પ્રશ્નો
નવા પહેલા14 માંથી 1–14 પ્રશ્નો
- 1. 10 g દળ અને 10 cm લંબાઈના ધાતુના તારનું બનેલું સાદું લોલક 2T મૂલ્યના નિયમિત ચુંબકીયક્ષેત્રમાં શિરોલંબ લટકાવેલ છે. ચુંબકીયક્ષેત્રની દિશા લોલકના દોલનના સમતલને લંબ છે. જો લોલકને શિરોલંબ સાથેના \(60^{\circ}\) ના ખૂણેથી મુક્ત કરવામાં આવે તો આધારબિંદુ અને દોલનબિંદુ વચ્ચે પ્રેરિત થતું મહત્તમ EMF _____________ mV છે. (\(g =10 m / s ^2\) લો) 2026 સરળ
- 2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 m લંબાઈનો ધાતુનો સળિયો AB પરિપથ પૂર્ણ કરે છે. પરિપથનું ક્ષેત્રફળ 0.10 T ના ચુંબકીય ક્ષેત્રને લંબ છે. જો કુલ પરિપથનો અવરોધ \(2 \Omega\) હોય, તો સળિયાને \(1.5 m / s\) ની અચળ ઝડપ (v) થી જમણી તરફ ખસેડવા માટે જરૂરી બળ _________ N છે.
2026 અઘરું - 3. એક 20 m લાંબા સમક્ષિતિજ રાખેલ નિયમિત તાંબાના તારને ગુરુત્વ \(\left(g=10 m / s ^2\right)\) હેઠળ 0.5 Gauss મૂલ્યના તારની લંબાઈને લંબ એવા નિયમિત સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાંથી પડવા દેવામાં આવે છે. જ્યારે તાર 200 m શિરોલંબ અંતર કાપે ત્યારે તેમાં પ્રેરિત થતું EMF _____________ mV છે. 2026 મધ્યમ
- 4. એક વર્તુળાકાર લૂપને તેના વ્યાસને અનુલક્ષીને 100 રેડિયન/સેકન્ડ કોણીય ઝડપથી તેની ભ્રમણઅક્ષને લંબ એવા 0.5 T ના ચુંબકીયક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. જ્યારે લૂપ સમક્ષિતિજ સ્થાનેથી \(30^{\circ}\) સુધી ભ્રમણ પામે ત્યારે તેમાં પ્રેરિત EMF 15.4 mV છે. લૂપની ત્રિજ્યા ________ mm છે. \(\left(\pi=\frac{22}{7}\right.\) લો) 2026 સરળ
- 5. A ક્ષેત્રફળ અને N આંટા ધરાવતી એક ગૂંચળી \(\vec{B}\) ને લંબ અક્ષને અનુલક્ષીને, સમાન ચુંબકીય ક્ષેત્ર \(\vec{B}\) માં \(\omega\) કોણીય વેગથી ભ્રમણ કરે છે. જ્યારે \(\vec{B}\) ગૂંચળીના સમતલને સમાંતર હોય, ત્યારે તે ક્ષણે તેમાં ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ \(\varphi\) અને પ્રેરિત \(\operatorname{emf} \varepsilon\) શોધો : 2025 સરળ
- 6. \(200\) આંટાવાળી અને \(0.20 \mathrm{~m}^2\) ક્ષેત્રફળ ધરાવતી એક કોઈલને પ્રતિ સેકન્ડ અડધા પરિભ્રમણથી ફેરવવામાં આવે છે અને તેને કોઈલની ભ્રમણ અક્ષને લંબ એવા \(0.01 \mathrm{~T}\) ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. કોઈલમાં ઉત્પન્ન થતો મહત્તમ વોલ્ટેજ \(\frac{2 \pi}{\beta}\) વોલ્ટ છે. \(\beta\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 7. \(70\,cm ^2\) નું ક્ષેત્રફળ અને \(600\) જેટલા આંટા ધરાવતું એક લંબચોરસ ગૂંચળું \(0.4\,wb\,m ^{-2}\) ના ચુંબકીય ક્ષેત્રમાં, ચુંબકીય ક્ષેત્રને લંબ અક્ષને ફરતે ભ્રમણ કરે છે. જો ગૂંચળું એક મિનીટમાં \(500\) પરિભ્રમણો પૂર્ણ કરે તો જયારે ગૂંચળાનું સમતલ ક્ષેત્ર સાથે \(60^{\circ}\) ના નમને (કોણે) હોય તો તાત્ક્ષણીક \(emf...........\,V\) થશે.\((\pi=\frac{22}{7})\) 2023 મધ્યમ
- 8. \(8.0 \,{cm}\) ત્રિજ્યા અને \(20\) આંટા ધરાવતી વર્તુળાકાર ગુચળું એકસમાન \(3.0 \times 10^{-2}\, {T}\) જેટલા સમક્ષિતિજ ચુંબકીયક્ષેત્રમાં તેના શિરોલંબ વ્યાસને અનુલક્ષીને \(50\, {rad} {s}^{-1}\) ની કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂચાળામાં પ્રેરિત થતો મહત્તમ \(emf\) \(\ldots \ldots \times 10^{-2}\;volt\) જેટલો હશે. (નજીકના પૂર્ણાંકમાં) 2021 મધ્યમ
- 9. \(10\,cm\) ત્રિજ્યા ધરાવતી કોઈલ નું સમતલન \(3.0 \times 10^{-5}\, T\) ના ચુબકીયક્ષેત્ર ને લંબ મૂકેલી છે. કોઈલના વ્યાસને અનુલક્ષીને અને ચુબકીયક્ષેત્રને લંબ અક્ષને અચળ કોણીય ઝડપથી ફેરવવામાં આવે છે. \(0.2\,Sec\) માં અડધુ પરિભ્રમણ કરે છે. કોઇલમાં ઉદભવતું મહતમ \(emf.......\mu V\) 2020 અઘરું
- 10. \(R\) અવરોધ ધરાવતી ઉપવલય લૂપની અર્ધદીર્ધ અક્ષ \(a\) અને અર્ધલઘુ અક્ષ \(b\) ને ચુબકીયક્ષેત્રમાં મૂકેલી છે. જો લૂપને \(x-\) અક્ષને અનુલક્ષી ને \(\omega\) કોણીય આવૃતિથી ભ્રમણ કરાવતા જુલ અસરના કારણે લૂપમાં પાવર વ્યય
2020 અઘરું - 11. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(10\, cm\) લંબાઈ ધરાવતી પટ્ટી ને \(U\) આકારમાં વાળીને તેને \(0.5\,Nm^{-1}\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ સાથે જોડેલ છે.તંત્રને \(0.1\, T\) ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મુકેલ છે.જો પટ્ટીને સંતુલન અવસ્થામાથી ખેચવામાં આવે તો તો તેનો કંપવિસ્તાર \(e\) માં ભાગનો થાય ત્યાં સુધી \(N\) દોલનો કરે છે.જો પટ્ટીનું દળ \(50\, grams\) ,અવરોધ \(10\,\Omega \) અને હવાનો અવરોધ અવગણવામાં આવે તો \(N\) કેટલો હશે?
2019 અઘરું - 12. \(n\) આંટા અને \(A\) આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા ગુચળાને \(B\) જેટલા એકસમાન ચુંબકીયક્ષેત્રમાં મુકેલ છે. જ્યારે તેને \(\omega \) જેટલી કોણીય ઝડપથી ફેરવવામાં આવે ત્યારે તેમાં મહત્તમ કેટલો \(emf\) પ્રેરિત થશે? 2018 મધ્યમ
- 13. \(R\) જેટલી મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાના કેન્દ્ર આગળ એક ખૂબ નાની ત્રિજ્યા \(r\) ધરાવતું ગુચળું મૂકેલું છે. બંને ગુચળા સમકેન્દ્રિય અને એક જ સમતલમાં છે. મોટા ગુચળામાંથી \(I\) જેટલો પ્રવાહ વહે છે. નાનું ગુચળાને તેના સામાન્ય(common) વ્યાસની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ \(\omega \) થી ભ્રમણ કરવવામાં આવે છે. તો ભ્રમણના \(t\) સમય પછી નાના ગુચળામાં કેટલું \(emf\) પ્રેરિત થશે? 2018 અઘરું
- 14. \(1000\, turns\) આંટા અને \(4\, cm^2\) ક્ષેત્રફળ ધરાવતું વર્તુળાકાર ગુચળાને \(0.01\, s\) \(10^{-2}\, Wb\, m^{-2}\) જેટલા ઘટતા ચુંબકીયક્ષેત્રમાં ગુચળાની અક્ષ ક્ષેત્રને સમાંતર રહે તે રીતે ગોઠવેલ છે. તો ગુચળામાં પ્રેરિત થતું \(e.m.f.\) \(mV\) માં કેટલું હશે? 2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક
- 7પ્રશ્નો ઇન્ડક્ટર માં સંગ્રહિત વિદ્યુત
- 30પ્રશ્નો ગતિકીય વિદ્યુતચાલક બળ
- 31પ્રશ્નો ફેરેડે અને લેન્ઝનો નિયમ
- 11પ્રશ્નો આત્મ પ્રેરકત્વ
- 18પ્રશ્નો R-L D.C. Circuit
- 1પ્રશ્નો Mix Examples-Electromagnetic Induction
- 12પ્રશ્નો અન્યોન્ય પ્રેરકત્વ
- 9પ્રશ્નો ટ્રાન્સફોર્મ
- 3પ્રશ્નો Static EMI (TVMF)
- 3પ્રશ્નો Eddy Current
- 3પ્રશ્નો Application of EMI (Motor)
- 4પ્રશ્નો ચુંબકીય ફૂલક્સ
- 3પ્રશ્નો Combination of Inductor
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Dynamic EMI and Periodic EMI ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Dynamic EMI and Periodic EMI ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
21% સરળ, 36% મધ્યમ અને 43% અઘરા.