JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના પૈકી કયુ ઝેનોન ઓકસો સંયોજન ઝેનોન ફ્લોરાઈડના જળવિભાજનથી મેળવી શકતુ નથી ?
- A \(Xe{O_2}{F_2}\)
- B \(XeO{F_4}\)
- C \(XeO_3\)
- D \(XeO_4\)
Answer & Solution
Correct Answer
(D) \(XeO_4\)
Step-by-step Solution
Detailed explanation
\(Xe{F_6}\, + \,{H_2}O\,\xrightarrow{{partial}}XeO{F_4}\, + \,2HF\) \(Xe{F_6}\, + \,2{H_2}O\,\xrightarrow{{partial}}Xe{O_2}{F_2}\, + \,4HF\) \(Xe{F_6}\, + \,3{H_2}O\,\xrightarrow{{compute}}Xe{O_3}\, + \,6HF\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \({A} \rightarrow {B}\) પ્રક્રિયા માટે, દર અચળાંક \({k}\) એ \({s}^{-1}\)માં \(\log _{10} {k}=20.35-\frac{\left(2.47 \times 10^{3}\right)}{{T}}\) દ્વારા આપવામાં આવે છે. સક્રિયકરણની ઊર્જા \(.....\) \({kJ} \,{mol}^{-1}\) છે. (નજીકના પૂર્ણાંકમાં) \(\left[\right.\) આપેલ છે \(\left.: {R}=8.314\, {~J}\, {~K}^{-1}\, {~mol}^{-1}\right]\)JEE Mains 2021 Hard
- ગોલ્ડ (સોનાના) ઈલેક્ટ્રોડો વચ્ચે \(\mathrm{AuCl}_4^{-}\)આયનના દ્રાવણમાંથી અચળ વિદ્યુત પ્રવાહ (કરંટ) પસાર કરવામાં આવ્યો. \(10\) મિનીટના સમય બાદ (પછી) કેથોડના દળ (વજન)માં \(1.314 \mathrm{~g}\) વધારો હતો. દ્રાવણમાંથી પસાર કરેલ કુલ ભાર _______ \(\times 10^{-2} \mathrm{~F}\) હતો. (આપેલ \(\mathrm{Au}\) નું પરમાણ્વીય દળ = \(197\))JEE Mains 2024 Hard
- \(\left[ FeCl _{4}\right]^{2-},\left[ Co \left( C _{2} O _{4}\right)_{3}\right]^{3-}\) અને \(MnO _{4}^{2-}\) ઘટકો માટે ગણતરી કરેલ ચુંબકીય ચાકમાત્રાઓ (ફકત સ્પીન મૂલ્ય) અનુક્રમે શોધો.JEE Mains 2021 Medium
- પ્લેટીનમ ઉપર હાઇડ્રોજન ના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(30\,kJ\,mol ^{-1}\) છે અને નિકલ ઉપર હાઈડ્રોજનના અધિશોષણ માટે, સક્રિયકરણ શક્તિ \(41.4\,kJ\,mol ^{-1}\) છે.\(300\,K\) પર ધાતુઓના સમાન વિસ્તારો ઉપર રસાયણિક અધિશોષણ ના વેગ ના લધુગુણક નો ગુણોતર \(.....\) છે.(નજીક નો પૂર્ણાક) [આપેલ \(\left.\ln 10=2.3 \quad R =8.3\,J\,K ^{-1}\,mol ^{-1}\right]\)JEE Mains 2023 Medium
- નીચેના તત્ત્વો \(\mathrm{In}, \mathrm{Tl}, \mathrm{Al}, \mathrm{Pb}, \mathrm{Sn}\) અને Ge નો વિચાર કરો.
સૌથી વધુ અને સૌથી ઓછી પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્ત્વોની સૌથી સ્થાયી ઑક્સિડેશન અવસ્થાઓ, અનુક્રમે _______ છે.JEE Mains 2025 Medium - નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
JEE Mains 2017 Medium
More PYQs from JEE Mains
- ધારો કે \(P(3\cos\alpha, 2\sin\alpha)\), \(\alpha \neq 0\), એ ઉપવલય \(\dfrac{x^2}{9}+\dfrac{y^2}{4}=1\) પરનું બિંદુ છે, \(Q\) એ વર્તુળ \(x^2+y^2-14x-14y+82=0\) પરનું બિંદુ છે અને \(R\) એ રેખા \(x+y=5\) પરનું બિંદુ છે, જેથી ત્રિકોણ \(PQR\) નું મધ્યકેન્દ્ર \(\left(2+\cos\alpha, 3+\dfrac{2}{3}\sin\alpha\right)\) છે. તો બધા શક્ય બિંદુઓ \(R\) ની કોટીઓનો સરવાળો છે:JEE Mains 2026 Hard
- એક સમાંતર શ્રેણી નીચે મુજબ લખવામાં આવે છે.

\(10\) મી હાર ના બધાજ પદોનો સરવાળો ........... છે.JEE Mains 2024 Hard - કોઈ પણ તંત્રની એન્ટ્રોપી નીચે મુજબ આપવામાં આવે છે. \({S}=\alpha^{2} \beta \ln \left[\frac{\mu {kR}}{J \beta^{2}}+3\right]\) જ્યાં \(\alpha\) અને \(\beta\) અચળાંક છે. \(\mu, J, K\) અને \(R\) અનુક્રમે મોલ, જૂલ અચળાંક, બોલ્ટ્ઝમેન અચળાંક અને વાયુ અચળાંક છે. [\({S}=\frac{{dQ}}{{T}}\) લો] નીચેનામાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.JEE Mains 2021 Hard
- \(\alpha-\)કણ અને એક પ્રોટોનને સમાન સ્થિતિમાનના તફાવતથી વિરામ સ્થિતિમાંથી પ્રવેગિત કરવામાં આવે છે. બંને દ્વારા પ્રાપ્ત કરેલ રેખીય વેગમાનોનો ગુણોત્તર \(..........\) થશે.JEE Mains 2022 Medium
- 1000 g દળ ધરાવતો એક પદાર્થ સમય આધારિત બળ \(\vec{F}=\left(2 t \hat{i}+3 t^2 \hat{j}\right) N\) અનુભવે છે. સમય \(t\) પર બળ દ્વારા ઉત્પન્ન થતો પાવર કેટલો છે?JEE Mains 2025 Medium
- \(20\, g\) પાણીને સમતુલ્ય હોય તેવે કેલરીમીટર માં \(180\, g\) પાણી ભરેલ છે જેનું તાપમાન \(25^{\circ} C\) છે. તેમાં \(100^{\circ} C\)તાપમાને રહેલ \('m'\) ગ્રામ વરાળને ત્યાં સુધી મિશ્ર કરવામાં આવે છે કે જ્યાં સુધી મિશ્રણનું તાપમાન \(31^{\circ} C\) થાય. તો \('m'\) નું મૂલ્ય લગભગ કેટલું હશે? (પાણીની ગલનગુપ્ત ઉષ્મા \(=540\; cal\,g ^{-1}\), પાણીની વિશિષ્ટ ઉષ્મા \(=1\; cal\,g^{-1}{ }^{\circ} C ^{-1}\))JEE Mains 2020 Medium