JEE Mains · Chemistry · STD 12 - 6. Haloalkanes and Haloarenes
સિલ્વર પાવડર સાથે ટ્રાઈક્લોરોઇથેન \(1, 1, 1-\) ની પ્રક્રિયા દ્વારા રચાયેલ મુખ્ય કાર્બનિક નીપજ કઈ છે ?:
- A એસીટીલીન
- B ઇથિન
- C \(2 -\) બ્યુટીન
- D \(2 -\) બ્યુટીન
Answer & Solution
Correct Answer
(C) \(2 -\) બ્યુટીન
Step-by-step Solution
Detailed explanation
\(2 \mathrm{CH}_{3}-\mathrm{CCl}_{3} \stackrel{6 \mathrm{Ag}}{\longrightarrow} \mathrm{CH}_{3}-\mathrm{C} \equiv \mathrm{C}-\mathrm{CH}_{3}+6 \mathrm{AgCl}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આપેલા \(\left[ Co \left( NH _3\right)_4 Cl _2\right] Cl ,\left[ Ni \left( H _2 O \right)_6\right] Cl _2,\left[ Pt \left( NH _3\right)_2 Cl _2\right]\) અને \(\left[ Pd \left( NH _3\right)_4\right] Cl _2\) સંકીર્ણો ના દરેક ના એક \(mole\) માં વધુ પ્રમાણમાં \(AgNO _3\) ઉમેરતાં અવક્ષેપિત થતા \(AgCl\) ની કુલ સંખ્યા \(...........\) છે.JEE Mains 2023 Medium
- વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- સૂચિ – \(I\) સાથે સૂચિ – \(II\) ને જોડો :
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :સૂચિ – \(I\) સૂચિ – \(II\) (ની સાથે ગ્લુકોઝની પ્રક્રિયા) (બનતી નીપજ) A. હાઈડ્રોક્સિલ એમાઈન \(I\). ગ્લુકોનિક એસિડ B. \(Br _2\) જળ \(II\). ગ્લુકોઝ પેન્ટાએસિટેટ C. વધુ પ્રમાણમાં એસેટિક એનહાઈડ્રાઈડ \(III\). સેકેરિક એસિડ D. સાંદ્ર \(HNO _3\) \(IV\). ગ્લુકોઝામાઈન JEE Mains 2026 Easy - પ્રોટીનના \(\alpha\) - હેલિકસ બંધારણ ( \(\alpha\) - સર્પિલ બંધારણ)ની સ્થિરતા નીચેનામાંથી કઈ પારસ્પરિક ક્રિયા પર આધાર રાખશે ?JEE Mains 2022 Easy
- નાઇટ્રોજનના પરિમાપન માટેની જેલ્ડાહ પદ્ધતિ દ્વારા \(1.4\, g\) કાર્બનિક પદાર્થનું શોધન (digest) કરતા તેમાંથી ઉત્પન્ન થતા એમોનિયાને \(60\, mL\) \(\frac{M}{10}\) સલ્ફ્યુરિક ઍસિડ માં અવશોષણ કરવામાં આવે છે. પ્રક્રિયા થયા વગરના એસિડના સંપૂર્ણ તટસ્થીકરણ માટે \(\frac{M}{10}\) સોડિયમ હાઇડ્રોક્સાઇડના \(20\, mL\) ની જરૂર પડે છે. તો પદાર્થમાં નાઇટ્રોજનના .....\(\%\) હશે ?JEE Mains 2014 Hard
- વિયોજન અચળાંક \(K_a\) ના મૂલ્યો નીચે આપેલા છે
તો બેઇઝ \(CN^-,F^-\) અને \(NO_2^-\) ની બેઝિક પ્રબળાતાનો સાચો વધતો ક્રમ જણાવો.ઍસિડ \(K_a\) \(HCN\) \(6.2\times 10^{-10}\) \(HF\) \(7.2\times 10^{-4}\) \(HNO_2\) \(4.0\times 10^{-4}\) JEE Mains 2013 Hard
More PYQs from JEE Mains
- બીકરમાં રાખેલા 1 M HCl દ્રાવણના 20 mL માં 2 M NaOH દ્રાવણના 10 mL ઉમેરવામાં આવે છે. હવે, આ મિશ્રણના 10 mL ને 2 મોલ HCl ધરાવતા 100 mL ના માપક ફ્લાસ્કમાં રેડવામાં આવે છે અને નિસ્યંદિત પાણી વડે કદ નિશાન સુધી કરવામાં આવે છે. આ ફ્લાસ્કમાંનું દ્રાવણ _______ છે.JEE Mains 2025 Medium
- ધારો કે \(f: \mathbb{R} \rightarrow \mathbb{R}\) એ એવું ત્રીવિક્લનીય વિધેય છે કે જેથી \(f(0)=0, f(1)=1, f(2)=-\) \(1, f(3)=2\) અને \(f(4)=-2\). તો \(\left(3 f^{\prime} f^{\prime \prime}+f f^{\prime \prime}\right)(x)\) નાં શૂન્યની ન્યૂનતમ સંખ્યા ........... છે.JEE Mains 2024 Hard
- જ્યારે એક પોલરોઈડ પાંદડાને બે ક્રોસ પોલરોઈડ્સ વચ્ચે ફરાવવામાં આવે છે, ત્યારે પ્રસારિત પ્રકાશની તીવ્રતા મહતમ થવા માટે કેટલું ભ્રમણ કરવું પડશે ?JEE Mains 2024 Hard
- તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\)JEE Mains 2024 Medium
- પૃથ્વી પરથી પદાર્થનો નિષ્કમણ વેગ \(11.2 \mathrm{~km} / \mathrm{s}\) છે. જો ગ્રહની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા એક તૃતિયાંશ અને દળ પૃથ્વીના દળ કરતા છઠ્ઠા ભાગનું હોય તો ગ્રહ પરથી નિષ્ક્રમણ વેગ _______ છે.JEE Mains 2024 Hard
-

આપેલી પ્રક્રિયા \(\mathrm{R} \rightarrow \mathrm{P}\) માટે, \(\mathrm{t}_{1 / 2}\) નો સંબંધ \([\mathrm{A}]_0\) સાથે કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ છે.
આપેલ છે: \(\log 2=0.30\)
નીચેનામાંથી કયું સાચું છે?
A. પ્રક્રિયાનો ક્રમ \(1 / 2\) છે.
B. જો \([\mathrm{A}]_0\) 1 M હોય, તો \(\mathrm{t}_{1 / 2}\) \(200 \sqrt{10} \mathrm{~min}\) છે.
C. જો પ્રક્રિયકની સાંદ્રતા 0.100 M થી 0.500 M માં બદલાય, તો પ્રક્રિયાનો ક્રમ 1 માં બદલાય છે.
D. \([\mathrm{A}]_0=1.6 \mathrm{M}\) માટે \(\mathrm{t}_{1 / 2}\) 800 min છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:JEE Mains 2025 Medium