પ્રશ્નો
નવા પહેલા24 માંથી 1–24 પ્રશ્નો
- 1. નીચેનાને ટૂંકી તરંગલંબાઇના ચઢતા ક્રમમાં ગોઠવો. \(A\). ગામા કિરણો \(\left(\lambda_1\right)\) \(B\). \(x\) - કિરણો \(\left(\lambda_2\right)\) \(C\). પારરક્ત તરંગો \(\left(\lambda_3\right)\) \(D\). સુક્ષમ તરંગો \(\left(\lambda_4\right)\) નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરોઃ 2024 અઘરું
- 2. સૂચિ-\(I\) ને સૂચિ-\(II\) સાથે જોડો :-
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2024 અઘરુંસૂચિ - \(I\) (EM-તરંગ) સૂચિ - \(II\) (તરંગલંબાઈ) (શ્રેણી) \((A)\) ઇન્ફ્રારેડ \((i)\) \(<10^{-3} \mathrm{~nm}\) \((B)\) અલ્ટ્રાવાયોલેટ \((ii)\) \(400 \mathrm{~nm}\) થી \(1 \mathrm{~nm}\) \((C)\) એક્સ-રે \((iii)\) \(1 \mathrm{~mm}\) થી \(700 \mathrm{~nm}\) \((D)\) ગામા કિરણો \((iv)\) \(1 \mathrm{~nm}\) થી \(10^{-3} \mathrm{~nm}\) - 3. લીસ્ટ \(I\) સાથે લીસ્ટ \(II\) યોગ્ય રીતે જોડો.
2023 મધ્યમલીસ્ટ \(I\) લીસ્ટ \(II\) \(A\) ટ્રોપો સ્ફિયર \(I\) પૃથ્વીની સપાટી અંદાજે \(65-75\,km\) ઉપર \(B\) સ્ટ્રેટો સ્ફિયરનો \(E-\) વિભાગ \(II\) પૃથ્વીની સપાટી અંદાજે \(300\,km\) ઉપર \(C\) થર્મો સ્ફિયરનો \(F_2-\) વિભાગ \(III\) પૃથ્વીની સપાટી અંદાજે \(10\,km\) ઉપર \(D\) સ્ટ્રેટો સ્ફિયરનો \(D-\) વિભાગ \(IV\) પૃથ્વીની સપાટી અંદાજે \(100\,km\) ઉપર - 4. લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે મેળવો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો 2023 મધ્યમલિસ્ટ \(I\) લિસ્ટ \(II\) \(A\) સૂક્ષ્મ તરંગ \(I\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \(B\) ગામા તરંગ \(II\) પદાર્થમાં ઇલેક્ટ્રોનની ઝડપી પ્રવેગિત અને પ્રતિપ્રવેગિત ગતિ \(C\) રેડિયો તરંગ \(III\) આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન \(D\) ક્ષ-કિરણ \(IV\) ક્લીસ્ટ્રોન વાલ્વ - 5. નીચે બે વિધાનો આપેલા છે એકને કથન \(A\) અને અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A\) : ઓપ્ટિકલ સંદેશા વ્યવહારમાં \(EM\) તરંગોની તરંગલંબાઈ રડાર ટેકનોલોજીમાં વપરાતા માઈક્રોતરંગો કરતા લાંબી હોય છે. કારણ \(R\) : પારરકત \(EM\) તરંગો રડારમાં વપરાતા માઈક્રોતરંગો વધુ શક્તિશાળી છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પો માંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
- 6. સૂચી \(-I\) અને સૂચિ \(-II\) મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો 2023 મધ્યમસૂચી \(-I\) (વાતાવરણનાં સ્તરો) સૂચી \(-II\) (પૃથ્વીની સપાટીથી લગભગ ઊંચાઈ) \((A)\) \(F_1\) -સ્તર \((I)\) \(10\,km\) \((B)\) \(D-\) સ્તર \((II)\) \(170-190\,km\) \((C)\) ટ્રોપોસ્ફિયર \((III)\) \(100\,km\) \((D)\) \(E-\)સ્તર \((IV)\) \(65-75\,km\) - 7. વિજ ચુંબકીય તરંગોની સૂચિ \(I\) સાથે અનુષાંગિત તરંગલંબાઈની સૂચિ \(II\) ને યોગ્ય રીતે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉત્તર પસંદ કરો. 2023 મધ્યમસૂચિ \(I\) સૂચિ \(II\) \((A)\) માઈક્રોતરંગો \((I)\) \(400\,nm\) થી \(1\,nm\) \((B)\) પારજાંબલી \((II)\) \(1\,nm\) થી \(10^{-3}\,nm\) \((C)\) \(X-\)કિરણો \((III)\) \(1\,mn\) થી \(700\,nm\) \((D)\) પારરકત \((IV)\) \(0.1\,m\) થી \(1\,mm\) - 8. કયો તરંગ લંબાઈના ચઢતા ક્રમ માટે સાયો વિકલ્પ છે; 2022 સરળ
- 9. સમાંતર પ્લેટ ધરાવતા સંધારકમાં જ્યારે તે \(10^{6} \,Vs ^{-1}\). ના દરથી વિદ્યુતભારીત થતું હોય ત્યારે પ્લેટોની વચ્ચે \(4.425 \,\mu A\) જેટલી સ્થાનાંતરીય પ્રવાહ ઉત્પન્ન થાય છે. સંધારકની પ્લેટોનું ક્ષેત્રફળ \(40 \,cm ^{2}\) છે. સંધારકની પ્લેટો વચ્યેનું અંતર \(x \times 10^{-3} \,m\) છે; તો \(x\) = ................ (શન્યાવકાશની પારગમ્યતા (પરમીટીવીટી) \(\varepsilon _{0}=8.85 \times 10^{-12} C ^{2} N ^{-1} m ^{-2}\) છે.) 2022 મધ્યમ
- 10. સૂચિ \(-I\) અને સૂચિ \(-II\) ને મેળવો.
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમસૂચિ \(-I\) સૂચિ \(-II\) \((a)\) પારજાંબલી કિરણ \((i)\) સ્ફટિકનું બંધારણનો અભ્યાસ \((b)\) માઇક્રો (સૂક્ષ્મ) તરંગો \((ii)\) ગ્રીન હાઉસ અસર \((c)\) પારરક્ત તરંગો \((iii)\) વાઢકાપના ઓજારને શુધ્ધ કરવા \((d)\) \(X\)-કિરણો \((iv)\) રડાર તંત્ર - 11.
2022 મધ્યમસૂચિ\(-I\) સૂચિ \(-II\) \(UV\) કિરણો \((i)\) જમીનમાં રહેલ પાઈપલાઈનમાં લીકેજ શોધવા \(X-\) કિરણો \((ii)\) પાણીના શુદ્ધિકરણ સુક્ષમ તરંગો \((iii)\) સંદેશા વ્યવહાર,રડાર પારરક્ત કિરણો \((iv)\) ધુમ્મસવાળા દિવસોમાં દ્રશ્યતા વધારવા માટે - 12. રાતો પ્રકાશ, વાદળી પ્રકાશ કરતાં જુદો પડે છે કારણ કે તેઓને 2021 મધ્યમ
- 13. સમાંતર પ્લેટ કેપેસીટર પર \(50\, {Hz}\) આવૃતિવાળો \(AC\) વોલ્ટેજ \(V(t)=20\,sin\omega \,t\) લગાવવામાં આવે છે. બે પ્લેટ વચ્ચેનું અંતર \(2\, {mm}\) અને ક્ષેત્રફળ \(1 \,{m}^{2}\) છે. લગાવેલ \(AC\) વોલ્ટેજ માટે સ્તહનાંતર પ્રવાહનો કંપવિસ્તાર (\(\mu {A}\) માં) કેટલો થાય? [\(\left.\varepsilon_{0}=8.85 \times 10^{-12} \,{F} / {m}\right]\) 2021 અઘરું
- 14. સૂચી \(-I\) ને સૂચી \(-II\) સાથે જોડો
2021 મધ્યમસૂચી \(-I\) સૂચી \(-II\) \((a)\) પૃથ્વીની સપાટીથી \(10\, km\) ઊંચાઈ \((i)\) થર્મોસ્ફિયર \((b)\) પૃથ્વીની સપાટીથી \(70\, km\) ઊંચાઈ \((ii)\) મેસોસ્ફિયર \((c)\) પૃથ્વીની સપાટીથી \(180\, km\) ઊંચાઈ \((iii)\) સ્ટ્રેટોસ્ફિયર \((d)\) પૃથ્વીની સપાટીથી \(270\, km\) ઊંચાઈ \((iv)\) ટ્રોપોસ્ફિયર - 15. સૂચી - \(I\) ને સૂચી -\(II\) સાથે મેળવો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબનું ચયન કરો : 2021 મધ્યમસૂચી - \(I\) સૂચી - \(II\) \((a)\) માઈક્રોવેવ આવૃત્તિનો સ્ત્રોત \((i)\) ન્યુક્લિયસનો રેડિયોએક્ટિવ ક્ષય \((b)\) પારરક્ત આવૃત્તિનો સ્ત્રોત \((ii)\) મેગ્નેટ્રોન \((c)\) ગામા-કિરણોનો સ્ત્રોત \((iii)\) અંદરની પરિકક્ષા (શેલ) ઈલેકટ્રોન \((d)\) ક્ષ-કિરણોનો સ્ત્રોત \((iv)\) અણુ અને પરમાણુઓનાં દોલનો \((v)\) \(LASER\) \((vi)\) \(RC\) પરિપથ - 16. જોડકા જોડો.
2020 મધ્યમવિકિરણ \((I)\) વિકિરણ \((II)\) \((a)\) માઇક્રોવેવ \((i)\) \(100\,m\) \((b)\) ગેમા કિરણ \((ii)\) \(10^{-15} m\) \((C)\) રેડિયો તરંગ \((iii)\) \(10^{-10} m\) \((d)\) \(x-\) કિરણ \((iv)\) \(10^{-3} m\) - 17. વિધુત ચુંબકીય તરંગના જુદા જુદા ભાગની તરંગ લંબાઈ વચ્ચેનો સબંધ 2020 મધ્યમ
- 18. નીચે આપેલા સંચારના માધ્યમ માટે યોગ્ય તરંગની પસંગી કરો
2019 મધ્યમ\(A.\) ઓપ્ટિકલ ફાઈબર સંચાર \(P.\) અલ્ટ્રાસાઉન્ડ \(B.\) રડાર \(Q.\) ઇન્ફ્રારેડ \(C.\) સોનાર \(R.\) માઇક્રો તરંગ \(D.\) મોબાઈલ ફોન \(S.\) રેડિયો તરંગ - 19. નિમ્ન પ્રતિ કવાન્ટમ વિદ્યુત-ચુંબકીય વિકિરણોને તેમની ઊર્જાના વધતા ક્રમમાં ગોઠવો. \(A\) : વાદળી પ્રકાશ \(B\) : પીળો પ્રકાશ \(C\) : \(X-\) કિરણો \(D\) : રેડિયો તરંગ 2016 મધ્યમ
- 20. જો વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટમાં રહેલ માઇક્રોવેવ, ક્ષ-કિરણ, પારરક્ત, ગામા કિરણ, પારજાંબલી, રેડિયો તરંગ અને દૃશ્ય પ્રકાશને અનુક્રમે \(M, X, I, G, U, R\) અને \(V\) વડે દર્શાવવામાં આવે તો તરંગલંબાઈનો ચડતો ક્રમ શું હશે? 2014 સરળ
- 21. લીસ્ટ\(-I\) ને લીસ્ટ\(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
2014 મધ્યમList \(I\) List \(II\) \(I\) સોડિયમ જોડકા \((A)\) દ્રશ્ય પ્રકાશ \(II\) અવકાશમા તાપમાનને અનુરૂપ સમાન રીતે ફેલાયેલ તરંગલંબાઈ \((B)\) માઇક્રોવેવ \(III\) અવકાશમા આણ્વીય હાઇડ્રોજનમાંથી ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((C)\) રેડિયોવેવ \(IV\) હાઇડ્રોજન પરમાણુમાં નજીકના બે ઉર્જા સ્તરો વચ્ચેની સંક્રાંતિ દરમિયાન ઉત્પન્ન થતી તરંગલંબાઈ \((D)\) ક્ષ-કિરણ - 22. લિસ્ટ\(-\)\(I\) (વિદ્યુત ચુંબકીય તરંગના પ્રકાર) અને લિસ્ટ\(-\)\(II\) ( એને આનુષાંગિક ઉપયોગ ) ને જોડો અને નીચેના લિસ્ટમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
\(a\) \(b\) \(c\) \(d\) 2014 મધ્યમલિસ્ટ\(-I\) લિસ્ટ\(-II\) \(a\). પારરક્ત તરંગ \(i\). સાંધા ના દુખાવાની સારવાર માટે \(b\). રેડિયો દ્વારા \(ii\). પ્રસારણ માટે \(c\). ક્ષ-કિરણો \(iii\). હાડકામાં પડેલ તિરાડ શોધવા માટે \(d\). પારજાંબલી કિરણો \(iv\). વાતાવરણ ના ઓઝૉન સ્તર દ્વારા થતું શોષણ - 23. વિદ્યુતચુંબકીય વિકિરણના દરેક ફોટોનની ઉર્જા \(11\, keV\) હોય તો તે વિદ્યુતચુંબકીય વર્ણપટ્ટના ક્યાં વિભાગ સાથે જોડાયેલ હશે? 2013 મધ્યમ
- 24. વિધાન \(- 1\) : રેડિયો તરંગ અને માઇક્રો તરંગમાંથી રેડિયોતરંગનું વિવર્તન વધારે થાય છે. વિધાન \(- 2\) : રેડિયો તરંગની આવૃતિ માઇક્રો તરંગની આવૃતિ કરતાં વધારે હોય છે. 2013 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - વિદ્યુતચુંબકીય તરંગો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વિદ્યુતચુંબકીય વર્ણપટ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2024 ના 24 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વિદ્યુતચુંબકીય વર્ણપટ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
13% સરળ, 75% મધ્યમ અને 13% અઘરા.