ExamBro
ExamBro
enEnglishhiहिन्दीguગુજરાતી
JEE Mains · Chemistry · STD 11 - 7. Redox reactions

\({H_2}S{O_3}\left( {aq} \right) + S{n^{4 + }}\left( {aq} \right) + {H_2}O\left( l \right) \to S{n^{2 + }}\left( {aq} \right) + HSO_4^ - \left( {aq} \right) + 3{H^ + }\left( {aq} \right)\)  પ્રક્રિયા માટે સાચુ વિધાન જણાવો

  1. A \(Sn^{4+}\) ઓકિસડેશનકર્તા છે કારણ કે તે ઓક્સિડેશન અનુભવે છે
  2. B \(Sn^{4+}\) રિડક્શનકર્તા છે કારણ કે તે ઓક્સિડેશન અનુભવે છે
  3. C \(H_2SO_3\) રિડક્શનકર્તા છે કારણ કે તે ઓક્સિડેશન અનુભવે છે. 
  4. D \(H_2SO_3\) રિડક્શનકર્તા છે કારણ કે તે રિડક્શન અનુભવે છે. 
Verified Solution

Answer & Solution

Correct Answer

(C) \(H_2SO_3\) રિડક્શનકર્તા છે કારણ કે તે ઓક્સિડેશન અનુભવે છે. 

Step-by-step Solution

Detailed explanation

\(\mathop {{H_2}S{O_3}}\limits^{ + 4} (aq) + \mathop {Sn}\limits^{4 + } (aq) + {H_2}O(l) \to S{n^{2 + }}(aq) + \mathop {HS{O_4}^ - }\limits^{ + 6} (aq) + 3{H^ + }\) Hence \(H_2SO_3\) is the reducing agent because it undergoes oxidation
Same subject
Explore more questions on app
From JEE Mains
Explore more questions on app