પ્રશ્નો
નવા પહેલા4 માંથી 1–4 પ્રશ્નો
- 1. 2 m લંબાઈવાળા અને \(2.0 \times 10^{11} \mathrm{Nm}^{-2}\) યંગના સ્થિતિસ્થાપકતા ગુણાંકવાળા સ્ટીલના તારને એક બળ વડે ખેંચવામાં આવે છે. જો તાર માટે પોઈસન ગુણોત્તર અને પાશ્વીય વિકૃતિ અનુક્રમે 0.2 અને \(10^{-3}\) હોય, તો તારની સ્થિતિસ્થાપક સ્થિતિઊર્જા ઘનતા _______ \(\times 10^5\) (SI એકમમાં) છે. 2025 મધ્યમ
- 2. તારના દ્રવ્યનો પોઇસન ગુણોત્તર \(0.5\) છે જો તેનામાં ઉત્પન્ન થતી પ્રતાન વિકૃતિ \(2 \times {10^{ - 3}}\) હોય તો તેના કદમાં પ્રતિશત ફેરફાર કેટલો થાય\(?\) 2024 મધ્યમ
- 3. આપેલ ઘન પદાર્થ માટે પોઈસન ગુણોતર \(\sigma\) કદ સ્થિતિસ્થાપકતા અંક \((K)\) અને દૃઢતા અંક \((\eta)\) વચ્ચેનો સાચો સંબંધ પસંદ કરો: 2023 મધ્યમ
- 4. એલ્યુમિનિયમ અને કોપર જેવા દ્રવ્યો માટે સ્થિતિસ્થાપક અંકનો સાચો ક્રમ નીચેનામાથી કયો છે? 2014 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11- ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં પોઈસન ગુણોત્તર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2014–2025 ના 4 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
પોઈસન ગુણોત્તર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 100% મધ્યમ અને 0% અઘરા.