JEE Mains · Chemistry · STD 12 - કાર્બોકિસલિક ઍસિડ
- JEE Mains 2014
- મધ્યમ
- MCQ
નીચેની પ્રકિયા માં \(C{H_3}COOH\xrightarrow{{LiAl{H_4}}}A\xrightarrow{{PC{l_5}}} \) \(B\xrightarrow{{Alc.\,KOH}}C,\) નિપજ \(C\) શું હશે ?
જવાબ ચકાસવા માટે એક વિકલ્પ પસંદ કરો.
જવાબ અને ઉકેલ
સાચો જવાબ
(C) ઇથિલીન
પગલાવાર ઉકેલ
વિગતવાર સમજૂતી
\(\begin{array}{*{20}{c}}
{\,\,\,O} \\
{\,\,\,||} \\
{C{H_3} - C - OH}
\end{array}\) \(\xrightarrow[{{\text{ Reduction }}}]{{LiAl{H_4}}}{\text{C}}{{\text{H}}_3} - {\text{C}}{{\text{H}}_2} - {\text{OH}}\) \(\xrightarrow{{{\text{PC}}{{\text{l}}_5}}}{\text{C}}{{\text{H}}_3} - {\text{C}}{{\text{H}}_2} - {\text{Cl}}\) \(\xrightarrow[{{\text{ Dehydrohalogenation }}}]{{{\text{Alc}}.{\text{KOH}}}}\) \(\mathrm{CH}_{2}=\mathrm{CH}_{2}\) (Ethylene)
{\,\,\,O} \\
{\,\,\,||} \\
{C{H_3} - C - OH}
\end{array}\) \(\xrightarrow[{{\text{ Reduction }}}]{{LiAl{H_4}}}{\text{C}}{{\text{H}}_3} - {\text{C}}{{\text{H}}_2} - {\text{OH}}\) \(\xrightarrow{{{\text{PC}}{{\text{l}}_5}}}{\text{C}}{{\text{H}}_3} - {\text{C}}{{\text{H}}_2} - {\text{Cl}}\) \(\xrightarrow[{{\text{ Dehydrohalogenation }}}]{{{\text{Alc}}.{\text{KOH}}}}\) \(\mathrm{CH}_{2}=\mathrm{CH}_{2}\) (Ethylene)
Chemistry ના વધુ પ્રશ્નો
- નીચે બે વિધાનો આપેલા છે. વિધાન \(I:\) કર્બોક્સિલિક સમુહ માટે સલ્ફાનિલિક એસિડ એસ્ટરીકરણ કસોરી આપે છે. વિધાન \(II:\) ધારાના તત્વ રોકવા માટે લેસાઈન કસોટીમાં સલ્ફાનિલિક એસિડ લાલ રંગ આપે છે. ઉપરનાં વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.JEE Mains 2023 અઘરું
- આણ્વીય સૂત્ર \(\left(\mathrm{Zr}^{4+}\right)_3\left(\mathrm{PO}_4^{3-}\right)_4\) ધરાવતા ઝિર્કોનિયમ ફોસ્ફેટની મોલર દ્રાવ્યતા(s) નીચેના સંબંધ દ્વારા અપાય છે :JEE Mains 2025 અઘરું
- પીવાના પાણીમાં કોપરની મહતમ સૂચિત (prescribed) સાંદ્રતા જણાવો. ........ \(ppm\)JEE Mains 2019 સરળ
- નીચે આપેલા સર્કિણો પૈકી ક્યાની સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઊર્જા \((\Delta )\) સૌથી વધુ છે?JEE Mains 2019 અઘરું
- નીચેનામાંથી કયો આયન સૌથી પ્રબળ ઑક્સિડેશનકર્તા છે? (પરમાણુ ક્રમાંક: \(\mathrm{Ce}=58, \mathrm{Eu}=63, \mathrm{~Tb}=65, \mathrm{Lu}=71\) )JEE Mains 2025 મધ્યમ
- નીચેના સંયોજનોમાં \(C-OH\) બંધ લંબાઈ નો વધતો ક્રમ ગોઠવો મિથેનોલ, ફિનોલ, \(p-\) ઇથોક્સિફિનોલJEE Mains 2020 મધ્યમ
JEE Mains ના વધુ PYQ
-

એક બહુપરમાણ્વીય અણુ (\(C_V=3 R, C_P=4 R\), જ્યાં \(R\) વાયુ અચળાંક છે) કલા અવકાશ બિંદુ \(\mathrm{A}\left(\mathrm{P}_{\mathrm{A}}=10^5 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{A}}=4 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{B}\left(\mathrm{P}_{\mathrm{B}}=5 \times 10^4 \mathrm{~Pa}, \mathrm{~V}_{\mathrm{B}}=6 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) થી બિંદુ \(\mathrm{C}\left(\mathrm{P}_{\mathrm{C}}=10^4\right.\) \(\left.\mathrm{Pa}, \mathrm{V}_{\mathrm{C}}=8 \times 10^{-6} \mathrm{~m}^3\right)\) સુધી જાય છે. \(A\) થી \(B\) એક સમોષ્મી પ્રક્રિયા છે અને \(B\) થી \(C\) સમતાપી પ્રક્રિયા છે. તંત્ર દ્વારા પ્રતિ મોલ શોષાયેલી ચોખ્ખી ઉષ્મા છે :JEE Mains 2025 અઘરું - દ્વિસંયોજક ધન આયન અને ઋણ આયનની મોલર આયનીય વાહકતા અનુક્રમે \(57 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) અને \(73 \mathrm{~S} \mathrm{~cm}^2 \mathrm{~mol}^{-1}\) છે. ઉપરોક્ત ધન આયન અને ઋણ આયન ધરાવતા એક વિદ્યુતવિભાજ્યના દ્રાવણની મોલર વાહકતા _______ થશે.JEE Mains 2024 મધ્યમ
- \(298\, K\) એ \(Zn \left| Zn ^{2+}( aq ) \| Sn ^{x+}\right| Sn\) નો કોષ પોટેન્શિયલ \(0.801 \,V\) છે. આ પ્રક્રિયાનુ પ્રક્રિયા ભાગફળ \(10^{-2}\) છે. આપેલ વિદ્યુત રાસાયણિક કોષ પ્રક્રિયામાં સંકળાયેલ ઈલેક્ટ્રોનોની સંખ્યા \(....\) છે. (આપેલ : \(E _{ Zn ^{2+} \mid Zn }^{ o }=-0.763 V , E _{ Sn ^{x+} \mid Sn }^{ O }=+0.008 V\) ધારી લો \(\frac{2.303 RT }{ F }=0.06\, V\) )JEE Mains 2022 મધ્યમ
- એક કણ સ.આ.ગ. કરે છે. સ્થાનાંતરના વિધેય તરીકે વેગનો આલેખ ...... છે.JEE Mains 2021 મધ્યમ
- જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 સરળ