પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
- 1. નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન A (Assertion A) અને બીજાને કારણ R (Reason R) તરીકે લેબલ કરેલ છે.
વિધાન A: સ્થિતવિદ્યુતશાસ્ત્રમાં, એક વાહક તેની અંદર કોઈ ચોખ્ખો વિદ્યુતભાર સંગ્રહ કરતો નથી.
કારણ R: કેપેસિટરની અંદર (કોઈ ડાઇઇલેક્ટ્રિક માધ્યમ વગર), મુક્ત વિદ્યુતભાર વાહકો, જો કેપેસિટરની પ્લેટો વચ્ચે મૂકવામાં આવે તો, બળ અનુભવે છે અને ડ્રિફ્ટ થાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો 2026 મધ્યમ - 2. બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓ \(S_1\) અને \(S_2\) કે જેમની ત્રિજ્યાઓ અનુક્રમે \(8\) cm અને \(18\) cm છે, તેમને એક વાયર વડે એકબીજા સાથે જોડેલા છે. સંતુલન સ્થપાયા પછી, ગોળાઓ \(S_1\) અને \(S_2\) પરના વિદ્યુતક્ષેત્રો અનુક્રમે \(E_{S_1}\) અને \(E_{S_2}\) છે, તો \(\dfrac{E_{S_1}}{E_{S_2}}\) નું મૂલ્ય _______ છે. 2026 મધ્યમ
- 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અનિયમિત ધાતુની તકતીને વિદ્યુતભાર સ્થાનાંતરિત કરવામાં આવે છે. જો \(\sigma_1, \sigma_2, \sigma_3\) અને \(\sigma_4\) આપેલા બિંદુઓ પર વિદ્યુતભાર ઘનતા હોય, તો નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

2025 મધ્યમ - 4. નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) વડે દર્શાવેલ છે.
વિધાન (A) : વિમાનનું બાહ્ય કવચ ધાતુનું બનેલું છે, જે અંદર બેઠેલા વ્યક્તિઓને વીજળીના આઘાતથી સુરક્ષિત રાખે છે.
કારણ (R) : વાહક વડે ઘેરાયેલી ગુહાની અંદર વિદ્યુતક્ષેત્ર શૂન્ય હોય છે.
ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો : 2025 સરળ - 5. ત્રિજ્યા \(R\) અને \(3 R\) ધરાવતા બે ધાતુના ગોળા સમાન પૃષ્ઠ વીજભાર ઘનતા \(\sigma\) ધરાવે છે. જો તેમને સંપર્કમાં લાવીને અલગ કરવામાં આવે, તો નાના અને મોટા ગોળા પરની પૃષ્ઠ વીજભાર ઘનતા અનુક્રમે \(\sigma_1\) અને \(\sigma_2\) થાય છે. તો ગુણોત્તર \(\frac{\sigma_1}{\sigma_2}\) શું થશે? 2025 મધ્યમ
- 6. જ્વલનશીલ પ્રવાહી લઈ જતા વાહનોમાં સામાન્ય રીતે _______ ધાતુની સાંકળો જમીનને સ્પર્શતી હોય છે. 2024 અઘરું
- 7. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, આંતર ત્રિજ્યા \(a\) અને બાહ્ય ત્રિજ્યા \(b\) વાળા ગોળીય વાહક કવચના કેન્દ્રમાં બિંદુવત વીજભાર \(Q\) મૂકેલ છે. વીજભાર \(Q\) ને લીધે ત્રણ ભિન્ન વિસ્તાર \(I, II\) અને \(III\) માં વીજ ક્ષેત્ર \(..............\) હશે. \(\text { (I :r } r < a \text {, II : } a < r < b, \text { III: } r > b \text { ) }\)
2023 મધ્યમ - 8. \(0.02 \,m\) ની ત્રિજ્યા અને દરેક \(5 \mu C\) વીજભાર ધરાવતા યોંસઠ \((64)\) ટીપાં જોડાઈને એક મોટુ ટીપું બનાવે છે. મોટાં ટીપાં અને નાનાં ટીપાંની પૃષ્ઠ ધનતાનો ગુણોત્તર ............... થશે. 2022 મધ્યમ
- 9. \(5\,mm\) અને \(10\,mm\) ત્રિજ્યાઓ ધરાવતા અને નિયમિત વિદ્યુતભારીત બે નળાકારીય સુવાહકો \(A\) અને \(B\) ને \(2\,cm\) અંતરે છૂટા પાડેલા છે. જો ગોળાઓને એક સુવાહક તાર વડે જોડવામાં આવે તો, સંતુલન અવસ્થામાં ગોળા \(A\) અને \(B\) ની સપાટી ઉપર વિદ્યુતક્ષેત્રનાં :મૂલ્યોનો ગુણોત્તર \(.......\) થશે. 2022 મધ્યમ
- 10. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો. વિધાન \(I\) : વાહકની સપાટી ઉપર અને અંદરના ભાગમાં વિદ્યુતસ્થિતિમાન અચળ હોય છે. વિધાન \(II :\) વિજભારિત સુવાહકની તરત જ બહારના ભાગ આગળ દરેક બિંદુએ વિદ્યુતક્ષેત્ર સપાટીને લંબરૂપે હોય છે. ઉપરોક્ત વિધાનોનાં સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી સાચો વિકલ્પ પસંદ કરો : 2022 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના અન્ય ટોપિક
- 26પ્રશ્નો કેપેસીટરમાં સંગ્રહિત ઊર્જા
- 32પ્રશ્નો સ્થિતવિદ્યુત સ્થિતિમાન
- 54પ્રશ્નો ડાયઈલેક્ટ્રીકની અસર અને ધ્રુવીભવન
- 20પ્રશ્નો સ્થિતિઉર્જા
- 14પ્રશ્નો વિદ્યુતભારિત કેપેસીટન્સ
- 8પ્રશ્નો વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન
- 38પ્રશ્નો કેપેસીટરોનું સંયોજન
- 12પ્રશ્નો વિધુત સ્થિતિમાન
- 9પ્રશ્નો સમાંતર પ્લેટ કેપેસીટર
- 4પ્રશ્નો સમસ્થિતિમાન પૃષ્ઠો
- 5પ્રશ્નો કેપેસીટન્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સુવાહક, સ્થિતવિદ્યુત શીલ્ડીંગ, પ્રેરિત વિધુતભારો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2022–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સુવાહક, સ્થિતવિદ્યુત શીલ્ડીંગ, પ્રેરિત વિધુતભારો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
10% સરળ, 80% મધ્યમ અને 10% અઘરા.