ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય

મેગ્નેટાઈઝેશન PYQ: JEE Mains Physics પ્રશ્નો

મેગ્નેટાઈઝેશન પર STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના 14 પ્રશ્નો, 2014–2025 માં પૂછાયેલા.

14પ્રશ્નો
68STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય માં
2014–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 7% મધ્યમ 86% અઘરું 7%

પ્રશ્નો

નવા પહેલા

14 માંથી 1–14 પ્રશ્નો

  1. 1. ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) અને ચુંબકીય પારગમ્યતા \((\mu)\) વચ્ચેનો સંબંધ નીચે મુજબ અપાય છે :
    (\(\mu_0\) શૂન્યાવકાશની પારગમ્યતા છે અને \(\mu_{\mathrm{r}}\) સાપેક્ષ પારગમ્યતા છે)
    2025 સરળ
  2. 2. જ્યારે પ્રવાહધારિત સોલેનોઇડની અંદરનો અવકાશ મેગ્નેશિયમ (ચુંબકીય સસેપ્ટિબિલિટી \(\left.\chi_{\mathrm{mg}}=1.2 \times 10^{-5}\right)\) થી ભરવામાં આવે ત્યારે ચુંબકીય ક્ષેત્ર (B) માં થતો ટકાવારી વધારો છે : 2025 મધ્યમ
  3. 3. એક ગજિયા ચુંબકીય \(2.4 \times 10^3\,Am ^{-1}\) ચુંબકીય તીવ્રતા \(15\,cm\) લંબાઈ અને \(60\) આટાંવાળા સોલેનોઇડ દ્વારા નષ્ટ કરવા (ડીમેગ્નેટાઈઝ) માટે તેમાંથી પસાર કરવો પડતો પ્રવાહ .......\(A\). 2023 મધ્યમ
  4. 4. અનુચુંબકત્વ (પેરામેગ્નેટીક) દ્રવ્યની સસેપ્ટીબિલીટી (susceptibility) \(99\) છે. દ્રવ્યની પરમીએબિલિટી (પારગમ્યતા) ......... \(Wb / A - m\) હશે. [મુક્ત અવકાશની પારગમ્યતા \(\mu_{0}=4 \pi \times 10^{-7} \,Wb / A - m\)] 2022 મધ્યમ
  5. 5. એલ્યુમિનિયમની સસેપ્ટિબિલિટી \(2.2 \times 10^{-5}\) છે. પ્રવાહધારીત ટોરોઈડની અંદરની એલ્યુમિનિયમ ભરી દેવામાં આવે, તો ચુંબકીયક્ષેત્રમાં થતો પ્રતિશત વધારો કેટલો હશે? 2021 અઘરું
  6. 6. નીચે આપેલ ગ્રાફ ચુંબકીયકરણ \((M)\) વિરુદ્ધ ચુંબકીય તીવ્રતા \((H)\) અને ચુંબકીય સસેપ્ટિબિલિટી \((\chi)\) વિરુદ્ધ તાપમાન \((T)\) ના છે.  નીચેનામાંથી કયું સંયોજન ડાયમેગ્નેટિક પદાર્થ દ્વારા દર્શાવવામાં આવશે?
    2021 મધ્યમ
  7. 7. સાલિયાના પદાર્થની મેગ્નેટિક સસેપ્ટિબિલિટી \(499\) છે. શૂન્યાવકાશની પરમિએબિલિટી \(4 \pi \times 10^{-7}\;{H} / {m}\) છે. સાલિયાના પદાર્થની નિરપેક્ષ પરમિએબિલિટી \(....\,\pi \times 10^{-4} {H} /  {m}\) હશે.  2021 મધ્યમ
  8. 8. \(10^{-3}\, m ^{3}\) કદ અને \(1000\) સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા લોખંડના સળિયાને \(10\) આટા/\(cm\) ધરાવતા સોલેનોઇડ માં મૂકીને \(0.5\,A\) પ્રવાહ પસાર કરતા ઉદ્ભવતી મેગ્નેટિક મોમેન્ટ \(...........Am^2\) 2020 મધ્યમ
  9. 9. પેરામેગ્નેટિક પદાર્થને \(0.4 \,T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(4\, K\) તાપમાને મૂકતા \(6 \,A / m\) નુ મેગ્નેટાઇઝેશન ઉત્પન્ન થાય છે. તો \(0.3\, T\) ના ચુંબકીયક્ષેત્રમાં \(24\, K\) તાપમાને મૂકતા કેટલુ મેગ્નેટાઇઝેશન થાય. 2020 મધ્યમ
  10. 10. \(0.2\, m\) લંબાઈ, \(100\) આંટા અને \(5.2\, A\) પ્રવાહ ધરાવતા એક સોલેનોઇડમાં એક ગજિયા ચુંબકને મુક્તા તે વિચુંબકીય થાય છે. આ ગજિયા ચુંબકની નીગ્રાહિતા \((coericavity)\) ______\(A/m\) હશે 2019 મધ્યમ
  11. 11. એક અનુચુંબકીય પદાર્થને \(1 \,cm\) બાજુ ધરાવતા એક ઘન સ્વરૂપે લેવામાં આવે છે. જ્યારે ચુંબકીય તીવ્રતા \(60\times 10^3\, A/m\) આપવામાં આવે ત્યારે તેની ચુંબકીય દ્વિધ્રુવી ચાકમાત્રા \(20 \times 10^{-6}\,J/T\) થાય છે. તેની ચુંબકીય સસેપ્ટીબિલીટી કેટલી હશે? 2019 મધ્યમ
  12. 12. કોઈ અનુંચુંબકીય (પેરામેગ્નેટીક) પદાર્થમાં \(10^{28}\) પરમાણુ પ્રતિ \(m^3\) માં રહેલા છે. તેની \(350\, K\) તાપમાને ચુંબકીય સસેપ્ટિબિલીટી \(2.8\times 10^{-4}\) છે.તો તેની \(300 \,K\) તાપમાને સસેપ્ટિબિલીટી કેટલી થશે? 2019 મધ્યમ
  13. 13. \(500\) આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ \(25\,cm\) અને ત્રિજ્યા \(2\,cm\) છે જેમાથી \(15\,A\) નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને \(\vec M\) (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો \(\left| {\vec M} \right|\) નું મૂલ્ય કેટલુ \(A\;m^{-1}\) માં કેટલું હશે? 2015 મધ્યમ
  14. 14. નાના ચુંબકની કોરસીવીટી \(3 \times 10^3\) \( Am^{-1}\) છે કે જયાં ફેરોમેગ્નેટને ડીમેગ્નેટાઇટ કરેલ છે.\(10\) \(cm\) લાંબા અને \(100\) આંટા ધરાવતા સોલેનોઇડની અંદર ચુંબકને ડીમેગ્નેટાઇઝ્‍ડ થવા માટે જરૂરી પ્રવાહ 2014 મધ્યમ

STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં મેગ્નેટાઈઝેશન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2025 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

મેગ્નેટાઈઝેશન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

7% સરળ, 86% મધ્યમ અને 7% અઘરા.