JEE Mains · Chemistry · STD 12 - 10. Biomolecules
નીચેનામાંથી કયો બેઇઝ \(DNA\) માં હાજર હોતો નથી ?
- A ક્વિનોલીન
- B એડેનાઇન
- C સાયટોસીન
- D થાયમિન
Answer & Solution
Correct Answer
(A) ક્વિનોલીન
Step-by-step Solution
Detailed explanation
Quinoline is an alkaloid, it is not present in \(DNA.\; DNA\) has four nitrogen bases in adenine, guanine, cytosine and thymine
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલ પ્રક્રિયા ક્રમમાં \(\mathrm{A}, \mathrm{B}\) અને C ને ઓળખો.
\(\mathrm{A} \xrightarrow{\mathrm{HNO}_3} \mathrm{~Pb}\left(\mathrm{NO}_3\right)_2 \xrightarrow{\mathrm{H}_2 \mathrm{SO}_4}\) B \(\xrightarrow[\substack{\text { (2) એસીટીક એસિડ } \\ \text { (3) } \mathrm{K}_2 \mathrm{CrO}_4}]{\substack{\text { (1) એમોનિયમ } \\ \text { એસીટેટ }}}\)JEE Mains 2025 Hard - \(\mathrm{Cu}^{2+}{/ \mathrm{Cu}}\) અને \(\mathrm{Cu}^{+}{/ \mathrm{Cu}}\) ના પ્રમાણિત પોટેન્શિયલ \(\left(\mathrm{E}^{\circ}\right)\) અનુક્રમે \(0.34 \;\mathrm{V}\) અને \(0.522 \;\mathrm{V}\) છે. તો \({C u}^{2+}{/ {C u}^{+}}\) તો \({E}^{\circ}\) જણાવો.JEE Mains 2020 Hard
- નીચે આપેલ પ્રક્રિયામાં મુખ્ય નીપજ શું બનશે?
JEE Mains 2022 Medium - નીચે બે વિધાનો આપેલ છે:
વિધાન-I: પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાના સંદર્ભમાં સાચો ક્રમ \(Al > Mg > Mg^{2+} > Al^{3+}\) છે.
વિધાન-II: ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીના મૂલ્યના સંદર્ભમાં સાચો ક્રમ \(Cl > Br > S > O\) છે.
ઉપરોક્ત વિધાનોને ધ્યાનમાં રાખીને, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2026 Hard - તત્ત્વો P અને Q બે પ્રકારના અબાષ્પશીલ, આયનીકરણ પામતા સંયોજનો PQ અને \( PQ_{2} \) બનાવે છે. જ્યારે PQ ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 1.176 K હતું જ્યારે \( PQ_{2} \) ના 1 g ને દ્રાવક 'A' ના 50 g માં ઓગાળવામાં આવે છે, ત્યારે \( \Delta T_{b} \) 0.689 K હતું. 'A' નો \( K_{b} \) = \( 5 \, K \, kg \, mol^{-1} \). તત્ત્વો P અને Q ના મોલર દળ (\( g \, mol^{-1} \) માં) અનુક્રમે છે:JEE Mains 2026 Medium
- બેન્ઝોઈક એસિડના અનુઓ બેન્ઝિનમાં દ્વિઅણુ તરીકે હોય છે. \('w'\) ગ્રામ એસિડને \(30\) ગ્રામ બેન્ઝિનમાં દ્રાવ્ય કરતા ઠારબિંદુમાં \(2\,K\) જેટલો ઘટાડો દર્શાવે છે. જો દ્રાવણમાં ડાયમર બનાવવા એસિડનુ ટકાવાર સુયોજન \(80\) હોય તો \(w\) કેટલા ............. \(\mathrm{g}\) હશે? (આપેલ, \(K_f = 5\,K\, kg\,mol^{-1},\) બેન્ઝોઇક એસિડનું મોલર દળ \(= 122\,g\,mol^{-1}\) )JEE Mains 2019 Hard
More PYQs from JEE Mains
- ઈથિલિન અણુમાં હાજર \(\sigma\) અને \(\pi\) બંધો ની સંખ્યા અનુક્રમે _______ છે.JEE Mains 2024 Medium
- નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન \(A\) અને બીજાને કારણ \(R\) વડે લેબલ કરેલ છે. કથન \(A\) : ફિનોલના હાઈડ્રોકિસલ સમુહને હેલોજન પરમાણુ વડે બદલીને એરાઈલ હેલાઈડ બનાવી શકાતો નથી. કારણ \(R\) : ફિનોલ હેલોજન એસિડ સાથે ઉગ્ર (તીવ્ર) રીતે પ્રક્રિયા કરે છે. ઉપર્યુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિક્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો.JEE Mains 2024 Hard
- \(l\) લંબાઈના સાદા લોલકમાં એક છેડે લોખંડનો ગોળો લટકાવેલો છે.આ લોલક \(d.c.\) પ્રવાહ ધરાવતા સમક્ષિતિજ ગૂચળાની ઉપર દોલનો કરે છે તો લોલકનો આવર્તકાળ \(T\) ......JEE Mains 2013 Medium
- અલ્પ દ્રાવ્ય ક્ષાર \(A _{2} X _{3}\) નો દ્રાવ્યતા ગુણાકાર \(1.1\) \(10^{-23}\) છે. (બધા જ સાંદ્રતાઓની સંજ્ઞા મોલારિટીના એકમમાં છે) જો દ્રાવણની વિશિષ્ટ વાહકતા \(3 \times 10^{-5}\,S\,m ^{-1}\) હોય., દ્રાવણની મર્યાદિત મોલર વાહકતા \(x \times 10^{-3}\,S\,m ^{2} mol ^{-1}\) હોય તો \(x\) નું મૂલ્ય \(\dots\dots\) છે.JEE Mains 2022 Hard
- ધારોકે \(A, B\) અને \(C\) એ પરવલય \(y^2=6 x\) પરનો ત્રણ બિંદુઓ છે અને રેખાખંડ \(A B\) એ \(C\) માંથી પસાર થતી અને \(x\)-અક્ષ ને સમાંતર એવી રેખા \(L\) ને બિંદુુ \(D\) માં મળે છે . ધારો કે \(A\) અને \(B\) પરથી \(L\) પરના લંબપાદ અનુક્રમે \(M\) અને \(N\) છે. તો \(\left(\frac{A M \cdot B N}{C D}\right)^2\) = ...........JEE Mains 2024 Hard
- જો \(I _{ n }=\int_{\frac{\pi}{4}}^{\frac{\pi}{2}} \cot ^{ n } x dx ,\) તોJEE Mains 2021 Hard