પ્રશ્નો
નવા પહેલા5 માંથી 1–5 પ્રશ્નો
- 1. એક કેપેસિટર C ને પ્રથમ \( V_{0} \) વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે સંપૂર્ણપણે ચાર્જ કરી, બેટરીથી અલગ કરવામાં આવે છે. આ ચાર્જ થયેલા કેપેસિટરને L ઇન્ડક્ટન્સ ધરાવતા એક ઇન્ડક્ટર સાથે જોડવામાં આવે છે. t સમયમાં, કેપેસિટરમાં રહેલી પ્રારંભિક ઊર્જાનો 25% ભાગ ઇન્ડક્ટરમાં સ્થાનાંતરિત થાય છે. તો t નું મૂલ્ય છે 2026 સરળ
- 2. \(100 \mu \mathrm{F}\) સંધારકતાવાળા કેપેસીટરને \(12 \mathrm{~V}\) સ્થિતિમાન વડે વીજભારિત કરવામાં આવે છે અને દોલનો ઉત્પન્ન કરવા \(6.4 \mathrm{mH}\) ના ઇન્ડકટર સાથે જોડવામાં આવે છે. પરિપથમાંનો મહત્તમ પ્રવાહ______થશે. 2024 અઘરું
- 3. \(62.5\,nF\) જેટલી સંધારકતા ધરાવતા સંધારક, અને \(50\,\Omega\) નો અવરોધ ધરાવતા એક \(L C R\) શ્રેણી પરિપથને \(2.0\,kHz\) ની આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ મેળવી શકાય, તે માટે ઇન્ડકટરનું મૂલ્ય \(........mH\) થશે. ( \(\pi^2=10\) લો.) 2023 સરળ
- 4. એક દોલનીય \(LC\) પરિપથ, \(75\,mH\) વાળું પ્રેરક અને \(1.2\,\mu F\) વાળું સંગ્રાહક ધરાવે છે. જો સંગ્રાહકનો મહત્તમ ભાર \(2.7\,\mu C\) હોય તો, સંગ્રાહકમાંથી પસાર થતો મહત્તમ વીજપ્રવાહ ....... \(mA\) હશે. 2023 મધ્યમ
- 5. એક \(LC\) દોલકમાં, જો ઈન્ડકટર અને સંધારકનું મૂલ્ય અનુક્રમે બમણું અને આઠગણું કરવામાં આવે તો દોલકની આવૃત્તિ તેની મૂળ પ્રાકૃતિક આવૃત્તિ \(\omega_0\) કરતા \(x\) નું મુલ્ય \(.........\) થશે. 2023 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં LC Oscillations ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2023–2026 ના 5 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
LC Oscillations ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
60% સરળ, 20% મધ્યમ અને 20% અઘરા.