ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ

દ્રવ્યમાન કેન્દ્રની ગતિ PYQ: JEE Mains Physics પ્રશ્નો

દ્રવ્યમાન કેન્દ્રની ગતિ પર STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના 5 પ્રશ્નો, 2013–2026 માં પૂછાયેલા.

5પ્રશ્નો
365STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ માં
2013–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 20% અઘરું 80%

પ્રશ્નો

નવા પહેલા

5 માંથી 1–5 પ્રશ્નો

  1. 1. બે એકસમાન પદાર્થો \(A\) અને \(B\) ના દળ સમાન છે. તેમના પ્રારંભિક વેગ અનુક્રમે \(\vec{v_1} = 4\hat{i}\) m/s અને \(\vec{v_2} = 4\hat{j}\) m/s છે. પદાર્થ \(A\) નો પ્રવેગ \(\vec{a_1} = 6\hat{i} + 6\hat{j}\) m/s\(^2\) છે જ્યારે અન્ય પદાર્થ \(B\) નો પ્રવેગ શૂન્ય છે. આ બે પદાર્થોના દ્રવ્યમાન કેન્દ્રનો ગતિપથ __________ છે. 2026 અઘરું
  2. 2. \(10 \,kg\) અને \(30 \,kg\) દળ ઘરાવતા બે ચોસલાને સમાન સીધી રેખા પર અનુક્રમે \((0,0) \,cm\) અને \((x, 0) \,cm\) યામો આગળ મૂકવામાં આવેલા છે. \(10 \,kg\) દળ ધરાવતા ચોસલાને સમાન રેખા ઉપર બીજા ચોસલા તરફ \(6 \,cm\) જેટલો ખસેડવામાં આવે છે. દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ન બદલાય તે માટે \(30 \,kg\) ના ચોસલાને .......... અંતરે ખસેડવું જ પડશે. 2022 મધ્યમ
  3. 3. દરેક \(M\) દળ ધરાવતા બંન્ને દળો \(A\) અને \(B\) એકબીજા સાથે દળ રહિત સ્પ્રિંગ દ્વારા જોડાયેલા છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ દળ \(B\) પર બળ લાગૂ પડે છે. જે પ્રવેગ \('a'\) સાથે દળ \(A,\) દળ \(B\) થી દૂર જવા માંડે તો દળ \(B\) નો પ્રવેગ ........ હશે.
    2021 અઘરું
  4. 4. \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે. 2013 અઘરું
  5. 5. \(20\, kg\) દળ નો એક છોકરો \(80\, kg\) દળની હલનચલન કરી શકે તેવી ગાડીમાં ઊભો છે. ગાડી અને જમીન વચ્ચે અવગણ્ય ઘર્ષણ છે. પ્રારંભમાં છોકરો દીવાલ થી \(25\, m\) અંતરે ઊભો છે. જો તે ગાડી પર \(10\, m\) જેટલું દીવાલ તરફ ચાલે તો છોકરાનું દીવાલથી અંતિમ અંતર........ \(m\) હશે. 2013 અઘરું

STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2013–2026 ના 5 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

દ્રવ્યમાન કેન્દ્રની ગતિ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 20% મધ્યમ અને 80% અઘરા.