ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - દોલનો

Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance PYQ: JEE Mains Physics પ્રશ્નો

Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance પર STD 11 - દોલનો ના 7 પ્રશ્નો, 2013–2021 માં પૂછાયેલા.

7પ્રશ્નો
157STD 11 - દોલનો માં
2013–2021વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 43% અઘરું 57%

પ્રશ્નો

નવા પહેલા

7 માંથી 1–7 પ્રશ્નો

  1. 1. \(1 \,kg\) દળ સ્પ્રિંગ પર લટકાવીને \(12\, cm\) કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. \(2\, minutes\) પછી તેનો કંપવિસ્તાર \(6\, cm\) થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? (\(In 2=0.693\) ) 2021 અઘરું
  2. 2. દળ-સ્પ્રિંગ તંત્રનો કંપવિસ્તાર, કે જે સરળ આવર્ત ગતિ કરે છે, તે સમય સાથે ઘટે છે. જો દળ \(=500\, g\) અવમંદન અચળાંક \(=20\, g/s\) હોય તો તેના પ્રારંભિક મૂલ્ય કરતાં અડધો કંપવિસ્તાર થવા માટે .... \(s\) સમય લાગશે ? \((\ln 2=0.693\) લો\()\) 2021 અઘરું
  3. 3. \(LCR\) પરિપથ અવમંદિત આવર્ત દોલનો તરીકે વર્તે છે. તેને એક \(\mathrm{b}\) અવમંદન અચળાંક ધરાવતી અવમંદિત આવર્ત ગતિ કરતી સ્પ્રિંગની સાથે સરખાવતા તેના સમતુલ્ય શું થાય? 2020 અઘરું
  4. 4. અવમંદિત દોલનો કરતાં પદાર્થ \(x\left( t \right) = {e^{ - 0.1\,t}}\,\cos \left( {10\pi t + \varphi } \right)\) મુજબ સ્થાનાંતર કરે છે.તેનો કંપવિસ્તાર શરૂઆત કરતાં અડધો થવા માટે કેટલો .... \(s\) સમય લાગે? 2019 મધ્યમ
  5. 5. અવમંદિત સરળ આવર્ત ગતિ કરતાં દોલનોની આવૃતિ \(5\) દોલનો પ્રતિ સેકન્ડ છે.દર \(10\) દોલનોમાં તેનો કંપવિસ્તાર અડધો થાય છે.તેનો કંપવિસ્તાર \(\frac{1}{1000}\) થવા માટે કેટલો .... \(s\) સમય લાગે? 2019 અઘરું
  6. 6. અવમંદિત દોલનો માટે કોણીય આવૃતિ \(\omega  = \sqrt {\left( {\frac{k}{m} - \frac{{{r^2}}}{{4{m^2}}}} \right)}\) મુજબ આપવામાં આવે છે જ્યાં \(k\) બળ અચળાંક, \(m\) દોલનોનું દળ અને \(r\) અવમંદિત અચળાંક છે. જો \(\frac{{{r^2}}}{{mk}}\) નો ગુણોત્તર \(8\%\) મળતો હોય તો, અવમંદિત દોલનોની સરખામણીમાં દોલનોના આવર્તકાળમાં કેટલો ફેરફાર થાય? 2014 મધ્યમ
  7. 7. અવમંદિત દોલકનો કંપવિસ્તાર \(5\) \(s\) તેના મૂળ મૂલ્યથી ઘટીને \(0.9 \) ગણો થાય છે.બીજા \(10\) \(s\) ના અંતે તે તેના મૂળ મૂલ્યથી ઘટીને \(\alpha \) ગણો બને છે.જયાં \(\alpha \) = ______ 2013 મધ્યમ

STD 11 - દોલનો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2021 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 43% મધ્યમ અને 57% અઘરા.