પ્રશ્નો
નવા પહેલા9 માંથી 1–9 પ્રશ્નો
- 1. એક વ્યક્તિ સીધી રેખામાં ગતિ કરે છે. તે \(x\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_1\) સાથે ગતિ કરે છે અને પછીના \(\frac{3}{2} \mathrm{x}\) અંતર માટે નિયમિત વેગ \(\mathrm{v}_2\) સાથે ગતિ કરે છે. આ ગતિમાં સરેરાશ વેગ \(\frac{50}{7} \mathrm{~m} / \mathrm{s}\) છે. જો \(\mathrm{v}_1\) \(5 \mathrm{~m} / \mathrm{s}\) હોય, તો \(\mathrm{v}_2=\) _________ \(\mathrm{m} / \mathrm{s}\) થશે. 2025 સરળ
- 2. એક કણ સીધી રેખામાં ગતિ કરતો અડધું અંતર 6 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપે છે. બાકીનું અડધું અંતર બે સમાન સમય અંતરાલમાં અનુક્રમે 9 \(\mathrm{m} / \mathrm{s}\) અને 15 \(\mathrm{m} / \mathrm{s}\) ની ઝડપથી કાપવામાં આવે છે. ગતિ દરમિયાન કણની સરેરાશ ઝડપ _______ છે. 2024 અઘરું
- 3. એક ટ્રેન પ્રારંભિક બિંદુથી શરૂ કરીને પ્રથમ \(t\) સમય માટે \(80 \mathrm{~km} / \mathrm{h}\) ની ઝડપ સુધી સમાન રીતે પ્રવેગિત થાય છે, પછી તે 3t સમય માટે અચળ ઝડપે ગતિ કરે છે. આ યાત્રાના સમયગાળા માટે ટ્રેનની સરેરાશ ઝડપ ( \(\mathrm{km} / \mathrm{h}\) માં) _______ હશે. 2024 અઘરું
- 4. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પદાર્થ અનુક્રમે \(AB, BC\) અને \(CD\) રેખાખંડ પર \(v_1, v_2\) અને \(v_3\) ઝડપથી ગતિ કરે છે. જ્યાં \(AB = BC\) અને \(AD =3 AB\), તો પદાર્થની સરેરાશ ઝડપ કેટલી હશે?
2023 મધ્યમ - 5. અક વાહન \(4\,km\) નું અંતર \(3\,km / h\) ની ઝડપથી અને બીજા \(4\,km\) નું અંતર \(5\,km / h\) ની ઝડપથી કાપે છે, તો તેની સરેરાશ ઝડપ \(..........km/h\) 2023 મધ્યમ
- 6. એક ઘોડેસવાર અડધું અંતર \(5\,m/s\) ની ઝડપથી કાપે છે. બાકીનો ભાગ અડધા સમય માટે \(10\,m/s\) ની ઝડપથી અને બાકીનું \(15\,m/s\) ની ઝડપ સાથે બીજા અડધા સમય સાથે કાપે છે. ગતિના કુલ સમય દરમિયાન સવારની સરેરાશ ઝડપ \(\frac{x}{7}\,m / s\) છે. \(x\) નું મૂલ્ય ........... થશે.
2023 અઘરું - 7. એક કાર સમાન દિશામાં \(v_1\) વેગથી \(x\) અંતર, અને ત્યારબાદ \(x\) અંતર \(v_2\) વેગથી કાપે છે. કારનો સરેરાશ વેગ .......... થશે. 2023 મધ્યમ
- 8. એક વ્યક્તિ \(x\) અંતર \(v _1\) વેગથી અને ત્યાર બાદ તેજ દિશામાં \(x\) અંતર \(v _2\) વેગથી કાપે છે. વ્યક્તિનો સરેરાશ વેગ \(v\) છે, તો \(v _1\) અને \(v _2\) વચ્ચેનો સંબંધ. 2023 મધ્યમ
- 9. એક કાર \(AB\) જેટલું અંતર કાપે છે. પ્રથમ એક તૃતિયાંશ અંતર \(v_{1} \,ms ^{-1}\), બીજુ એક તૃતિયાંશ અંતર \(v_{2} \,ms ^{-1}\) અને અંતિમ એક તૃતિયાંશ અંતર \(v_{3} \,ms ^{-1}\) વેગથી કાપે છે. જો \(v_{3}=3 v_{1}, v_{2}=2 v_{1}\) અને \(v_{1}=11 \,ms ^{-1}\) હોય, તો કારનો સરેરાશ વેગ ..........\(ms ^{-1}\) હશે.
2022 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સુરેખપથ પર ગતિ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સરેરાશ વેગ, સરેરાશ ઝડપ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2022–2025 ના 9 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સરેરાશ વેગ, સરેરાશ ઝડપ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
11% સરળ, 56% મધ્યમ અને 33% અઘરા.