પ્રશ્નો
નવા પહેલા8 માંથી 1–8 પ્રશ્નો
- 1. સરળ આવર્ત ગતિ કરતા એક કણના સ્થાન, વેગ અને પ્રવેગના માન કોઈ ચોક્કસ ક્ષણે અનુક્રમે \(4 \mathrm{~m}, 2 \mathrm{~ms}^{-1}\) અને \(16 \mathrm{~ms}^{-2}\) છે. આ ગતિનો કંપવિસ્તાર \(\sqrt{\mathrm{x}} \mathrm{m}\) છે, જ્યાં \(\mathrm{x}\) એ _______ છે. 2024 અઘરું
- 2. \(250\,g\) દળ ધરાવતો એક કણ, આવર્તબળ \(F =(-25 x)\,N\) ની અસર હેઠળ સરળ આવર્ત ગતિ કરે છે. કણ તેના દોલનો દરમિયાન \(4\,m / s\) નો મહતમ વેગ પ્રાપ્ત કરે છે. ગતિનો કંપવિસ્તાર \(............cm\) હશે. 2023 મધ્યમ
- 3. રેખીય સરળ આવર્ત ગતિમાં \((A)\) પુન:સ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. \((B)\) પ્રવેગ અને સ્થાનાંતર વિરૂદ્ધ દિશામાં હોય છે. \((C)\) મધ્ય સ્થાને વેગ મહત્તમ હોય છે. \((D)\) અંત્ય બિંદુએ પ્રવેગ ન્યૂનત્તમ હોય છે. નીચે આપેલા વિધાનોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમ
- 4. સમક્ષિતિજ સર્પાકાર સ્પ્રિંગ સાથે લગાડેલ \(5\,kg\) દળનો બ્લોક \(1\,m\) કંપવિસ્તાર અને \(3.14\,s\) આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગ દ્વારા બ્લોક લાગતું મહત્તમ બળ .........\(N\) છે. 2023 મધ્યમ
- 5. એક કણ \(5 \,cm\) કંપવિસ્તારની રેખીય સરળ આવર્ત ગતિ કરે છે. જ્યારે આ કણ મધ્યમાન સ્થિતિથી \(4 \,cm\) પર છે. ત્યારે તેના \(SI\) એકમમાં વેગનું માન તેના પ્રવેગ જેટલું છે. તો તેનો સેન્ડમાં આવર્તકાળ ___ હશે. 2019 મધ્યમ
- 6. \(m\) દળ ધરાવતો કણ \(x = x_0 + a\, cos\,\omega_1 t\) \(y = y_0 + b\, sin\,\omega_2t\) મુજબ ગતિ કરે,તો \(t = 0\) સમયે ઉગમબિંદુ આગળ કણ પર કેટલું ટોર્ક લાગતું હશે? 2019 અઘરું
- 7. સરળ આવર્ત ગતિ કરતાં કણ માટે મહત્તમ પ્રવેગ અને વેગનો ગુણોત્તર \(10\,s^{-1}\) છે. \(t = 0\) સમયે તેનું સ્થાનાંતર \(5\, m\) હોય તો તેનો મહત્તમ પ્રવેગ કેટલો હશે? શરૂઆતની કળા \(\frac{\pi }{4}\) છે. 2017 અઘરું
- 8. એંજિનમાં રહેલ પિસ્ટન \(7\, cm\)ના કંપવિસ્તારથી શિરોલંબ સરળ આવર્ત ગતિ કરે છે.વોશર પિસ્ટનના ઉપરના ભાગમાં છે. મોટરની ઝડપમાં ધીમે ધીમે વધારો કરવામાં આવે છે. પિસ્ટનની આવૃતિ(\(Hz\) માં) કેટલી હોવી જોઈએ કે જેથી વોશર પિસ્ટન સાથે સંપર્કમાં રહે નહીં? 2016 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - દોલનો ના અન્ય ટોપિક
- 27પ્રશ્નો Spring-Mass System
- 29પ્રશ્નો સરળ આવર્તગતિમાં ઊર્જા
- 19પ્રશ્નો Method to determine Time Period and Frequency
- 23પ્રશ્નો સાદું લોલક
- 8પ્રશ્નો Superposition of S.H.M
- 12પ્રશ્નો સ્થાનાંતર, કળા
- 18પ્રશ્નો સરળ આવર્તગતિ નો વેગ
- 7પ્રશ્નો Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance
- 6પ્રશ્નો આવર્ત અને દોલિત ગતિઓ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સરળ આવર્તગતિમાં પ્રવેગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2016–2024 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સરળ આવર્તગતિમાં પ્રવેગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 63% મધ્યમ અને 38% અઘરા.