પ્રશ્નો
નવા પહેલા8 માંથી 1–8 પ્રશ્નો
- 1. પરાવર્તિત દૂરબીનમાં દ્રિતીય અરીસો શા માટે વપરાય છે. 2023 મધ્યમ
- 2. વક્રિભવન પ્રકારના ખગોલીય ટેલીસ્કોપની સામાન્ય ગોઠવણીમાં ઓબ્જેક્ટિવ અને આઈપીપ (નેત્રકાચ) વચ્ચેનું અંતર \(30 \,cm\) છે. જ્યારે ટેલીસ્કોપની કોણીય મોટવણી \(2\) હોય તો ઓબ્જેક્ટિવની કેન્દ્રલંબાઈ ........... \(cm\) થશે. 2022 મધ્યમ
- 3. \(60\; \mathrm{cm}\) ટ્યૂબલંબાઈ ધરાવતા ટેલિસ્કોપની મોટવણી \(5\) છે તો તેના નેત્રકાચની કેન્દ્રલંબાઈ કેટલા ......\(cm\) હશે? 2020 મધ્યમ
- 4. એક અવલોકનકાર \(10\) \(m\) ઊંચાઇના એક દૂરના ઝાડને \(20\) આવર્ધન ક્ષમતાવાળા દુરબીનથી જોવે છે. આ અવલોકનકારને ઝાડ દેખાશે. 2016 સરળ
- 5. ટેલિસ્કોપના વસ્તુકાંચની કેન્દ્રલંબાઈ \(150\,\,cm\) અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ \(5 \,\,cm\) છે. જો \(1\,\,km\) અંતરે રહેલ \(50\,\,m\) ઊંચી વસ્તુને આ ટેલિસ્કોપ વડે જોવામાં આવે ત્યારે ટાવરના પ્રતિબિંબ વડે બનતો ખૂણો \(\theta \), હોય તો \(\theta \) નું મૂલ્ય \(^o\) માં લગભગ કેટલું હશે? 2015 અઘરું
- 6. ગેલિલીયન ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈ અનુક્રમે \(30\, cm\) અને \(3.0\, cm\) છે. ટેલિસ્કોપથી દૂર પડેલી વસ્તુનું આભાસી અને મોટું પ્રતિબિંબ નેત્રકાંચથી નજીકતમ બિંદુ આગળ મળે છે. તો આ કિસ્સામાં ટેલિસ્કોપની મોટવણી કેટલી મળશે? 2014 મધ્યમ
- 7. ટેલિસ્કોપના વસ્તુકાંચ અને નેત્રકાંચની કેન્દ્રલંબાઈઅનુક્રમે \(50\,cm\) અને \(5\,cm\) છે જો ટેલિસ્કોપથી નજીકતમ બિંદુ આગળ પ્રતિબિંબ મેળવવા તેને વસ્તુકાંચથી \(2\,m\) અંતરે રહેલ વસ્તુ પર ફોકસ કરવામાં આવે છે તો તેની મોટવણી કેટલી હશે? 2013 અઘરું
- 8. વિધાન \(- 1\) : ખૂબ મોટા પરિમાણ ધરાવતો ટેલિસ્કોપ વક્રીભવન ટેલેસ્કોપને બદલે પરાવર્તન ટેલેસ્કોપ હોય વિધાન \(- 2\) : મોટા પરિમાણના અરીસા માટે યાંત્રિક આધાર આપવો, મોટા લેન્સને આપવા પડતાં આધાર કરતાં સહેલો પડે 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણો ના અન્ય ટોપિક
- 28પ્રશ્નો ગોળીય અરીસો
- 18પ્રશ્નો લેન્સોનું યોગ્ય સંયોજન, અરીસો
- 15પ્રશ્નો Refraction through Plane Surface and Glass Slab
- 32પ્રશ્નો પ્રિઝમ દ્વારા વક્રીભવન
- 27પ્રશ્નો લેન્સનું સંયોજન
- 43પ્રશ્નો લેન્સ વડે વક્રીભવન
- 20પ્રશ્નો પૂર્ણ આંતરિક પરાવર્તન
- 10પ્રશ્નો માઇક્રોસ્કોપ
- 19પ્રશ્નો પ્રકાશનું વક્રીભવન
- 10પ્રશ્નો Refraction Through Single Curved Surface
- 2પ્રશ્નો Combination of Mirrors and Cutting of Mirror
- 2પ્રશ્નો વિચલનકોણ
- 7પ્રશ્નો સમતલ અરીસો
- 2પ્રશ્નો માનવ આંખ
- 1પ્રશ્નો ત્રુટિઓનું
- 1પ્રશ્નો Some Natural Phenomenon of Sunlight
- 1પ્રશ્નો Scattering of light
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ટેલિસ્કોપ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2023 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ટેલિસ્કોપ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
13% સરળ, 50% મધ્યમ અને 38% અઘરા.