પ્રશ્નો
નવા પહેલા27 માંથી 1–27 પ્રશ્નો
- 1. જ્યારે એક સ્પ્રિંગને \(200\) g દળ લટકાવવામાં આવે છે, ત્યારે તે \(2\) mm લંબાય છે. સંતુલન સ્થાનથી, દળને વધુ \(2\) mm નીચે ખેંચીને છોડવામાં આવે છે. તંત્ર સાથે સંકળાયેલી આવૃત્તિ અને સ્પ્રિંગમાં મહત્તમ ઊર્જા અનુક્રમે __________ Hz અને __________ J છે. (g \(= 10\) m/s\(^2\) લો) 2026 અઘરું
- 2. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, 1 kg અને 0.2 kg દળને સ્પ્રિંગની કુદરતી લંબાઈ કરતાં વધુ અંતરે રાખીને, સ્પ્રિંગને અમુક ખેંચાણ સાથે ખેંચેલી સ્થિતિમાં રાખવામાં આવે છે અને તેમને મુક્ત કરવામાં આવે છે. આડી સપાટીને ઘર્ષણ રહિત ધારીને, તંત્રની કોણીય આવૃત્તિ (SI એકમમાં) છે :
2026 અઘરું - 3. એક સ્પ્રિંગ જેનો બળ નિયતાંક \(15 N / m\) છે, તેને બે ટુકડામાં કાપવામાં આવે છે. જો તેમની લંબાઈનો ગુણોત્તર \(1: 3\) હોય, તો નાના ટુકડાનો બળ નિયતાંક _________ N/m છે. 2026 સરળ
- 4. સ્પ્રિંગ વડે લટકાવેલ દ્રવ્યમાન \(m\) ના દોલનની આવૃત્તિ \(v_1\) છે. જો સ્પ્રિંગની લંબાઈ અડધી કરવામાં આવે, તો તે જ દ્રવ્યમાન \(v_2\) આવૃત્તિથી દોલન કરે છે. \(v_2/v_1\) નું મૂલ્ય ________ છે. 2026 મધ્યમ
- 5. \(m\) અને \(M,(M \gt m)\) દળ ધરાવતા બે બ્લોક આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકવામાં આવ્યા છે. k સ્પ્રિંગ અચળાંક ધરાવતી દળ રહિત સ્પ્રિંગ નીચેના બ્લોક સાથે જોડેલી છે. જો તંત્રને સહેજ સ્થાનાંતરિત કરીને મુક્ત કરવામાં આવે, તો
(બે બ્લોક વચ્ચે ઘર્ષણાંક \(\mu=\) છે)
(A) બે બ્લોકના નાના દોલનનો આવર્તકાળ \(\mathrm{T}=2 \pi \sqrt{\frac{(\mathrm{~m}+\mathrm{M})}{\mathrm{k}}}\) છે.
(B) બ્લોકનો પ્રવેગ \(\mathrm{a}=\frac{\mathrm{kx}}{\mathrm{M}+\mathrm{m}}\) છે (\(\mathrm{x}=\) સંતુલન સ્થાનથી બ્લોકનું સ્થાનાંતર).
(C) ઉપરના બ્લોક પર લાગતા ઘર્ષણ બળનું મૂલ્ય \(\frac{m \mu|x|}{M+m}\) છે.
(D) જો ઉપરનો બ્લોક લપસી ન જાય, તો તેનું મહત્તમ કંપવિસ્તાર \(\frac{\mu(M+m) g}{k}\) છે.
(E) મહત્તમ ઘર્ષણ બળ \(\mu(\mathrm{M}+\mathrm{m}) \mathrm{g}\) હોઈ શકે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2025 અઘરું - 6. આકૃતિમાં દર્શાવેલ \(M\) દળના એક પદાર્થની સરળ આવર્ત ગતિનો આવર્તકાળ \(\pi \sqrt{\frac{\alpha \mathrm{M}}{5 \mathrm{~K}}}\) છે, જયાં \(\alpha=\) _______ છે.
2024 અઘરું - 7. એક દળ \(\mathrm{m}\) અવગણ્ય દળવાળી સ્પ્રિંગ પરથી લટકાવેલું છે અને તંત્ર \(f_1\) આવૃત્તિ સાથે દોલન કરે છે. જો તે જ સ્પ્રિંગ પરથી \(9 \mathrm{~m}\) દળ લટકાવવામાં આવે તો દોલનોની આવૃત્તિ \(f_2\) હોય છે. \(\frac{f_1}{f_{.2}}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 8. \(2\,kg\) દળ ધરાવતા બ્લોકને \(20\,N / m\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સમાન સ્પ્રિંગ સાથે જોડવામાં આવે છે. બ્લોકને ધર્ષણ રહિત સપાટી પર મૂકવામાં આવે છે અને સ્પ્રિંગના છેડાને જડ આધાર સાથે લગાડવામાં આવે છે. (આકૃતિમાં જુઓ).જ્યારે દળને સંતુલન સ્થિતિમાંથી સ્થાનાંતરિત કરવામાં આવે ત્યારે તે સરળ આવર્ત ગતિ કરે છે. દોલનોનો આવર્ત કાળ \(\frac{\pi}{\sqrt{x}}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે.
2023 મધ્યમ - 9. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m\) દ્રવ્યમાનને બે દોરી વચ્ચે લગાવેલ છે. બે સ્પ્રિંગોના સ્પ્રિંગ અચળાંક \(K_1\) અને \(K _2\) છે. ઘર્ષણ મુકત સપાટી પર \(m\) દળના દોલનનો આવર્તકાળ છે.
2023 મધ્યમ - 10. નીચે આપેલ આકૃતિમાં \(M = 490\,g\) દળ ધરાવતા બ્લોકને ધર્ષણરહિત ટેબલ ઉપર સમાન સ્પ્રિંગ અચળાંક \(\left( K =2\,N\,m ^{-1}\right)\) ધરાવતી બે સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. જો બલોક ને \(X\; m\) થી સ્થાનાંતરીત કરવામાં આવે છે તો તેના દ્વારા \(14\,\pi\) સેકન્ડમાં થતા પૂર્ણ દોલનોની સંખ્યા \(...............\) થશે.
2023 મધ્યમ - 11. આકૃતિ \((A)\) માં ‘\(2\,m\)’ દળને ' \(m\) ' દળ ઉપર જડવામાં આવ્યો છે. \(m\) દળ \(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ઘરાવતી સ્પ્રિંગો સાથે જોડવામાં આવેલ છે. આકૃતિ \((B)\) માં ‘ \(m\) ' દળને ' \(k\) ' અને ‘ \(2 k\) ' સ્ત્રિંગ અચળાંકો ઘરાવતી બે સ્પ્રિંગો સાથે જ્રેડવામાં આવેલ છે. જે \((A)\) માં દળ ' \(m\) ' ને અને \((B)\) માં દળ ' \(m\) ' ને ' \(x\) ' અંતરે ખસેડવામાં આવે તો, \((A)\) અને \((B)\) ને અનુરૂપ આવર્તકાળ \(T _1\) અને \(T _2........\) સમીકરણને અનુસરશે.
2022 મધ્યમ - 12. આપેલ પરિપથ મુજબ, \(k\) અને \(2 k\) જેટલો સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગોને દળ \(m\) સાથે જોડવામાં આવેલ છે. જો આકૃતિ \((a)\) માં દોલનોનો આવર્તકાળ \(3s\) હોય તો આકૃતિ \((b)\) માં દોલનોનો આવર્તકાળ \(\sqrt{x} s\) છે. \(x\) નું મૂલ્ય થશે.
2022 મધ્યમ - 13. \(5\, {kg}\) દળને સ્પ્રિંગ સાથે જોડેલ છે. આ તંત્ર દ્વારા થતી સરળ આવર્તગતિની સ્થિતિઊર્જાનો ગ્રાફ આકૃતિમાં દર્શાવેલ છે. \(4\, {m}\) લંબાઈના સાદા લોલકનો આવર્તકાળ સ્પ્રિંગતંત્રના આવર્તકાળ જેટલો જ છે. જ્યાં આ પ્રયોગ કરવામાં આવેલ છે તે ગ્રહ પર ગુરુત્વપ્રવેગનું મૂલ્ય (\({m} / {s}^{2}\) માં) કેટલું હશે?
2021 અઘરું - 14. આકૃતિ \(-1\) માં દર્શાવ્યા પ્રમાણે \(k\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે \(M\) દળનો પદાર્થ જોડેલો છે.અને આકૃતિ \(-2\) સ્પ્રિંગમાંશ્રેણીમાં જોડેલ છે. જો તેમના આવર્તકાળનો ગુણોત્તર \(\frac{ T _{ b }}{ T _{ a }}=\sqrt{ x }\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
2021 મધ્યમ - 15. આકૃતિમાં દર્શાવ્યા મુજબ \('2K'\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે એકસમાન સ્પ્રિંગ, દઢ આધાર સાથે જડિત છે અને \(m\) દળ ધરાવતાં ચોસલાં સાથે જોડાયેલ છે. સંતુલન સ્થિતિ સ્થાનની બંને તરફ જો દળને વિસ્થાપીત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. આ તંત્રનાં દોલનોનો આવર્તકાળ ...... છે.
2021 મધ્યમ - 16. આપેલ આકૃતિમાં \(200\, {g}\) અને \(800\, {g}\) દળના બે પદાર્થ \(A\) અને \(B\) ને સ્પ્રિંગના તંત્ર વડે જોડેલ છે. જ્યારે તંત્રને જ્યારે મુક્ત કરવામાં આવે ત્યારે સ્પ્રિંગ તંત્ર ખેંચાયેલી સ્થિતિમાં હશે. સમક્ષિતિજ સપાટી ઘર્ષણરહિત છે. જો \({k}=20 \,{N} / {m} \) હોય, તો તેની કોણીય આવૃતિ (\({rad} / {s}\) માં) કેટલી હશે?
2021 અઘરું - 17. આપેલ આકૃતિમાં, એક \(M\) દળ જેનો એક છેડો દઢ આધાર સાથે જડિત કરેલ છે તેવી સમક્ષિતિજ સ્પ્રિંગ સાથે જોડેલ છે. સ્વિંગનો સ્પ્રિંગ અચળાંક \(k\) છે. ઘર્ષણરહિત સપાટી પર દળ \(T\) જેટલા આવર્તકાળ અને \(A\) જેટલા કંપવિસ્તાર સાથે દોલન કરે છે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, દળ જ્યારે સંતુલન સ્થિતિમાં હોય છે ત્યારે બીજા \(m\) દળને ધીરેથી (સાવચેતીથી) તેના પર જોડવામાં આવે છે. દોલનનો નવો કંપવિસ્તાર ............ થશે.
2021 મધ્યમ - 18. આપેલા આવૃત્તિમાં, \(M\) દળ ધરાવતો પદાર્થ બે દળરહિત સ્પ્રિંગો વચ્ચે ઘર્ષણરહિત ઢળતા સમતલ (ઢોળાવ) પર રાખવામાં (બાંધવામાં) આવેલ છે. સ્પ્રિંગોનાં મુક્ત છેડાઓને જડ-આધાર સાથે જોડવામાં આવેલ છે. જે દરેક સ્પ્રિંગનો બળ અચળાંક \(k\) હોય તો પદાર્થનાં દોલનની આવૃત્તિ ...... છે.
2021 અઘરું - 19. \(K _{1}\) અને \(K _{2}\) બળઅચળાંક ધરાવતી સ્પ્રિંગના છેડે બે સમાન દળના કણ \(A\) અને \(B\) લગાવીને દોલનો કરવવામાં આવે છે. જો તેમનો મહત્તમ વેગ સમાન હોય તો \(A\) અને \(B\) ના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો થાય? 2021 મધ્યમ
- 20. \(K\) બળ અચળાંક ધરાવતી સ્પ્રિંગ પર એક પદાર્થ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તેની ગતિનું સમીકરણ \(x(t)= A sin \omega t+ Bcos\omega t\), જ્યાં \(\omega=\sqrt{\frac{K}{m}}\) છે. \(t=0\) સમયે દળનું સ્થાન \(x(0)\) અને વેગ \(v(0)\) હોય, તો સ્થાનાંતરને \(x(t)=C \cos (\omega t-\phi)\) મુજબ આપવામાં આવે છે, જ્યાં \(C\) અને \(\phi\) કેટલા હશે?
2021 અઘરું - 21. ઘર્ષણરહિત સમક્ષિતિજ સમતલમાં એક \(m\) દળનો બ્લોક દળરહિત સ્પ્રિંગ સાથે જોડેલ છે જે \('A'\) કંપવિસ્તારથી આવર્તગતિ કરે છે. જ્યારે તે સમતોલન સ્થાનેથી પસાર થાય ત્યારે તેમાંથી અડધું દળ છૂટું પડી જાય છે. બાકી રહેલ તંત્ર \(fA\) જેટલા કંપવિસ્તારથી ગતિ કરે છે. તો \(f\) નું મૂલ્ય કેટલું હશે? 2020 મધ્યમ
- 22. જ્યારે એક \(m\) દળના કણને \(k\) સ્પ્રિંગ અચળાંક ધરાવતી શિરોલંબ સ્પ્રિંગ સાથે જોડીને મુક્ત કરતાં તે \(y ( t )= y _{0} \sin ^{2} \omega t \) મુજબ ગતિ કરે છે, જ્યાં \('y'\) એ ખેંચાયા વગરની સ્પ્રિંગની નીચેના ભાગેથી માપવામાં આવે છે. તો તેના માટે \(\omega\) કેટલો હશે? 2020 અઘરું
- 23. સ્પ્રિંગ જેની મૂળભૂત લંબાઈ \(\ell \) અને બળ અચળાંક \(k\) છે તેને \(\ell_1\) અને \(\ell_2\) લંબાઈના બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે જ્યાં \(\ell_1 = n\ell_2\) અને \(n\) પૂર્ણાક છે, તો બંને સ્પ્રિંગના બળ અચળાંકનો ગુણોત્તર \(k_1/k_2\) = 2019 મધ્યમ
- 24. ઘર્ષણરહિત સમક્ષિતિજ ટેબલ પર \(1 \,kg\) નો પદાર્થ સ્પ્રિંગ સાથે જોડેલો છે જે \(1\, Hz\) થી કંપન કરે છે. આપેલ સ્પ્રિંગ જેવી બીજી બે સ્પ્રિંગને સમાંતરમાં જોડીને \(8\, kg\) બ્લોક જોડીને તે જ ટેબલ પર મુક્તા તે કેટલા \(Hz\) થી કંપન ગતિ કરશે? 2017 મધ્યમ
- 25. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(1\, kg\) અને \(4\, kg\) દળ ધરાવતા પદાર્થની વચ્ચે સ્પ્રિંગ જોડેલી છે.નાના દળનો પદાર્થ \(25\, rad/s\) ની કોણીય આવૃતિ અને \(1.6\, cm\)ના કંપવિસ્તારથી સરળ આવર્ત ગતિ કરે છે જ્યારે મોટા દળ વાળો પદાર્થ સ્થિર રહે છે.આ તંત્ર દ્વારા જમીન પર મહત્તમ કેટલા \(N\)નું બળ લાગશે?
2014 અઘરું - 26. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે \(m = 1.0\,kg\) નો પદાર્થ જમીન સાથે જડિત સ્પ્રિંગની ઉપર રહેલ પ્લેટફોર્મ પર મૂકવામાં આવે છે.સ્પ્રિંગ અને પ્લેટફોર્મનું દળ નહિવત છે. જો સ્પ્રિંગને થોડીક દબાવીને મુક્ત કરવામાં આવે તો તે સરળ આવર્ત ગતિ કરે છે. સ્પ્રિંગનો બળ અચળાંક \(500\,N/m\) છે. આ ગતિ માટે કંપવિસ્તાર \(A\) કેટલો હોવો જોઈએ કે જેથી \(m\) દળ પ્લેટફોર્મથી છૂટો પડે? (\(g = 10\,m/s^2\) અને ગતિ દરમિયાન સ્પ્રિંગ વિકૃત થતી નથી)
2013 મધ્યમ - 27. \(L\) લંબાઈ, \(M\) દળ અને \(A\) આડછેદ ધરાવતા નળાકારને દળરહિત સ્પ્રિંગ સાથે બાંધીને એવી રીતે લટકવવામાં આવે છે કે જેથી સમતોલન સમયે અડધું નળાકાર \(\sigma\) ઘનતાવાળા પ્રવાહીમાં ડૂબેલું રહે.જ્યારે નળાકારને નીચે તરફ થોડું ખેંચીને મુક્ત કરવામાં આવે ત્યારે તે નાના કંપવિસ્તારથી દોલનો કરે છે.નળાકારના દોલનો માટેનો આવર્તકાળ \(T\) કેટલો મળે? 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - દોલનો ના અન્ય ટોપિક
- 29પ્રશ્નો સરળ આવર્તગતિમાં ઊર્જા
- 19પ્રશ્નો Method to determine Time Period and Frequency
- 23પ્રશ્નો સાદું લોલક
- 8પ્રશ્નો Superposition of S.H.M
- 12પ્રશ્નો સ્થાનાંતર, કળા
- 18પ્રશ્નો સરળ આવર્તગતિ નો વેગ
- 8પ્રશ્નો સરળ આવર્તગતિમાં પ્રવેગ
- 7પ્રશ્નો Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance
- 6પ્રશ્નો આવર્ત અને દોલિત ગતિઓ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Spring-Mass System ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 27 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Spring-Mass System ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
4% સરળ, 52% મધ્યમ અને 44% અઘરા.