ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ

Application of Methods of Impulse and Momentum to a System of Particles PYQ: JEE Mains Physics પ્રશ્નો

Application of Methods of Impulse and Momentum to a System of Particles પર STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના 3 પ્રશ્નો, 2019–2025 માં પૂછાયેલા.

3પ્રશ્નો
365STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ માં
2019–2025વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 33% અઘરું 67%

પ્રશ્નો

નવા પહેલા

3 માંથી 1–3 પ્રશ્નો

  1. 1.
    બે બ્લોક A અને B, જેના દળ અનુક્રમે \(m_1=10 \mathrm{~kg}\) અને \(m_2=5 \mathrm{~kg}\) છે, તેઓ ઘર્ષણ રહિત ટેબલ પર મૂકેલા છે. બ્લોક A, સ્થિર રાખેલા બ્લોક B તરફ અચળ ઝડપ \(v=3 \mathrm{~m} / \mathrm{s}\) થી ગતિ કરે છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ, સ્પ્રિંગ અચળાંક \(\mathrm{k}=3000 \mathrm{~N} / \mathrm{m}\) ધરાવતી એક સ્પ્રિંગ બ્લોક B સાથે જોડેલી છે. અથડામણ પછી, ધારો કે બ્લોક A અને B, સ્પ્રિંગ સાથે સતત સંકોચન અવસ્થામાં, એકસાથે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં થતું સંકોચન _______ છે. (સ્પ્રિંગના દળને અવગણો)
    2025 મધ્યમ
  2. 2. \(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે 
    2019 અઘરું
  3. 3. \(0.3\, m\) લંબાઈ ધરાવતા એક લંબચોરસ ઘન બોક્સ સમક્ષિતિજ એક \(5\,m\) લંબાઈના પ્લેટફોર્મ પર દર્શાવ્યા પ્રમાણે પડેલ છે. જ્યારે તેને મુક્ત કરવામાં આવે છે તે \( 0.01\, s\) ટૂંકા સમયમાં ટેબલ પરથી સરકે છે પરંતુ તે સમક્ષિતિજ જ રહે છે.જ્યારે તે જમીન સાથે અથડાય ત્યારે તે કેટલાના ખૂણે (\(radians\) માં) ભ્રમણ કરે 
    2019 અઘરું

STD 11 - 6.કણોનાં તંત્રો અને ચાકગતિ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Application of Methods of Impulse and Momentum to a System of Particles ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2019–2025 ના 3 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Application of Methods of Impulse and Momentum to a System of Particles ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 33% મધ્યમ અને 67% અઘરા.