પ્રશ્નો
નવા પહેલા6 માંથી 1–6 પ્રશ્નો
- 1. એક કણ સરળ આવર્ત ગતિ કરી રહ્યું છે. તેનો કંપવિસ્તાર \(A\) અને આવર્તકાળ \(5\) સેકન્ડ છે. તેને \(x = A\) થી \(x = \dfrac{A}{\sqrt{2}}\) સુધી ગતિ કરવા માટે લાગતો સમય _______ સેકન્ડ છે. 2026 મધ્યમ
- 2. એક સમાન તકતી જેની ત્રિજ્યા \(R\) અને દળ \(M\) છે, તે આકૃતિમાં દર્શાવ્યા મુજબ અક્ષ \(A\) ને અનુલક્ષીને દોલન કરવા માટે મુક્ત છે. નાના દોલનો માટે તેનો આવર્તકાળ ______ છે.
(\(g\) એ ગુરુત્વ પ્રવેગ છે)
2026 અઘરું - 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સમાન ઘનતાવાળો એક પદાર્થ પ્રારંભિક વેગ \(v_0\) સાથે વક્ર પથ પર ગબડે છે. જો પદાર્થ દ્વારા પ્રાપ્ત મહત્તમ ઊંચાઈ \(\dfrac{7v_0^2}{10g}\) હોય (જ્યાં \(g\) = ગુરુત્વીય પ્રવેગ), તો તે પદાર્થ _______ છે.
2026 મધ્યમ - 4. યાદી-I ને યાદી-II સાથે જોડો.
યાદી-I યાદી-II A. \(\sin^2 \omega t\) I. આવર્તકાળ \(T = \dfrac{\pi}{\omega}\) સાથે આવર્તી પરંતુ સરળ આવર્ત ગતિ (SHM) નથી B. \(\sin^3(2\omega t)\) II. આવર્તકાળ \(T = \dfrac{2\pi}{\omega}\) સાથે આવર્તી પરંતુ SHM નથી C. \(\sin(\omega t) + \cos(\pi \omega t)\) III. આવર્તકાળ \(T = \dfrac{\pi}{\omega}\) સાથે આવર્તી અને SHM D. \(\cos\omega t + \cos 2\omega t\) IV. અનાવર્તી
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2026 અઘરું - 5. સરળ આવર્ત ગતિ કરતાં કણનું સ્થાન \(t_0, 2t_0\) અને \(3t_0\) સમયે \(x = a, b\) અને \(c\) પાસે છે. તો દોલનોની આવૃતિ કેટલી થશે? 2018 અઘરું
- 6. સીધી રેખામાં સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે નીચે પૈકી કયું સમીકરણ મળે? જ્યાં \(x\) સ્થાનાંતર અને \(a, b, c\) ધન અચળાંકો છે? 2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - દોલનો ના અન્ય ટોપિક
- 27પ્રશ્નો Spring-Mass System
- 29પ્રશ્નો સરળ આવર્તગતિમાં ઊર્જા
- 19પ્રશ્નો Method to determine Time Period and Frequency
- 23પ્રશ્નો સાદું લોલક
- 8પ્રશ્નો Superposition of S.H.M
- 12પ્રશ્નો સ્થાનાંતર, કળા
- 18પ્રશ્નો સરળ આવર્તગતિ નો વેગ
- 8પ્રશ્નો સરળ આવર્તગતિમાં પ્રવેગ
- 7પ્રશ્નો Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં આવર્ત અને દોલિત ગતિઓ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2026 ના 6 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
આવર્ત અને દોલિત ગતિઓ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 50% મધ્યમ અને 50% અઘરા.