પ્રશ્નો
નવા પહેલા10 માંથી 1–10 પ્રશ્નો
- 1. એક નાના ગજિયા ચુંબકને 800 Gauss ના બાહ્યક્ષેત્રમાં તેની અક્ષ \(30^{\circ}\) ખૂણે રહે તેમ મૂકતા તે 0.016 N.m નું ટોર્ક અનુભવે છે.તેને સૌથી સ્થાયી સ્થાનથી સૌથી અસ્થાયી સ્થાનમાં લઈ જવા માટે કરેલું કાર્ય \(\alpha \times 10^{-3} J\) છે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2026 મધ્યમ
- 2. બે સમાન નાના ગજિયા ચુંબકો પ્રત્યેક ચુંબકીય ચાકમાત્રા \(3\sqrt{5}\) J/T ધરાવે છે, તેમને કેન્દ્રથી કેન્દ્રના \(10\) cm ના અંતરે તેમની અક્ષો એકબીજાને લંબ રહે તેમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મૂકવામાં આવે છે. ચુંબકોની બરાબર મધ્યમાં આવેલા બિંદુ P પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય \(\alpha \times 10^{-3}\) T છે. તો \(\alpha\) નું મૂલ્ય ______ છે.
(\(\mu_0=4\pi \times 10^{-7}\) Tm/A)
2026 અઘરું - 3.

એક ગજીયા ચુંબકની કુલ લંબાઈ \(2 l=20\) એકમ છે અને ક્ષેત્ર બિંદુ \(P\) ચુંબકના કેન્દ્રથી \(\mathrm{d}=10\) એકમ અંતરે આવેલું છે. જો લંબાઈના માપનની સાપેક્ષ અનિશ્ચિતતા \(1 \%\) હોય, તો બિંદુ \(P\) આગળ ચુંબકીય ક્ષેત્રની અનિશ્ચિતતા કેટલી હશે? 2025 અઘરું - 4. નીચે બે વિધાનો આપેલા છે : જેમાંથી એકને વિધાન (A) અને બીજાને કારણ (R) લેબલ કરેલ છે.
વિધાન (A) : ચુંબકીય મોનોપોલ (એકલ ધ્રુવો) અસ્તિત્વ ધરાવતા નથી.
કારણ (R) : ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સતત હોય છે અને બંધ ગાળાઓ રચે છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો : 2025 સરળ - 5. ચુંબકીય દ્વિ-ધ્રુવીને તેની અક્ષ પર કેન્દ્રથી \(20 \mathrm{~cm}\) દૂર આવેલા બિંદુંએ ચુંબકીય અદિશ સ્થિતિમાન \(1.5 \times 10^{-5} \mathrm{Tm}\) છે. તો દ્વિ-ધ્રુવીની ચુંબકીય ચાકમાત્રા _______ \(A \mathrm{~m}^2\)છે. \((\frac{\mu_o}{4 \pi}=10^{-7} T m A^{-1}\)આપેલ છે.) 2024 અઘરું
- 6. એક સીધી ચુંબકીય પટ્ટીની ચુંબકીય ચાકમાત્રા \(44 \mathrm{Am}^2\) છે. જો પટ્ટીને અર્ધવર્તુળાકાર આકારમાં વાળવામાં આવે, તો તેની ચુંબકીય ચાકમાત્રા _______ \(\mathrm{Am}^2\) થશે. \(\left(\right.\) આપેલ છે \(\left.\pi=\frac{22}{7}\right)\) 2024 અઘરું
- 7. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ચુંબકીય ડાયપોલ \(X\) અને \(Y\)ને તેમની અક્ષ એકબીજા સાથે લંબ રૂપે રહે તે રીતે એકબીજાથી \(d\) અંતરે મુકેલ છે.\(Y\) ની ડાયપોલ મોમેન્ટ \(X\) ની ડાયપોલ મોમેન્ટ કરતાં બમણી છે.આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક \(q\) વિદ્યુતભાર ધરાવતો કણ મધ્યબિંદુ \(P\) પાસેથી સમક્ષિતિજ સાથે \(\theta = 45^o\) ના ખૂણેથી પસાર થાય ત્યારે કણ પર કેટલા મૂલ્યનું બળ લાગતું હશે? (\(d\) નું મૂલ્ય ડાયપોલના પરિમાણ કરતાં ઘણું વધારે છે.)
2019 અઘરું - 8. \(d\) લંબાઈ ધરાવતી નાની ચુંબકીય ડાઈપોલના મધ્યબિંદુ એકબીજાથી \(x, (x > > d)\) અંતરે છે. જો તેમની વચ્ચે લાગતું બળ \(x^{-n}\) ના સમપ્રમાણમાં હોય તો \(n\) કેટલો હશે?
2014 અઘરું - 9. વિષુવવૃત પાસે પૃથ્વીનું ચુંબકીયક્ષેત્ર લગભગ \(4 \times 10^{-5}\, T\) જેટલું છે.જો પૃથ્વીની ત્રિજ્યા \(6.4 \times 10^6\, m\) જેટલી હોય તો પૃથ્વીની ચુંબકીય મોમેન્ટ ક્યાં ક્રમની હશે? 2014 મધ્યમ
- 10. બે ટૂંકા અને સમાન \(1 \) \(cm \) લંબાઇ ધરાવતા ગજિયા ચુંબકોની ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે \(1.20\) \( Am^2\) અને \(1.00\) \( Am^2\) છે.તેમને સમક્ષિતિજ ટેબલ પર સમાંતર એવી રીતે રાખવામાં આવ્યા છે કે જેથી તેમના ઉત્તર ધુવ \((N)\) દક્ષિણમુખી છે.તેઓને સામાન્ય ચુંબકીય વિષુવવૃત્ત છે અને તેમની વચ્ચેનું અંતર \(20.0\) \( cm \) છે.તેઓનાં કેન્દ્રોને જોડતી રેખાના મધ્યબિંદુ \(O\) આગળ ઉત્પન્ન સમક્ષિતિજ ચુંબકીય પ્રેરણનું મૂલ્ય લગભગ _______ હશે.(પૃથ્વીના ચુંબકીય પ્રેરણના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય \(3.6 \times 10^{-5}\) \(Wbm^{-2}\) લો. ) 2013 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - ચુંબકત્વ અને દ્રવ્ય ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં ગજિયો ચુંબક અને ચુંબકીય ડાઈપોલ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 10 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
ગજિયો ચુંબક અને ચુંબકીય ડાઈપોલ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
10% સરળ, 20% મધ્યમ અને 70% અઘરા.