પ્રશ્નો
નવા પહેલા13 માંથી 1–13 પ્રશ્નો
-
- (A) વિધાન I સાચું છે, પરંતુ વિધાન II ખોટું છે
- (B) વિધાન I અને વિધાન II બંને સાચાં છે
- (C) વિધાન I અને વિધાન II બંને ખોટાં છે
- (D) વિધાન I ખોટું છે, પરંતુ વિધાન II સાચું છે
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
S-1 : \(\left( CH _3\right)_3 C ^{+}>\stackrel{+}{ C } H _3\); અતિસંયુગ્મન (hyperconjugation) ને કારણે
S-2 : ખોટું - 2. નીચેના કાર્બેનાયનોને સ્થિરતાના ઘટતા ક્રમમાં ગોઠવો

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2026 સરળ- (A) I > II > IV > V > III
- (B) I > IV > II > V > III
- (C) IV > I > II > V > III
- (D) IV > II > I > III > V
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો કાર્બેનાયનની સ્થિરતામાં વધારો કરે છે અને ઇલેક્ટ્રોન દાતા સમૂહો કાર્બેનાયનની સ્થિરતામાં ઘટાડો કરે છે. - 3. નીચેના માટે સ્થાયિત્વનો સાચો ક્રમ છે:
\( CH_{2}=CH^{-}, CH_{3}-CH_{2}^{-}, CH\equiv C^{-} \) 2026 અઘરું- (A) \( CH_{3}-CH_{2}^{-}>CH_{2}=CH^{-}>CH\equiv C^{-} \)
- (B) \( CH_{2}=CH^{-}>CH\equiv C^{-}>CH_{3}-CH_{2}^{-} \)
- (C) \( CH\equiv C^{-}>CH_{2}=CH^{-}>CH_{3}-CH_{2}^{-} \)
- (D) \( CH\equiv C^{-}>CH_{3}-CH_{2}^{-}>CH_{2}=CH^{-} \)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(CH _2= C \overline{ H }~CH _3= C _2~CH \equiv \overline{ C }\)
સ્થાયિત્વ \( \propto \) %S
સ્થાયિત્વનો ક્રમ:
\( CH\equiv\overline{C}>CH_{2}=\overline{CH}>CH_{3}-C\overline{H}_{2} \) -
- (A) \(\mathrm{C}\gt\mathrm{B}\gt\mathrm{A}\gt\mathrm{D}\)
- (B) \(\mathrm{A}\gt\mathrm{B}\gt\mathrm{C}\gt\mathrm{D}\)
- (C) \(\mathrm{B}\gt\mathrm{C}\gt\mathrm{A}\gt\mathrm{D}\)
- (D) \(\mathrm{C}\gt\mathrm{A}\gt\mathrm{B}\gt\mathrm{D}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)

ઉકેલ :-
C એ \(\oplus \mathrm{ve}\) વીજભારને કારણે એરોમેટિક છે, આથી તે સૌથી વધુ સ્થાયી છે.
A માં વધુ સંસ્પંદન બંધારણો છે.
B માં ઓછા સંસ્પંદન બંધારણો છે.
D માં ફક્ત અતિસંયુગ્મન છે.
સ્થાયિત્વનો ક્રમ: એરોમેટિકતા \(>\) સંસ્પંદન \(>\) અતિસંયુગ્મન
જવાબ. D \( < \) B \( < \) A \( < \) C -
- (A) \(q\gt r\gt p\)
- (B) \(r\gt q\gt p\)
- (C) \(q\gt p\gt r\)
- (D) \(\mathrm{p}\gt\mathrm{q}\gt\mathrm{r}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
q એ એરોમેટિક છે
r એ બિન-એરોમેટિક છે
p એ પ્રતિ-એરોમેટિક છે
\(\mathrm{q}>\mathrm{r}>\mathrm{p}\) (સ્થિરતાનો ક્રમ)
એરોમેટિક > બિન-એરોમેટિક > પ્રતિ-એરોમેટિક -
- (A) 3
- (B) 5
- (C) 7
- (D) 9
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
3 - 7. નીચે આપેલા કાર્બોકેટાયનો માટે હાઈડ્રોઈડ આકર્ષણ (બંધુતા)નો ઉતરતો ક્રમ શોધો. નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
2023 મધ્યમ - (A) \(A,C,B,D\)
- (B) \(C,A,B,D\)
- (C) \(C,A,D,B\)
- (D) \(A,C,D,B\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
Stability order of cations is: \(C < A < B < D\) -
- (A) \(c\)
- (B) \(d\)
- (C) \(b\)
- (D) \(a\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (A)
The \(+ M\) effect of \(NH _2\) is stabilizing the carbocation.
-
- (A) \(A-I, B-IV, C-II, D-III\)
- (B) \(A-III, B-II, C-I, D-IV\)
- (C) \(A-III, B-II, C-IV, D-I\)
- (D) \(A-III, B-II, C-IV, D-I\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (D)
Basic Strength \(\alpha \frac{1}{ pK _{ b }}\)Order for \(pK _{ b }: A > B > D > C\)

- 10. \(\dot{ Cl }+ CH _{4} \rightarrow A + B\) ઉપરની વાતાવરણીય પ્રક્રિયાના તબક્કામાં \(A\) અને \(B\) શોધો. 2022 સરળ
- (A) \(C _{2} H _{6}\) અને \(Cl _{2}\)
- (B) \(\dot{ C } HCl_2\) અને \(H _{2}\)
- (C) \(\dot{ C } H _{3}\) અને \(HCl\)
- (D) \(C _{2} H _{6}\) અને \(HCl\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(Cl + CH _{4} \longrightarrow \dot{ CH }_{3}+ HCl\) -
- (A) \(CH _{3} CH _{2} \stackrel{\oplus}{ CH _{2}}\)
- (B) \(CH _{3} \stackrel{\oplus}{ C } H _{2}\)
- (C) \(CH _{3}-\stackrel{\oplus}{ C } H - CH _{3}\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(CH _{3}-\stackrel{\oplus}{ CH - CH _{3}}\) is formed in the above reaction - 12. નીચેના સંયોજનની પ્રબળ એસિડ સાથેની પ્રક્રિયામાં બંધના ખંડન માટે સૌથી વધુ અસર પામતુ સ્થાન જણાવો.
2018 અઘરું - (A) \(O2- C3\)
- (B) \(O5 - C6\)
- (C) \(C4- O5\)
- (D) \(C1 - O2\)
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (B)
The lone pair of electrons on \(O2\) is involved in resonance with \(C= C\). Hence \(O2\) will not be protonated. The lone pair of electrons on \(O5\) is not involved in resonance with \(C\, = C\). Hence, \(O5\) will be protonated. Chloride ion will then attack least substituted \(C\) atom \((C6)\) -
- (A) કાર્બેનાયન
- (B) કાર્બીન
- (C) કાર્બોકેટાયન
- (D) મુક્ત મુલક
જવાબ અને ઉકેલ જુઓ
સાચો જવાબ: (C)
\(\begin{matrix}
Cl-CH-C{{H}_{3}} \\
|\,\,\,\,\,\,\,\,\, \\
\underset{(-)\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,\,}{\mathop{Ph\,\,\,\,\,\,\,}}\, \\
\end{matrix}\xrightarrow[Toluene]{SbC{{l}_{5}}}\underset{\begin{smallmatrix}
(Carbocation) \\
(planar)
\end{smallmatrix}}{\mathop{Ph-\overset{\oplus }{\mathop{C}}\,H-C{{H}_{3}}}}\,+SbCl_{6}^{-}\) \(\to \underset{\begin{smallmatrix}
(d\,and\,l)\,mixture \\
+SbC{{l}_{5}}
\end{smallmatrix}}{\mathop{\begin{matrix}
Ph-CH-C{{H}_{3}} \\
\,|\,\,\,\,\,\,\,\,\, \\
Cl\,\,\,\,\,\,\,\,\, \\
\end{matrix}}}\,\)
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - કાર્બનિક રસાયણશાસ્ત્ર પ્રતિક્રિયા પદ્ધતિ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Reactive Intermediates ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 13 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Reactive Intermediates ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
38% સરળ, 31% મધ્યમ અને 31% અઘરા.




