ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Chemistry · STD 12 - સવર્ગ સંયોજનો

Hybridisation and Geometry JEE Mains Chemistry PYQ in Gujarati, ઉકેલ સાથે

Hybridisation and Geometry પર STD 12 - સવર્ગ સંયોજનો ના 24 પ્રશ્નો, 2018–2026 માં પૂછાયેલા.

24પ્રશ્નો
277STD 12 - સવર્ગ સંયોજનો માં
2018–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 8% મધ્યમ 46% અઘરું 46%

પ્રશ્નો

નવા પહેલા

24 માંથી 1–24 પ્રશ્નો

    • (A) 0
    • (B) 2
    • (C) 4
    • (D) 6
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \( [Ni(CO)_{4}] \) માં \( Ni^{0}: 3d^{8} 4s^{2} \)
    સંકરણ અવસ્થા :\( sp^{3} \)
    અયુગ્મિત ઇલેક્ટ્રોન = 0
    \( [NiCl_{4}]^{2-} \) માં,: \( Ni^{2+}: 3d^{8} \)
    સંકરણ અવસ્થા \( sp^{3} \)
    અયુગ્મિત ઇલેક્ટ્રોન = 2
    \( [PtCl_{4}]^{2-} \) માં, \( Pt^{2+}: 5d^{8} \)
    સંકરણ અવસ્થા : \( dsp^{2} \)
    અયુગ્મિત ઇલેક્ટ્રોન = 0
    \( [Ni(CN)_{4}]^{2-} \) માં, \( Ni^{2+}: 3d^{8} \)
    સંકરણ અવસ્થા : \( dsp^{2} \)
    અયુગ્મિત ઇલેક્ટ્રોન = 0
    \( [Pt(NH_{3})_{2}Cl_{2}] \) માં, \( Pt^{2+}: 5d^{8} \)
    સંકરણ અવસ્થા :\( dsp^{2} \)
    અયુગ્મિત ઇલેક્ટ્રોન = 0
    • (A) \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) અને \(\left[ NiCl _4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે અને \(Ni ( CO )_4\) અનુચુંબકીય છે.
    • (B) \(Ni ( CO )_4\) અને \(\left[ NiCl _4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) અનુચુંબકીય છે.
    • (C) \(Ni ( CO )_4\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) પ્રતિચુંબકીય છે અને \(\left[ NiCl _4\right]^{2-}\) અનુચુંબકીય છે.
    • (D) \(Ni ( CO )_4\) પ્રતિચુંબકીય છે અને \(\left[ NiCl _4\right]^{2-}\) અને \(\left[ Ni ( CN )_4\right]^{2-}\) અનુચુંબકીય છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\left[ Ni ( CN )_4\right]^{2-} \rightarrow 3 d^8 \rightarrow\) પ્રતિચુંબકીય \(\rightarrow dsp ^2\)
    \(\left[ Ni ( CO )_4\right] \rightarrow 3 d^{10} \rightarrow\) પ્રતિચુંબકીય \(\rightarrow sp ^3\)
    \(\left[ NiCl _4\right]^{2-} \rightarrow 3 d^8 \rightarrow e ^{2,2} t _2^{2,1,1} \rightarrow sp ^3 \rightarrow\) અનુચુંબકીય.
    • (A) બંને વિધાન - I અને વિધાન - II સાચા છે
    • (B) બંને વિધાન - I અને વિધાન - II ખોટા છે
    • (C) વિધાન - I સાચું છે પરંતુ વિધાન - II ખોટું છે
    • (D) વિધાન - I ખોટું છે પરંતુ વિધાન - II સાચું છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    અનુચુંબકીય સ્પીસીઝ :
    \(\left[ CoF _6\right]^3,\left[ TiF _6\right]^3,\left[ Fe ( CN )_6\right]^3\)
    પ્રતિચુંબકીય સ્પીસીઝ : \(V _2 O _5\)
    \(K _4\left[ Fe ( CN )_6\right] \Rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=0\)
    \(K _3\left[ Fe ( CN )_6\right] \Rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=1\)
    \(\left[ Fe \left( H _2 O \right)_6\right] SO _4 \cdot H _2 O \Rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=4\)
    \(\left[ Fe \left( H _2 O \right)_6\right] Cl _3 \Rightarrow\) અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા \(=5\)
    • (A) વિધાન - I અને વિધાન - II બંને ખોટાં છે.
    • (B) વિધાન - I ખોટું છે પરંતુ વિધાન - II સાચું છે.
    • (C) વિધાન - I અને વિધાન - II બંને સાચાં છે.
    • (D) વિધાન - I સાચું છે પરંતુ વિધાન - II ખોટું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \( K_{3}[Co(CO_{3})_{3}] \) માં \( \Rightarrow sp^{3}d^{2} \) સંકરણ ધરાવતું, અષ્ટફલકીય
    \( \Rightarrow 4 \) અયુગ્મિત ઇલેક્ટ્રોન
    \( \Rightarrow 4.9~B.M. \)
    \( [Ni(CN)_{4}]^{2-} \)\(\Rightarrow dsp^{2} \) સંકરણ ધરાવતું, સમચોરસ સમતલીય
    \( \Rightarrow 0 \) અયુગ્મિત ઇલેક્ટ્રોન
    \( \Rightarrow 0~B.M. \)
    \( [MnBr_{4}]^{2-} \)\(\Rightarrow sp^{3} \) સંકરણ ધરાવતું, ચતુષ્ફલકીય
    \( \Rightarrow 5 \) અયુગ્મિત ઇલેક્ટ્રોન
    \( \Rightarrow 5.9~B.M. \)
    \( [CoF_{6}]^{3-} \)\(\Rightarrow sp ^3 d^2\) સંકરણ ધરાવતું, અષ્ટફલકીય
    \( \Rightarrow 4 \) અયુગ્મિત ઇલેક્ટ્રોન
    \( \Rightarrow 4.9~B.M. \)
    • (A) માત્ર C અને D
    • (B) માત્ર A, B અને D
    • (C) માત્ર A, C અને E
    • (D) A, B, C, D અને E
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    (A) \( Co^{3+}:-3d^{6} \),
    \( NH_{3} \Rightarrow \) પ્રબળ ક્ષેત્ર લિગન્ડ
    સંકરણ \( \Rightarrow d^{2}sp^{3} \), આંતરિક કક્ષક સંકીર્ણ.
    (B) \( Mn^{3+}:-3d^{4} \),
    \( Cl^{-} \Rightarrow \) નિર્બળ ક્ષેત્ર લિગન્ડ
    સંકરણ \( \Rightarrow sp^{3}d^{2} \), બાહ્ય કક્ષક સંકીર્ણ.
    (C) \( Co^{3+}:-3d^{6} \),
    \( F^{-} \Rightarrow \) નિર્બળ ક્ષેત્ર લિગન્ડ
    સંકરણ \(\Rightarrow sp^{3}d^{2} \), બાહ્ય કક્ષક સંકીર્ણ.
    (D) \( Fe^{3+}:-3d^{5} \),
    \( F^{-} \Rightarrow \) નિર્બળ ક્ષેત્ર લિગન્ડ
    સંકરણ \( \Rightarrow sp^{3}d^{2} \), બાહ્ય કક્ષક સંકીર્ણ.
    (E) \( Ni^{2+}:-3d^{8} \),
    \( CN^{-} \Rightarrow \) પ્રબળ ક્ષેત્ર લિગન્ડ.
    સંકરણ \(\Rightarrow dsp^{2} \), આંતરિક કક્ષક સંકીર્ણ.
    • (A) 4
    • (B) 6
    • (C) 8
    • (D) 2
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    આ પ્રશ્નની આકૃતિ
    1 ઇલેક્ટ્રોન યુગ્મ તેથી 1 મોલ AgCl.
    સંકીર્ણ \(\left[\mathrm{M}\left(\mathrm{NH}_3\right)_3 \mathrm{Cl}_3\right] \mathrm{Cl}\) છે.
    તે 2 ભૌમિતિક સમઘટકો (\(\mathrm{Ma}_3 \mathrm{~b}_3\) પ્રકારના) દર્શાવે છે: ફેશિયલ અને મેરીડિયોનલ
    • (A) 2
    • (B) 4
    • (C) 6
    • (D) 8
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\left[\mathrm{FeF}_6\right]^{3-} \quad\quad\) અનુચુંબકીય \(\quad\quad \mathrm{sp}^3 \mathrm{~d}^2\)
    \(\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad\quad \mathrm{d}^2 \mathrm{sp}^3\)
    \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad\quad \mathrm{d}^2 \mathrm{sp}^3\)
    \(\left[\mathrm{Co}\left(\mathrm{C}_2 \mathrm{O}_4\right)_3\right]^{3-} \quad\) પ્રતિચુંબકીય \(\quad\quad \mathrm{d}^2 \mathrm{sp}^3\)
    \(\left[\mathrm{MnCl}_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad \mathrm{sp}^3 \mathrm{~d}^2\)
    \(\left[\mathrm{CoF}_6\right]^{3-} \quad\) અનુચુંબકીય \(\quad \mathrm{sp}^3 \mathrm{~d}^2\)
    ફક્ત \(\quad\left[\mathrm{Fe}(\mathrm{CN})_6\right]^{3-}\) અને \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\) અનુચુંબકીય છે અને ધાતુમાં \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) સંકરણ ધરાવે છે.
    • (A) \(d^2 s p^3\), ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
    • (B) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\), ચાર અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
    • (C) \(\mathrm{d}^2 \mathrm{sp}^3\), બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
    • (D) \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\), બે અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે અનુચુંબકીય
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં \(\mathrm{Mn}^{+3}\) હાજર છે.
    \(\mathrm{Mn}^{+3}\) \(:-[\mathrm{Ar}] 3 \mathrm{~d}^4\)
    લિગેન્ડ \(\Rightarrow \mathrm{Cl}^{-}\) (નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ)
    આ પ્રશ્નની આકૃતિ
    સંકરણ = \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\)
    4 અયુગ્મિત ઇલેક્ટ્રોન
    • (A) \(5\)
    • (B) \(6\)
    • (C) \(4\)
    • (D) \(3\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right]_6\right]^{3+}\) માં, \(\mathrm{Co}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6\) અને \(\mathrm{NH}_3\) એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ (S.F.L) છે.
    \(\mathrm{Co}^{3+}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) છે.
    \(\mathrm{SF}_6\) માં, સલ્ફરની સંકરણ અવસ્થા \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે.
    \(\left[\mathrm{CrF}_6\right]^{3-}\) માં, \(\mathrm{Cr}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^3\) છે.
    \(\mathrm{Cr}^{3+}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) છે.
    \(\left[\mathrm{CoF}_6\right]^{3-}\) માં, \(\mathrm{Co}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6\) અને \(\mathrm{F}^{-}\) એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ (W.F.L) છે.
    \(\mathrm{Co}^{3+}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે.
    \(\left[\mathrm{Mn}(\mathrm{CN})_6\right]^{3-}\) માં, \(\mathrm{Mn}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^4\) અને \(\mathrm{CN}^{-}\) એ પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ (S.F.L) છે. \(\mathrm{Mn}^{3+}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{d}^2 \mathrm{sp}^3\) છે.
    \(\left[\mathrm{MnCl}_6\right]^{3-}\) માં, \(\mathrm{Mn}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^4\) અને \(\mathrm{Cl}^{-}\) એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ (W.F.L) છે.
    \(\mathrm{Cl}^{-}\) ની સંકરણ અવસ્થા \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) છે.
    કુલ \(\mathrm{sp}^3 \mathrm{~d}^2\) સંકરણ ધરાવતી પ્રજાતિઓની સંખ્યા 3 છે.
    • (A) A-II, B-III, C-IV, D-I
    • (B) A-IV, B-I, C-II, D-III
    • (C) A-I, B-II, C-III, D-IV
    • (D) A-III, B-I, C-IV, D-II
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\begin{aligned}
    & \mathrm{PF}_5: 5 \sigma+0 \ell \mathrm{p} \rightarrow \mathrm{sp}^3 \mathrm{~d} \\
    & \mathrm{SF}_6: 6 \sigma+0 \ell \mathrm{p} \rightarrow \mathrm{sp}^3 \mathrm{~d}^2 \\
    & \mathrm{Ni}(\mathrm{CO})_4: \mathrm{Ni} \rightarrow 0
    \end{aligned}\)
    લિગાન્ડ ક્ષેત્રની હાજરીમાં :-
    આ પ્રશ્નની આકૃતિ
    \(\left[\mathrm{PtCl}_4\right]^{2-}: \mathrm{Pt} \rightarrow+2\)
    લિગાન્ડ ક્ષેત્રની હાજરીમાં :-
    આ પ્રશ્નની આકૃતિ
    • (A) ચતુષ્ફલકીય
    • (B) અષ્ટફલકીય
    • (C) ચોરસ સમતલીય
    • (D) ત્રિકોણીય પ્રિઝમેટિક
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(EDTA\) \(^{4-} \rightarrow\) ષષ્ટદંતીય લિગેન્ડ

    \([\mathrm{Ca}(\mathrm{EDTA})]^{2-}\)

    આથી સવર્ગ પર્યાવરણ અષ્ટફલકીય છે

    • (A) અષ્ટફલકીય
    • (B) ત્રિકોણીય દ્રિપિરામીડલ
    • (C) સમચોરસ પિરામિડલ
    • (D) સમતલીય ચોરસ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\mathrm{Mn}_2(\mathrm{CO})_{10}\)Octahedral around Mn
    • (A)  \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{3+}\)
    • (B) \(\mathrm{BrF}_5\)
    • (C) \(\left[\mathrm{Pt}(\mathrm{Cl})_4\right]^{2-}\)
    • (D)  \(\mathrm{SF}_6\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right]^{+3}-d^2 \mathrm{sp}^3\) hybridization

    \(\mathrm{BrF}_5-\mathrm{sp}^3 \mathrm{~d}^2\) hybridization

    \(\left[\mathrm{PtCl}_4\right]^{-2}-\mathrm{dsp}^2\) hybridization

    \(\mathrm{SF}_6-\mathrm{sp}^3 \mathrm{~d}^2\) hybridization

    • (A) \(A-III, B-I, C-II, D-IV\)
    • (B) \(A-III, B-II, C-IV, D-I\)
    • (C) \(A-I, B-III, C-II, D-IV\)
    • (D) \(A-III, B-I, C-IV, D-II\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(+2\)
    (A) \(\mathrm{K}_2\left[\mathrm{Ni}(\mathrm{CN})_4\right]\)
    \(\mathrm{Ni}^{2+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^8 4 \mathrm{~s}^{\circ}\)
    (\(\mathrm{CN}^{-}\) એ S.F.L છે) \(\mathrm{Ni}^{+2}\) ની પૂર્વ સંકરણ અવસ્થા
    (B) \(\left[\mathrm{Ni}(\mathrm{CO})_4\right]\)
    \(\mathrm{Ni}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^8 4 \mathrm{~s}^2\)
    \(CO\) એ \(S.F.L\) છે, તેથી યુગ્મન થાય છે.
    Ni ની પૂર્વ સંકરણ અવસ્થા
    (C) \(\left[\mathrm{Co}\left(\mathrm{NH}_3\right)_6\right] \mathrm{Cl}_3\) \(\quad\) \(\mathrm{Co}^{+3}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6 4 \mathrm{~s}^0\)
    \(\mathrm{Co}^{3+}\) સાથે, \(\mathrm{NH}_3\) S.F.L તરીકે વર્તે છે
    (d) \(\mathrm{Na}_3\left[\mathrm{CoF}_6\right]\) \(\quad\) \(\mathrm{Co}^{3+}:[\mathrm{Ar}] 3 \mathrm{~d}^6\left(\mathrm{~F}^{\Theta}:\right.\) W.F.L \()\)
    • (A) \(sp ^3 d _3^2\) અને અનુચુંબકીય
    • (B) \(d ^2 sp _3^3\) અને પ્રતિચુંબકીય
    • (C) \(d ^2 sp _3^3\) અને અનુચુંબકીય
    • (D) \(sp ^{3^1} d ^2\) અને પ્રતિચુંબકીય
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\left[ Co \left( NH _3\right)_6\right]^{+3}- d ^2 sp ^3\), diamagnetic
    • (A) \(A - II, B - I, C - III, D - IV\)
    • (B) \(A - I, B - II, C - III, D - IV\)
    • (C) \(A - II, B - I, C - IV, D - III\)
    • (D) \(A - I, B- II, C - IV, D - III\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    For \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{+2}, \Delta_0 < P\), hence the pairing of electrons does not occur in \(t_{2 g}\). Therefore complex is outer orbital and its hybridisation is \(sp ^3 d ^2\).

    List \(I\) (Complexes) List \(II\) (Hybridisation)
    \(A\) \(\left[ Ni ( CO )_4\right]\) \(I\) \(sp ^3\)
    \(B\) \(\left[ Cu \left( NH _3\right)_4\right]^{2+}\) \(II\) \(dsp^2\)
    \(C\) \(\left[ Fe \left( NH _3\right)_6\right]^{2+}\) \(III\) \(sp^3d^2\)
    \(D\) \(\left[ Fe \left( H _2 O \right)_6\right]^{2+}\) \(IV\) \(d^2sp^3\)
    • (A) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) સાચા છે.
    • (B) બંને વિધાન \(I\) અને વિધાન \(II\) ખોટા છે.
    • (C) વિધાન \(I\) સાચું છે, પરંતુ વિધાન \(II\) ખોટું છે.
    • (D) વિધાન \(I\) ખોટું છે, પરંતુ વિધાન \(II\) સાચું છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\left[ Ni ( CN )_{4}\right]^{2-}: d ^{8}\) configuration, \(SFL,\) sq. planar splitting \(\left( dsp ^{2}\right)\), diamagnetic.

    \(\left[ Ni ( CO )_{4}\right]: d ^{10}\) config (after excitation), \(SFL,\) tetrahedral splitting \(\left( sp ^{3}\right)\), diamagnetic.

    \(\left[ NiCl _{4}\right]^{2-}: d ^{8}\) config, WFL, tetrahedral splitting \(\left( sp ^{3}\right)\), paramagnetic(\(2\) unpaired \(e ^{-}\)).

    • (A) \(A-IV, B-I, C-III, D-II\)
    • (B) \(A-I. B-IV, C-III, D-II\)
    • (C) \(A-I. B-IV, C-II, D-III\)
    • (D) \(A-IV, B-I, C-II. D-III\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(Ni ( CO )_{4}\) Hybridisation \(sp ^{3}\)

    \(\left[ Ni ( CN )_{4}\right]^{2-}\) Hybridisation \(dsp ^{2}\)

    \(\left[ Co ( CN )_{6}\right]^{3-}\) Hybridisation \(d ^{2} sp ^{3}\)

    \(\left[ Co ( F )_{6}\right]^{3-}\) Hybridisation \(sp ^{3} d ^{2}\)

    • (A) \((A)\) \(\rightarrow\) \((II), (B)\) \(\rightarrow\) \((IV), (C)\) \(\rightarrow\) \((I), (D)\) \(\rightarrow\) \((III)\)
    • (B) \((A)\) \(\rightarrow\) \((III), (B)\) \(\rightarrow\) \((IV), (C)\) \(\rightarrow\) \((I), (D)\) \(\rightarrow\) \((II)\)
    • (C) \((A)\) \(\rightarrow\) \((III), (B)\) \(\rightarrow\) \((I), (C)\) \(\rightarrow\) \((IV), (D)\) \(\rightarrow\) \((II)\)
    • (D) \((A)\) \(\rightarrow\) \((II), (B)\) \(\rightarrow\) \((I), (C)\) \(\rightarrow\) \((IV), (D)\) \(\rightarrow\) \((III)\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    List \(- I\) List \(- II\)
    \((A)\) \(\left[ PtCl _{4}\right]^{2-}\) \((III)\)  \(dsp ^{2}\)
    \((B)\)  \(BrF _{5}\) \((IV)\)  \(sp ^{3} d ^{2}\)
    \((C)\)  \(PCl _{5}\) \((I)\) \(sp ^{3} d\)
    \((D)\)  \(\left[ Co \left( NH _{3}\right)_{6}\right]^{3+}\) \((II)\)  \(d ^{2} sp ^{3}\)
    • (A) બંને વિધાન \(I\) અને \(II\) ખોટા છે.
    • (B) વિધાન \(I\) ખોટું છે પરંતુ વિધાન \(II\) સાચું છે.
    • (C) વિધાન \(I\) સાચું છે પરંતુ વિધાન \(II\) ખોટું છે.
    • (D) બંને વિધાન \(I\) અને \(II\) સાચા છે.
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (D)

    \(\left[\begin{array}{cc}{\left[{Mn}({CN})_{6}\right]^{3-}} \quad {\left[{Fe}({CN})_{6}\right.}\end{array}\right]^{3-} \quad\left[{Co}\left({C}_{2} {O}_{4}\right)_{3}\right]^{3-}\)

    \(\quad\quad\downarrow\)

    \({Mn}^{3+} {CN}^{-} \quad {Fe}^{3+}, {CN}^{-} \quad {Co}^{3+}, {C}_{2} {O}_{4}^{2-}\)

    \({d}^{4}\) configuration, \(SFLd^{5}\) configuration, \(SFL d^6\) configuration, Chelatingligand

    \(\Rightarrow\) All will have larger splitting hence \(d^{2} {sp}^{3}\) hybridisation.

    \(\left[{MnCl}_{6}\right]^{3-} \quad\) and \(\quad\left[{FeF}_{6}\right]^{3-}\)

    \({d}^{4}\) configuration, \({Cl}^{-} \quad {d}^{5}\) configuration, \({F}^{-}\)

    \(\underline1\, \underline{} \quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad \underline1\, \underline{1}\)

    \(\underline1\, \underline{1}\,\underline{1} \quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad\quad \underline1\, \underline{1}\,\underline{1}\)

    \(4 \text { unpaired electrons } \quad\quad5 \text { unpaired electrons }\)

    • (A) \({d}^{2} {sp}^{3}\) અને પેરામેગ્નેટિક
    • (B) \({d}^{2} {sp}^{3}\) અને ડાયમેગ્નેટિક
    • (C) \({sp}^{3} {~d}^{2}\) અને પેરામેગ્નેટિક
    • (D) \({sp}^{3} {~d}^{2}\) અને ડાયમેગ્નેટિક
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \(\left[{MnCl}_{6}\right]^{3-}\)

    Paramagnetic and having \(4\) unpaired electrons.

    • (A) \([Fe(H_2O)_6]^{2+}\) અને \([Cr(H_2O)_6]^{2+}\) ની ફક્ત સ્પીન - આધારિત ચુંબકીય ચાકમાત્રા લગભગ સમાન છે 
    • (B) \([Ni(NH_3)_4(H_2O)_2]^{2+}\) ની ફક્ત સ્પીન આધારિત ચુંબકીય ચોકમાત્રા \(2.83\, BM\) છે 
    • (C) જેમ સ્ટોન, રૂબી એ બેરીલના અષ્ટફલકીય સ્થાનોએ \(cr^{3+}\) આયનો ધરાવે છે
    • (D) \([CoCl(NH_3)_5]^{2+}\) નો રંગ જાંબલી છે. કારણ કે તે પીળા પ્રકાશનુ શોષણ કરે છે 
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    In gemstone, ruby has \(Cr^{3+}\) ion occupying the octahedral sites of aluminium oxide \((Al_2O_3)\) normally occupied by \(Al^{3+}\) ion.
    • (A) \([NiCl_4]^{2-} -\) સમતલીય સમચોરસ ; \([Ni(CN)_4]^{2-} -\) અનુચુબકીય  
    • (B) \([Ni( CN)_4]^{2-} -\) સમચતુષ્ફલકીય ; \([Ni(CO)_4] -\) અનુચુબકીય  
    • (C) \([NiCl_4]^{2-} -\) અનુચુબકીય; \([Ni(CO)_4] -\) સમચતુષ્ફલકીય
    • (D) \([NiCl_4]^{2-} -\) પ્રતિચુબકીય ; \([Ni(CO)_4] -\) સમતલીય સમચોરસ
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \([Ni(CN)]^{2-}\) is square planar, diamagnetic (\(0\) unpaired electrons) with \(dsp^2\) hybridisation.\([Ni(CO)_4] -\) is tetrahedral,diamagnetic (\(0\) unpaired electrons) with \(sp^3\) hybridisation. \([NiCl_4]^{2-}\) is tetrahedral, paramagnetic (\(2\) unpaired electrons) with \(sp^3\) hybridisation.Hence, the option \((c)\) is the correct answer
    • (A) \(sp^3d,\)  ત્રિકોણીય દ્રીપિરામિડ  
    • (B) \(d^2sp^3,\)  અષ્ટફલકીય   
    • (C) \(dsp^2,\)  સમતલીય સમચોરસ   
    • (D) \(sp^3,\)  સમચતુષ્ફલકીય 
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    Wilkinson catalyst is \([RhCl(PPh_3)_3].\)

STD 12 - સવર્ગ સંયોજનો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Hybridisation and Geometry ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2018–2026 ના 24 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Hybridisation and Geometry ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

8% સરળ, 46% મધ્યમ અને 46% અઘરા.