પ્રશ્નો
નવા પહેલા11 માંથી 1–11 પ્રશ્નો
- 1. \(10\) mH ઇન્ડક્ટન્સ અને \(100\,\Omega\) અવરોધ ધરાવતું એક ઇન્ડક્ટર નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સ્વિચ મારફતે \(1.0\) V E.M.F. વાળી બૅટરી સાથે જોડેલ છે. સ્વિચ બંધ કર્યા પછી, જ્યારે ઇન્ડક્ટરમાંથી પસાર થતો પ્રવાહ \(2\) mA અને \(4\) mA હોય, ત્યારે ઇન્ડક્ટરને સમાંતર પ્રસ્થાનીય વોલ્ટેજનો ગુણોત્તર _______ થશે.
2026 અઘરું - 2. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2026 અઘરુંસૂચિ-I સૂચિ-II A. ચુંબકીય પ્રેરણ I. \(MLT ^{-2} A^{-2}\) B. ચુંબકીય ફલકસ II. \(ML ^2 T^{-2} A^{-2}\) C. ચુંબકીય પારગમ્યતા III. \(ML ^0 T^{-2} A^{-1}\) D. આત્મ પ્રેરકત્વ IV. \(ML ^2 T^{-2} A^{-1}\) - 3. આત્મ-પ્રેરકત્વ વિશે:
A. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ તેની ભૂમિતિ પર આધાર રાખે છે.
B. આત્મ-પ્રેરકત્વ માધ્યમની પરમીએબિલિટી પર આધાર રાખતું નથી.
C. આત્મ-પ્રેરિત e.m.f. પરિપથમાં પ્રવાહમાં થતા કોઈપણ ફેરફારનો વિરોધ કરે છે.
D. આત્મ-પ્રેરકત્વ યાંત્રિકીમાં દળ (mass) ના વિદ્યુતચુંબકીય સમરૂપ છે.
E. પ્રવાહ સ્થાપિત કરવા માટે આત્મ-પ્રેરિત e.m.f. વિરુદ્ધ કાર્ય કરવું પડે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2025 સરળ - 4. એક ગૂંચળામાં, પ્રવાહ \(-2 \mathrm{~A}\) થી \(+2 \mathrm{~A}\) માં \(0.2 \mathrm{~s}\) માં બદલાય છે અને \(0.1 \mathrm{~V}\) નો emf પ્રેરિત કરે છે. ગૂંચળાનું આત્મ-પ્રેરકત્વ _______ છે. 2024 અઘરું
- 5. ઇન્ડક્ટરમાં પ્રવાહ \(\mathrm{I}=(3 \mathrm{t}+8)\) દ્વારા આપવામાં આવે છે, જ્યાં \(t\) સેકન્ડમાં છે. ઇન્ડક્ટરમાં ઉત્પન્ન થતા પ્રેરિત emf નું મૂલ્ય \(12 \mathrm{mV}\) છે. ઇન્ડક્ટરનું આત્મ-પ્રેરકત્વ _______\(\mathrm{mH}\). 2024 અઘરું
- 6. બે સમકેન્દ્રિત વર્તુળાકાર કોઇલ જે \(1\,cm\) અને \(1000\,cm\) ત્રિજ્યા અને અનુક્રમે \(10\) અને \(200\) આંટાની સંખ્યા ધરાવતા હોય, તેમને તેના કેન્દ્રો સમાન અક્ષ પર સંપાત થાય તેમ મૂકેલા છે આ તંત્રનું આત્મ પ્રેરકત્વ ......... \(\times 10^{-8}\,H\) હશે. (\(\pi^2=10\) લો) 2023 અઘરું
- 7. એક \(6\,\Omega\) અવરોધ ધરાવતા ગૂંચળા સાથે કળ (સ્થિર) દ્વારા \(12\,V\) ની બેટરી જોડતા પરિપથમાં અચળ પ્રવાહ મળે છે. કળને \(1\,ms\) બાદ ખોલી દેવામાં આવે તો ગૂંચળાના બે છેડા વચ્ચે \(20\,V\; emf\) પ્રેરિત થાય છે. તો ગૂંચળાનું, પ્રેરકત્વ (ઈન્ડકટન્સ) ............. \(mH\) છે. 2023 મધ્યમ
- 8. ફ્લૂરેસ્કેન્ટ લેમ્પ ચોકમાં(નાનું ટ્રાન્સ્ફોર્મર) \(0.025 \;\mathrm{ms} \) માં પ્રવાહ એકસમાન રીતે \(0.25 \;\mathrm{A}\) થી ઘટીને \(0\;\mathrm{A}\) થાય છે ત્યારે તે \(100 \;\mathrm{V}\) નો રિવર્સ વૉલ્ટેજ ઉત્પન્ન કરે છે.તો ચોકનું આત્મપ્રેરકત્વ(\(\mathrm{mH}\) માં) કેટલું હશે? 2020 મધ્યમ
- 9. સમબાજુ ત્રિકોણ ધરાવતા એક લાકડાના ચોખઠા પર , તાંબાના તારને વીંટાળવામાં આવે છે. હવે જો આ ચોખઠાની દરેક બાજુનું રેખીય પરીમાણ, ચોખઠાની એકમ લંબાઈ દીઠ ગુંચળાના આંટાની સંખ્યા અચળ રાખી, ત્રણ ગણું વધારવામાં આવે તો ગુંચળાનું આત્મપ્રેરણ કેટલું થાય? 2019 અઘરું
- 10. સોલેનોઈડમાં આંટાની સંખ્યા અને આડછેડનું ક્ષેત્રફળ બદલાતું નથી.પરંતુ વાઇંડિંગ ને અલગ રાખવા માટે તેની લંબાઈ \(L\) બદલાય છે.તો સોલેનોઈડનું ઇન્ડકટન્સ કોના સમપ્રમાણમાં હશે? 2019 અઘરું
- 11. ગુચળામાં \(0 .1\,s\) માં પ્રવાહ \(5\,A\) થી \(2\,A\) થાય છે તે દરમિયાન સરેરાશ \(50\,V\) વૉલ્ટેજ ઉત્પન્ન થાય છે તો ગુચળાનું આત્મપ્રેરકત્વ \(H \)માં કેટલું હશે? 2015 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક
- 7પ્રશ્નો ઇન્ડક્ટર માં સંગ્રહિત વિદ્યુત
- 30પ્રશ્નો ગતિકીય વિદ્યુતચાલક બળ
- 31પ્રશ્નો ફેરેડે અને લેન્ઝનો નિયમ
- 14પ્રશ્નો Dynamic EMI and Periodic EMI
- 18પ્રશ્નો R-L D.C. Circuit
- 1પ્રશ્નો Mix Examples-Electromagnetic Induction
- 12પ્રશ્નો અન્યોન્ય પ્રેરકત્વ
- 9પ્રશ્નો ટ્રાન્સફોર્મ
- 3પ્રશ્નો Static EMI (TVMF)
- 3પ્રશ્નો Eddy Current
- 3પ્રશ્નો Application of EMI (Motor)
- 4પ્રશ્નો ચુંબકીય ફૂલક્સ
- 3પ્રશ્નો Combination of Inductor
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં આત્મ પ્રેરકત્વ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2015–2026 ના 11 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
આત્મ પ્રેરકત્વ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
9% સરળ, 27% મધ્યમ અને 64% અઘરા.