પ્રશ્નો
નવા પહેલા18 માંથી 1–18 પ્રશ્નો
- 1. જ્યારે M, 2M, 3M અને 4M દળ ધરાવતા ચાર કણોને ચોરસના ચાર ખૂણાઓ પર આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે, ત્યારે ચોરસના કેન્દ્ર પર લાગતું ચોખ્ખું ગુરુત્વાકર્ષણ બળ \( F_{1} \) જણાય છે અને જ્યારે 3M અને 4M ના સ્થાનોની અદલાબદલી કરવામાં આવે છે, ત્યારે તે \( F_{2} \) થાય છે. ગુણોત્તર \( \frac{F_{1}}{F_{2}} \) એ \( \frac{\alpha}{\sqrt{5}} \) છે. \( \alpha \) નું મૂલ્ય __________ છે.
2026 સરળ - 2. દળ \(m\) નો એક નાનો બિંદુવત્ કણ M દળ અને R ત્રિજ્યાવાળા એક મોટા સમાન ઘન ગોળાના ' \(O^{\prime}\) કેન્દ્રથી \(2 R\) અંતરે મૂકવામાં આવેલો છે. M ને કારણે ' m ' પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_1\) છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ મોટા ગોળામાંથી \(\mathrm{R} / 3\) ત્રિજ્યાનો એક ગોળાકાર ભાગ દૂર કરવામાં આવે છે અને M ના બાકીના ભાગને કારણે m પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(\mathrm{F}_2\) જોવા મળે છે. ગુણોત્તર \(\mathrm{F}_1: \mathrm{F}_2\) નું મૂલ્ય _______ છે.

2025 અઘરું - 3. \(\mathrm{L}\) લંબાઈ અને \(\mathrm{M}\) દળ ધરાવતા અને એક ધાતુના નિયમિત દળ ધનતા ધરાવતા તારને અર્ધવર્તૂળાકાર ચાપ માં વાળવામાં આવે છે અને \(\mathrm{m}\) દળ ધરાવતા એક કણને ચાપના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે. તાર દ્વારા કણ પ૨ લાગતું ગુરત્વાકર્ષણ બળ _______ થશે. 2024 અઘરું
- 4. \(\mathrm{m}\) જેટલું સમાન દળ ધરાવતા ચાર સમાન કણોને એક ચોરસના ચાર ખૂણા પર ગોઠવેલા છે. જો કોઈ એક કણ પર બીજા કણોના લીધે લાગતું ગુરુત્વાર્કણ બળ \(\left(\frac{2 \sqrt{2}+1}{32}\right) \frac{\mathrm{Gm}^2}{\mathrm{~L}^2}\) હોય તો, આ ચોરસની દરેક બાજુની લંબાઈ _______ છે. 2024 અઘરું
- 5. પ્રત્યેકનું દળ \(m\) હોય, તેવા બે સમાન કણો તેમના ગુરુત્વાકર્ષણની અસર હેઠળ \(a\) ત્રિજ્યાના વર્તુળ પર ફરે છે. પ્રત્યેક કણની કોણીય ઝડપ .......... હશે. 2023 મધ્યમ
- 6. \(100\,kg\) દળ ધરાવતા ત્રણ એકસમાન \(A, B\) અને \(C\) કણોને સીધી રેખા ઉપર \(AB = BC = 13\,m\) થાય તે રીતે મૂકવામાં આવ્યા છે. સમાન દળ ઘરાવતા ચોથા કણ \(P\) ઉપર \(F\) જેટલું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. \(P\) ને રેખા \(AC\) ના લંબ દ્વિભાજક ઉપર કણ \(B\) થી \(13\,m\) અંતરે મૂકવામાં આવેલ છે. \(F\) નું મૂલ્ય \(..........\,G\) થશે. 2022 અઘરું
- 7. સમાન દળો ધરાવતી બે વસ્તુઓને અમુક ચોકકસ અંતરે રાખતા તેઓ એકબીળને \(F\) જેટલા બળથી આકર્ષ છે. જો કોઈ એક વસ્તુનું એક તૃતીયાંશ દળ બીજી વસ્તુમાં રૂપાંતર થાય તો ..............જેટલું નવું બળ લાગશે. 2022 સરળ
- 8. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(R\) અને \(2 {R}\) ત્રિજ્યાના બે ગ્રહો (ગોળાકાર) જેમના દળ \(M\) અને \(9\, M\) છે જેનાં કેન્દ્રો વચ્ચેનું અંતર \(8 \,R\) છે. \(M\) દળના એક ઉપગ્રહને \(M\) દળના ગ્રહની સપાટી પરથી બીજા ગ્રહના કેન્દ્ર તરફ ફેંકવામાં આવે છે. આ પદાર્થ બીજા ગોળાની સપાટી પર પહોંચે તે માટે જરૂરી લઘુતમ ઝડપ \(\sqrt{\frac{a}{7} \frac{G M}{R}}\) હોય તો \(a\) નું મૂલ્ય કેટલું હશે? [આપેલ : બંને ગ્રહો પોતાના સ્થાને સ્થિર જકડી રાખેલ છે.]
2021 અઘરું - 9. એકબીજા પરના ગુરુત્વાકર્ષણના કારણે \(1\, {kg}\) દળના બે સમાન કણો \(R\) ત્રિજયાના વર્તુળમાં ભ્રમણ કરે છે. તો દરેક કણની કોણીય ઝડપ ..... થશે. 2021 મધ્યમ
- 10. \(R\) ત્રિજ્યા ધરાવતો એક ઘન ગોળો તેના કેન્દ્રથી \(3R\) અંતરે રહેલા કણને \(F_1\) જેટલા બળ દ્વારા ગુરુત્વાકર્ષણ બળ થી આકર્ષે છે. હવે, ગોળામાં \(\left(\frac{R}{2}\right)\) જેટલી ગોલીય બખોલ (છિદ્ર) કરવામાં આવે છે (આકૃત્તિમાં દર્શાવ્યા મુજબ) અને બળ \(F_2\) થાય છે. \(F _{1}: F _{2}\) નું મૂલ્ય ........... છે.
2021 અઘરું - 11. ચાર \(M\) દળના કણ \(a\) ત્રિજયાના ચોરસના શીરોબિંદુ પર છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આ કણને બીજા કણોના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રને લીધે વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા હોય તો તેનો વેગ કેટલો હશે?
2019 અઘરું - 12. ગ્રહની ફરતે સપાટીથી \(20\,km\) ઊંચાઈ પરએક અવકાશયાન ભ્રમણ કરે છે.માત્ર ગ્રહનું ગુરુત્વાકર્ષણ અવકાશયાન પર લાગે છે તેમ ધારતા અવકાશયાન \(24\) કલાકમાં ગ્રહની ફરતે કેટલા પરિભ્રમણ પૂર્ણ કરી શકે? [ગ્રહનું દળ \(= 8 \times 10^{22}\,kg,\) ગ્રહની ત્રિજ્યા \(= 2\times 10^6\,m,\) ગુરુત્વાકર્ષણનો અચળાંક \(G = 6.67\times 10^{-11}\,Mn^2/kg^2\) ] 2019 અઘરું
- 13. \(L\) લંબાઇનો એક સીધો સળીયો \(x= a\) થી \(x=L+a\) સુધી લંબાયેલ છે. જો દ્રવ્યમાન પ્રતિ એકમ લંબાઇએ \(A+ Bx^2\) હોય તો \(x=0\) પર બિંદુવત્ત દ્રવ્યમાન \(m\) પર તેનાથી લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે? 2019 અઘરું
- 14. પૃથ્વીથી ચંદ્ર અને સૂર્ય વચ્ચેનું સરેરાશ અંતર અનુક્રમે \(0.4 \times 10^6\,km\) અને \(150 \times 10^6\,km\) છે. તેમના દળ અનુક્રમે \(8 \times 10^{22}\, kg\) અને \(2 \times 10^{30}\, kg\) છે.પૃથ્વીની ત્રિજ્યા \(6400\, km\) છે. \(\Delta {F_1}\) એ ચંદ્ર દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત અને \(\Delta {F_2}\) એ સૂર્ય દ્વારા પૃથ્વીની સૌથી નજીકના અને દૂરના બિંદુ આગળ લાગતાં બળનો તફાવત હોય તો \(\frac{{\Delta {F_1}}}{{\Delta {F_2}}}\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? 2018 અઘરું
- 15. એક \(m\) દળનો અવકાશયાત્રી પૃથ્વીની સપાટીથી \(h\) અંતરે એક ઉપગ્રહમાં કાર્ય કરે છે.પૃથ્વીની ત્રિજ્યા \(R\) અને દળ \(M\) છે.અવકાશયાત્રી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ \(F_G\) કેટલું હશે? 2016 મધ્યમ
- 16. \(M\) દળ અને \(R\) ત્રિજ્યા ધરાવતા ગોળમાંથી \(\frac{R}{2}\) ત્રિજ્યા ધરાવતો ગોળો કાપીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકેલા છે.જેમાં બંને ગોળાના કેન્દ્ર વચ્ચેનું અંતર \(3R\) છે.તો બંને ગોળા વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેટલું હશે?
2014 અઘરું - 17. પ્રત્યેક \( ‘M’\) દળ ધરાવતા ચાર કણો એકબીજાથી એકસરખા અંતરે \(R\) ત્રિજયા ધરાવતા વર્તુળ પર તેમના અન્યોન્ય ગુરુત્વ આકર્ષણ બળની અસર હેઠ ગતિ કરે છે,તો દરેક કણની ઝડપ 2014 અઘરું
- 18. જ્યારે ચંદ્ર સૂર્ય ગ્રહણથી પૃથ્વી અને સૂર્ય ને જોડતી રેખામાં બીજી બાજુએ આવે ત્યારે પૃથ્વીના સૂર્ય તરફના પ્રવેગમાં કેટલો ફેરફાર થાય? (ચંદનું દળ \(= 7.36 \times 10^{22}\,kg,\) ચંદ્રની ત્રિજ્યા \(= 3 .8 \times 10^8\,m\) ). 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગુરુત્વાકર્ષણ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ન્યૂટનનો ગુરુત્વનો નિયમ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 18 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ન્યૂટનનો ગુરુત્વનો નિયમ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
11% સરળ, 17% મધ્યમ અને 72% અઘરા.