ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર

માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ PYQ: JEE Mains Physics પ્રશ્નો

માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ પર STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના 14 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

14પ્રશ્નો
176STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 21% મધ્યમ 79% અઘરું 0%

પ્રશ્નો

નવા પહેલા

14 માંથી 1–14 પ્રશ્નો

  1. 1. અભિદૃશ્યકનો વ્યાસ \(R\) હોય તેવા એક ટેલિસ્કોપનો ઉપયોગ \(500\) nm તરંગલંબાઈનો પ્રકાશ ઉત્સર્જિત કરતા એક દૂરના તારાનું \(5 \times 10^{-7}\) રેડિયનના વિભેદન સાથે અવલોકન કરવા માટે થાય છે. \(R\) નું મૂલ્ય _____ cm છે. 2026 મધ્યમ
  2. 2. કોઈ દૂરના તારાનું અવલોકન \(a\) વ્યાસવાળા ટેલિસ્કોપ વડે \(3.0\times 10^{-7}\) રેડિયનના કોણીય વિભેદનથી કરવાનું છે. જો તારામાંથી ટેલિસ્કોપ સુધી પહોંચતા પ્રકાશની તરંગલંબાઈ \(500\) nm હોય, તો ટેલિસ્કોપના ઑબ્જેક્ટિવ લેન્સનો લઘુત્તમ વ્યાસ ________ cm છે. (નજીકના પૂર્ણાંકમાં) 2026 મધ્યમ
  3. 3. એક વૈજ્ઞાનિક સંયુક્ત (કંપાઉન્ડ) માઈક્રોસ્કોપની મદદથી બેકટેરિયાનો અભ્યાસ કરે છે. સારા વિશ્લેષણ અને વિભેદન શક્તિ વધારવા માટે તેણે \(.........\) (સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો) 2023 મધ્યમ
  4. 4. ઓબ્જેકટીવ લેન્સ માટે દર્પણમુખ (aperture) \(24.4 \,cm\) છે. જો \(2440 \,\mathring A\) તરંગલંબાઈનો પ્રકાશ વસ્તુને જોવા માટે કરવામાં આવે તો આ ટેલીસ્કોપની વિભેદન શક્તિ .............. હશે. 2022 સરળ
  5. 5. પ્રારંભમાં માઈક્રોસ્કીપનો ઓબજેકિટવ (લેન્સ) હવામાં (વક્રીભવનાંક \(1\)) અને હવે તેલ (વક્રીભવનાંક \(2\))માં ડૂબાડવામાં આવેલ છે. જેની હવામાં તરંગલંબાઈ \(\lambda\) હોય તેવા અચળ પ્રકાશ માટે તેલમાં માઈક્રોસ્કોપની વિભેદન શક્તિમાં થતો ફરફાર ગણો. 2022 મધ્યમ
  6. 6. ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ  \(1 \times 10^{7} \,ms ^{-1}\)છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતા પ્રોટોન ઉપયોગ કરવામાં આવે તો માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી ગણી થાય? 2021 મધ્યમ
  7. 7. નીચે બે વિધાનો આપેલા છે. એક ને કથન \(A\) તેમજ બીજને કારણ \(R\) દ્વારા દર્શાવવામાં આવ્યા છે. કથન \(A\) : પ્રકાશીય સૂક્ષ્મદર્શક કરતાં ઈલેક્ટ્રોન સૂક્ષ્મદર્શક વધુ સારી વિભેદન શક્તિ મેળવી શકે છે. કારણ \(R\) : ઈલેક્ટ્રોન ગનમાંથી ઉત્સર્જાયેલા ઈલેક્ટ્રોનની ડી બ્રોગ્લી તરંગલંબાઈ, દશય પ્રકાશની તરંગલંબાઈ કરતાં ઘણી ઓછી હોય છે. ઉપરોક્ત આપેલ વિધાન અનુસાર આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2021 મધ્યમ
  8. 8. ટેલિસ્કોપ માટે અપેચર વ્યાસ \(5\; \mathrm{m}\) છે.ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર \(4 \times 10^{5} \;\mathrm{km} \) છે. \(5500\;\mathring A\) તરંગલંબાઈનો ઉપયોગ કરી ચંદ્રની સપાટી પર રહેલ બે વસ્તુને અલગ જોવા માટે તે ઓછામા ઓછી કેટલા ........\(m\) દૂર હોવી જોઈએ? 2020 મધ્યમ
  9. 9. \(200\, cm\) જેટલો ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને \(500\, nm\) તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશના તરંગને પારખવા તેની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ? 2019 સરળ
  10. 10. માઈક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સ માટેના ન્યૂમેરિકલ અપેચર (numerical aperature) નું મૂલ્ય \(1.25\) છે.પ્રકાશની તરંગલંબાઈ \(5000\,\mathop A\limits^o \) હોય તો બે બિંદુ વચ્ચેનું ન્યુનત્તમ અંતર કેટલું હોવું જોઈએ જેથી તેમણે અલગ અલગ રીતે પારખી શકાય.....\(\mu m\) (સ્પષ્ટ રીતે જોઇ શકાય) ? 2019 મધ્યમ
  11. 11. ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનો વ્યાસ \(250\, cm\) છે.દૂરથી આવતા પ્રકાશની તરંગલંબાઈ \(600\, nm\) હોય તો ટેલિસ્કોપની વિભેદન ક્ષમતા કેટલી હોવી જોઈએ? 2019 સરળ
  12. 12. બે તારા પૃથ્વીથી \(10\) પ્રકાશવર્ષ દૂર છે. જેને \(30\, cm\) વ્યાસવાળા ટેલિસ્કોપ વડે જોવામાં આવે છે. આ બંને તારાને ટેલિસ્કોપ વડે અલગ જોવા માટે તેમની વચ્ચેનું ઓછામાં ઓછું અંતર ક્યાં ક્રમનું હોવું જોઈએ? (\(1\) પ્રકાશવર્ષ \(= 9.46 \times 10^{15}\, m\)) 2016 મધ્યમ
  13. 13. માણસની આંખની કીકી \((pupil)\) ની ત્રિજયા \(0.25\) \(cm\) અને સ્પષ્ટ ધ્ષ્ટિનું લઘુતમ અંતર (નિકટ બિંદુ) \(25\) \(cm\) ધારો.\(500\) \(nm\) ના તરંગલંબાઇના પ્રકાશની મદદથી માણસની આંખ ________ \(\mu m\) જેટલા લઘુતમ અંતરે રાખેલ બે વસ્તુનું વિભેદન કરી શકે છે. 2015 મધ્યમ
  14. 14. માઇક્રોસ્કોપમાં રહેલ વસ્તુકાંચનો વ્યાસ મુખ્યકેન્દ્ર સાથે \(\beta \) ખૂણો બનાવે છે. વસ્તુ અને લેન્સ વચ્ચેનું માધ્યમ તેલ છે જેનો વક્રીભવનાંક \(n\) છે. તો માઇક્રોસ્કોપનો વિભેદન પાવર ....  2014 મધ્યમ

STD 12 - તરંગ પ્રકાશશાસ્ત્ર ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

21% સરળ, 79% મધ્યમ અને 0% અઘરા.