ભુજાઓ છે. પાતળી ભુજામાં પાણીની સપાટી પર \(10 \mathrm{~N}\) નું બળ લગાડવામાં આવે છે. પાણીનું સંતુલન જાળવી રાખવા માટે જાડી ભુજામાં પાણીની સપાટી પર લગાડવું પડતું બળ _______ \({N}\) છે.
    2024 અઘરું
  3. 3. નીચે બે વિધાનો આપેલા છે વિધાન \(I:\) પાણીના સંગ્રહ સ્થાનમાં સમાન સ્તર પર બધા જ બિદુંએ દબાણ સમાન હોય છે. વિધાન \(II:\) બંધિત પાણી પર લગાડેલું દબાણ બધી જ દિશાઓમાં એક સરખુ પ્રસરણ પામે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
  4. 4. એક હાઈડ્રોલીક પ્રેસ \(100\, kg\) ને ઊંચકી શકે છે જ્યારે \(‘m'\) જેટલું દળ નાના પિસ્ટન પર મૂકવામાં આવે છે. દળ ને \(‘m’\) જેટલું સમાન રાખીને જો મોટા પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો વધારવામાં આવે અને નાના પીસ્ટનનો વ્યાસ \(4\) ગણો ઘટાડવામાં આવે તો તે ............... \(kg\) દળ ઊંચકી શકશે. 2021 અઘરું
  5. 5. સર્લના પ્રયોગમાં, \(M\,kg\) દળ ધરાવતા ભારને, \(2\, m\) લંબાઈ ધરાવતા અને \(1.0\, mm\) ત્રિજ્યા ધરાવતા સ્ટીલના તાર વડે લટકાવેલ છે. તારની લંબાઈમાં થતો વધારો \(4.0\, mm\) છે. હવે, ભારને સાપેક્ષ ઘનતા \(2\) ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. ભારના દ્રવ્યની સાપેક્ષ ઘનતા \(8\) છે. સ્ટીલના તારની લંબાઈમાં થતી લંબાઇનો નવો વધારો ....... \(mm\) થાય. 2019 અઘરું

STD 11 - તરલના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પાસ્કલનો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2019–2025 ના 5 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પાસ્કલનો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 40% મધ્યમ અને 60% અઘરા.