ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Chemistry · STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો

પૉલિહેલોજન સંયોજનો JEE Mains Chemistry PYQ in Gujarati, ઉકેલ સાથે

પૉલિહેલોજન સંયોજનો પર STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો ના 5 પ્રશ્નો, 2021–2024 માં પૂછાયેલા.

5પ્રશ્નો
82STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો માં
2021–2024વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 20% મધ્યમ 60% અઘરું 20%

પ્રશ્નો

નવા પહેલા

5 માંથી 1–5 પ્રશ્નો

    • (A) \({ A-I, B-II, C-III, D-IV }\)
    • (B) \({ A-III, B-II, C-IV, D-I }\)
    • (C) \({ A-III, B-I, C-IV, D-II }\)
    • (D) \({ A-II, B-IV, C-I, D-III }\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    આયોડોફોર્મ - એન્ટિસેપ્ટિક

    \(\mathrm{CCl}_4\) - અગ્નિશામક

    \(CFC\) - રેફ્રિજરન્ટ્સ

    \(DDT\) - જંતુનાશક

    • (A) \((1) (A)-(I), (B), (II), (C)-(III), (D)-(IV)\)
    • (B) \((2) (A)-(III), (B)-(I), (C)-(IV), (D)-( II)\)
    • (C) \((A)-(IV), (B)-(III), (C)-(II), (D)-(I)\)
    • (D) \((A)-( II), (B)-(III), (C)-(I), (D)-(IV)\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (B)

    \(\mathrm{CCl}_4\) નો ઉપયોગ અગ્નિશામકમાં થાય છે. \(\mathrm{CH}_2 \mathrm{Cl}_2\) નો ઉપયોગ પેઈન્ટ રીમુવર તરીકે થાય છે. ફ્રીઓન્સનો ઉપયોગ રેફ્રિજરેટર અને \(\mathrm{AC}\) માં થાય છે. DDT નો ઉપયોગ બિન-જૈવવિઘટનીય જંતુનાશક તરીકે થાય છે.
    • (A) \(C  Cl _2 F _2\)
    • (B) \(C _2 HF _3\)
    • (C) \(C _2 H _2 F _2\)
    • (D) \(C _2 F _4\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Freons are chlorofluoro carbon.
    • (A) આ બધા ક્લોરોફ્લોરોકાર્બન સંયોજનો છે
    • (B) આ બધા રસાયણો ચામડીનાં કેન્સરનું કારણ છે
    • (C) આ બધા ક્લોરિન અને ક્લોરિન મોનોક્સાઈડ ના મૂલકો છે
    • (D) બધા જ મૂલકોને ફ્રિયોન્સ કહે છે
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (A)

    Fact
    • (A) \({H}_{2} {O}_{2}\)
    • (B) \({Cl}_{2} {C}={CCl}_{2}\)
    • (C) \({CCl}_{4}\)
    • (D) પ્રવાહી \({CO}_{2}\)
    જવાબ અને ઉકેલ જુઓ

    સાચો જવાબ: (C)

    \({CO}_{2}, {CCl}_{4}\) and \({Cl}_{2} {C}={CCl}_{2}\) are used as dry cleaning agents for clothes.

    \({H}_{2} {O}_{2}\) is used as bleaching agent in laundry.

STD 12 - હેલોઆલ્કેન અને હેલોએરિન સંયોજનો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં પૉલિહેલોજન સંયોજનો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2021–2024 ના 5 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

પૉલિહેલોજન સંયોજનો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

20% સરળ, 60% મધ્યમ અને 20% અઘરા.