ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર

વર્તુળ સ્લિટ દ્વારા વિવર્તન, PYQ: JEE Mains Physics પ્રશ્નો

વર્તુળ સ્લિટ દ્વારા વિવર્તન, પર STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના 4 પ્રશ્નો, 2016–2026 માં પૂછાયેલા.

4પ્રશ્નો
176STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર માં
2016–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 25% મધ્યમ 0% અઘરું 75%

પ્રશ્નો

નવા પહેલા

4 માંથી 1–4 પ્રશ્નો

  1. 1. એક સ્લિટથી થતા વિવર્તન માટે નીચેનામાંથી ક્યાં સાચા છે?
    A. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના વધારા સાથે વધે છે.
    B. સ્લિટની પહોળાઈ અચળ રાખતા, મધ્યસ્થ અધિકતમની પહોળાઈ તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.
    C. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ ઘટવાની સાથે વધે છે.
    D. અચળ તરંગલંબાઈએ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ, સ્લિટની પહોળાઈ વધતા વધે છે.
    E. સ્લિટની પહોળાઈ અચળ હોય ત્યારે મધ્યસ્થ અધિકતમ પ્રકાશીતતા તરંગલંબાઈના ઘટાડા સાથે વધે છે.
    2026 સરળ
  2. 2. નીચે બે કથનો આપેલા છે :
    કથન I: સમતલ તરંગ પ્રિઝમમાંથી પસાર થયા બાદ સમતલ તરંગ જ રહે છે, પરંતુ નાના પિનહોલમાંથી પસાર થતા તે ગોળાકાર તરંગ બની શકે છે.
    કથન II: સ્લિટમાંથી નિર્ગમન પામતા ગોળાકાર તરંગની વક્રતા સ્લિટની પહોળાઈ વધવાથી વધે છે.
    ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
    2026 અઘરું
  3. 3. \(0.1\, \mu m\) પહોળાઈ ધરાવતાં છિદ્ર (પીન હોલ) પર સૂર્ય પ્રકાશ આપાત કરતાં મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જે છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર એવી રીતે અસર થશે કે ....... . 2021 અઘરું
  4. 4. એક પીન હોલના કેમેરાના બોક્ષની લંબાઇ \(L\) તથા તેમાં છિદ્રની ત્રિજયા \(a\) છે.એમ ધારવામાં આવે છે કે જો \(\lambda\) તરંગલંબાઇના સમાંતર ધારાવાળા પ્રકાશથી આ છિદ્રને પ્રકાશિત કરવામાં આવે તો સ્પોટનો વિસ્તાર ( કેમેરાની સામેની દિવાલ પર મળતા ) તેના ભૌમિતિક વિસ્તાર અને વિવર્તનના લીધેના વિસ્તારના સરવાળા જેટલો હોય.આ સ્પોટની લઘુતમ સાઝઇ ( \(b_{min}\) કરો ) ત્યારે મળે કે જયારે 2016 અઘરું

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં વર્તુળ સ્લિટ દ્વારા વિવર્તન, ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2016–2026 ના 4 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

વર્તુળ સ્લિટ દ્વારા વિવર્તન, ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

25% સરળ, 0% મધ્યમ અને 75% અઘરા.