ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ

કોણીય સ્થાનાંતર, વેગ અને પ્રવેગ PYQ: JEE Mains Physics પ્રશ્નો

કોણીય સ્થાનાંતર, વેગ અને પ્રવેગ પર STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના 14 પ્રશ્નો, 2019–2026 માં પૂછાયેલા.

14પ્રશ્નો
365STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ માં
2019–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 57% અઘરું 43%

પ્રશ્નો

નવા પહેલા

14 માંથી 1–14 પ્રશ્નો

  1. 1. એક કણ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી રહ્યો છે અને કોઈ પણ ક્ષણે તેની ગતિનું વર્ણન \(\theta = \dfrac{5t^4}{40} - \dfrac{t^3}{3}\) વડે કરી શકાય છે. \(10\) સેકન્ડ પછી કણનો કોણીય પ્રવેગ _______ rad/s\(^2\) છે. 2026 મધ્યમ
  2. 2. એક ચક્ર પ્રારંભમાં સ્થિર હોય ત્યારે તેના અક્ષને અનુલક્ષીને નિયમિત કોણીય પ્રવેગ હેઠળ આવે છે. પ્રથમ \(2\text{ s}\) માં તે \(\theta_1\) કોણ જેટલું ભ્રમણ કરે છે અને પછીના \(2\text{ s}\) માં તે \(\theta_2\) કોણ જેટલું ભ્રમણ કરે છે. ગુણોત્તર \(\dfrac{\theta_2}{\theta_1}\) છે _______. 2026 મધ્યમ
  3. 3. \(5\,kg\)નું એક બાળક ચકડોળમાં ફરે છે જે \(3.14\,s\) માં \(1\) પરિભ્રમણ પૂર્ણ કરે છે. ચકડોળની ત્રિજ્યા \(2\,m\) છે. બાળક પર લાગતું કેન્દ્રત્યાગી બળ \(.......\,N\) હશે 2023 મધ્યમ
  4. 4. \(1.5 \,m\) ત્રિજ્યા ધરાવતી એક પુલીને (ગરગડી)ને \(F=\left(12 t -3 t ^{2}\right) \,N\) જેટલા સ્પર્શીય બળ (જ્યાં \(t\) એ સેકન્ડમાં મપાય છે) વડે તેની અક્ષને ફરતે ભ્રમણ કરાવવામાં આવે છે. જો પુલીને તેની ભ્રમણ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(4.5 \,kg m ^{2}\) છે,તો તેની ભ્રમણની દિશા ઉલટાય તે પહેલાં પુલી દ્વારા થતા ભમણોની સંખ્યા \(\frac{K}{\pi}\) છે. \(K\) નું મૂલ્ય ........... હશે. 2022 અઘરું
  5. 5. \(50\,cm\) લાંબી એક નળીમાં \(250\,g\) દળ ધરાવતું અદબનીય પ્રવાહી ભરેલું છે અને તે બંને છેડાઓથી બંધ કરેલ છે. ત્યારબાદ નળીને તેના એક છેડાને ફરતે સમક્ષિતિજ સમતલમાં \(x \sqrt{F} \;rad s ^{-1}\) જેટલા નિયમિત કોણીયવેગથી ભ્રમણ કરાવવામાં આવે છે. જો \(F\) એ પ્રવાહી દ્વારા બીજા છેડા પર લાગતું બળ હોય તો \(x\) નું મૂલ્ય થશે. 2022 અઘરું
  6. 6. એક બોલને \(\alpha=6 t^{2}-2 t\) જ્યાં \(t\) સેકન્ડમાં અને \(\alpha\) એ \(rads ^{-2}\) માં છે, થી ફેરવવામાં આવે છે. \(t=0\) એ બોલનો કોણીય વેગ \(10 \,rads ^{-1}\) અને કોણીય સ્થાન \(4 \,rad\) છે. બોલના કોણીય સ્થાન માટેનું સૌથી યોગ્ય સંબંધ_______હશે. 2022 મધ્યમ
  7. 7. \(600\, {rpm}\) ની કોણીય ઝડપથી ગતિ કરતા પદાર્થને \(10\; sec\) અચળ પ્રવેગ આપતા તેની ઝડપ \(1800 \,{rpm}\) થાય છે. આ પ્રક્રિયામાં થતાં પરિભ્રમણની સંખ્યા કેટલી હશે? 2021 મધ્યમ
  8. 8. ટ્રકના ટાયરની કોણીય ઝડપ \(900\, rpm\) થી \(2460\, rpm\) થતાં \(26\) સેકન્ડ લાગે છે. તો આ સમય દરમિયાન ટાયર દ્વારા થતાં પરિભ્રમણ કેટલા હશે? (પ્રવેગ અચળ ધારો) 2021 મધ્યમ
  9. 9. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
    2020 અઘરું
  10. 10. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(m\) દળનો મણકો તારને વાળીને બનાવેલ \(y=4 Cx ^{2}\) જેવા પરવલય પર \(P ( a , b )\) બિંદુ પર રહે છે. અને તે તાર \(\omega\) કોણીય ઝડપથી ફરે છે તો \(\omega\) નું મૂલ્ય કેટલું હશે? (ઘર્ષણને અવગણો)
    2020 અઘરું
  11. 11. ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ \(0.1\, m\) છે,તેના ટોચ પરના કણનો સરેરાશ પ્રવેગ ........ \(ms ^{-2}\)  2020 મધ્યમ
  12. 12. ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ \(0.1\, m\) છે,તેના ટોચ પરના કણનો સરેરાશ પ્રવેગ ........ \(ms ^{-2}\)  2020 મધ્યમ
  13. 13. બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}}  - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
    2019 અઘરું
  14. 14. બે કણો \(A\) અને \(B\), \(\omega\) જેટલી સમાન કોણીય ઝડપ સાથે \(R_1\) અને \(R_2\) જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.\(t = 0\) સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે. \(t=\frac{\pi}{2\omega }\) સમયે સાપેક્ષ વેગ \(\overrightarrow {{V_A}}  - \overrightarrow {{V_B}} \) ________ થી આપી શકાય.
    2019 અઘરું

STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કોણીય સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2019–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કોણીય સ્થાનાંતર, વેગ અને પ્રવેગ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 57% મધ્યમ અને 43% અઘરા.