પ્રશ્નો
નવા પહેલા116 માંથી 1–50 પ્રશ્નો
- 1. સમીકરણ \(H = \dfrac{x^p \epsilon^q E^r}{t^s}\) નો વિચાર કરો, જ્યાં \(H=\) ચુંબકીય ક્ષેત્ર; \(E=\) વિદ્યુત ક્ષેત્ર, \(\epsilon=\) પારગમ્યતા, \(x=\) અંતર, \(t=\) સમય છે. \(p, q, r\) અને \(s\) ના મૂલ્યો અનુક્રમે છે: 2026 અઘરું
- 2. એક કણની સ્થિતિઊર્જા નિશ્ચિત ઉદ્ભવબિંદુથી અંતર \(x\) સાથે બદલાય છે તે \(V = \dfrac{A\sqrt{x}}{x + B}\) પ્રમાણે છે, જ્યાં \(A\) અને \(B\) યોગ્ય પરિમાણવાળા અચળાંકો છે. \(AB\) નાં પરિમાણ _______ છે. 2026 સરળ
- 3. એક સુધારેલા બર્નોલી સમીકરણનો વિચાર કરો.
\(\left( P +\frac{ A }{ Bt ^2}\right)+\rho g ( h + Bt )+\frac{1}{2} \rho V^2=\) અચળ
જો \(t\) સમયનું પરિમાણ ધરાવતો હોય, તો A અને B નાં પરિમાણ અનુક્રમે _________ , _________ છે. 2026 અઘરું - 4. \(L\), \(C\) અને \(R\) અનુક્રમે ભૌતિક રાશિઓ ઇન્ડક્ટન્સ, કેપેસિટન્સ અને અવરોધ દર્શાવે છે. પારિમાણિક સૂત્ર \(ML^2 T^{-4} A^{-2}\) ને અનુરૂપ છે __________. 2026 અઘરું
- 5. r ત્રિજ્યા અને \(\rho\) ઘનતા ધરાવતા એક દડાને \(\sigma\) ઘનતા અને \(\eta\) શ્યાનતા ધરાવતા પ્રવાહીમાંથી છોડવામાં આવતા તે જે સમયે અંતિમ વેગ પ્રાપ્ત કરે છે. તેને સમય \(t=A \rho^a r^b \eta^c \sigma^d\) વડે રજૂ કરવામાં આવે છે, જ્યાં A અચળાંક અને a, b, c, d પૂર્ણાંક છે. \(\frac{b+c}{a+d}\) નું મૂલ્ય _____________ છે. 2026 અઘરું
- 6. સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક \((G)\) ના પારિમાણિક સૂત્રને પ્લાન્કના અચળાંક \((h)\), અંતર \((L)\), દળ \((M)\) અને સમય \((T)\) ના સંદર્ભમાં ________ છે. 2026 મધ્યમ
- 7. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. મીટર (L) I. \(\sqrt{\dfrac{hc}{G}}\) B. સેકન્ડ (S) II. \(\sqrt{\dfrac{Gh}{c^5}}\) C. કિલોગ્રામ (M) III. \(\sqrt{\dfrac{K^2L^2c^3}{Gh}}\) D. કેલ્વિન (K) IV. \(\sqrt{\dfrac{Gh}{c^3}}\)
જ્યાં \(h\) (પ્લાન્કનો અચળાંક), \(G\) (ગુરુત્વાકર્ષણીય અચળાંક) અને \(c\) (શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ) ને મૂળભૂત એકમો તરીકે લઈ શકાય છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2026 અઘરું - 8. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II A. પ્લાન્કનો અચળાંક I. \(ML^2T^{-2}\) B. નિરોધક પોટેન્શિયલ II. \(T^{-1}\) C. કાર્યવિધેય III. \(ML^2T^{-1}\) D. દહેલી આવૃત્તિ IV. \(ML^2T^{-3}A^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2026 મધ્યમ - 9. યાદી-I ને યાદી-II સાથે જોડો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો: 2026 સરળયાદી-I યાદી-II A. સ્પ્રિંગ અચળાંક I. \(ML ^2 T^{-2} K^{-1}\) B. ઉષ્મીય વાહકતા II. \(ML ^0 T^{-2}\) C. બોલ્ટ્ઝમેન અચળાંક III. \(ML ^2 T^{-3} A^{-2}\) D. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ IV. \(MLT ^{-3} K^{-1}\) - 10. યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2026 મધ્યમયાદી - I યાદી - II A. બોલ્ટ્ઝમેન અચળાંક I. \([M^{-1}L^3T^{-2}]\) B. સ્ટીફનનો અચળાંક II. \([ML^2T^{-1}]\) C. પ્લાન્કનો અચળાંક III. \([ML^2T^{-2}K^{-1}]\) D. ગુરુત્વાકર્ષણ અચળાંક IV. \([ML^0T^{-3}K^{-4}]\) - 11. \(\sqrt{\frac{\mu_0}{\epsilon_0}}\) નું પરિમાણ નીચેનામાંથી કયાના પરિમાણ જેટલું છે?
( \(\mu_0=\) શૂન્યાવકાશની પારગમ્યતા અને \(\epsilon_0=\) શૂન્યાવકાશની પરમિટિવિટી) 2025 મધ્યમ - 12. એક કણ \(x\)-અક્ષ પર ગતિ કરે છે, તેનું સ્થાન \(x(t)=A \sin t+B \cos ^2 t+C t^2+D\) દ્વારા અપાય છે, જ્યાં \(t\) સમય છે. તો \(\frac{A B C}{D}\) નું પારિમાણ શું છે? 2025 સરળ
- 13. એક માપનમાં, પ્રણાલી પર લાગુ પડતા એકમ ટોર્ક દીઠ સ્થિતિસ્થાપકતા ગુણાંક શોધવાનું કહેવામાં આવ્યું છે. માપેલ જથ્થાનું પરિમાણ \(\left[M^a L^b T^c\right]\) છે. જો \(b=-3\) હોય, તો \(c\) નું મૂલ્ય ________ છે 2025 મધ્યમ
- 14. એક વિદ્યુતચુંબકીય તંત્રમાં, વિદ્યુત ડાઇપોલ મોમેન્ટ અને ચુંબકીય ડાઇપોલ મોમેન્ટના ગુણોત્તર તરીકે વ્યાખ્યાયિત રાશિનું પારિમાણિક સૂત્ર \(\left[M^P L^{\circ} \mathrm{T}^{\mathrm{R}} \mathrm{A}^{\mathrm{S}}\right]\) છે. P અને Q ના મૂલ્યો છે : 2025 સરળ
- 15. જો \(\mu_0\) અને \(\varepsilon_0\) એ અનુક્રમે શૂન્યાવકાશની પારગમ્યતા અને પરમિટિવિટી હોય, તો \(\left(\frac{1}{\mu_0 \varepsilon_0}\right)\) નું પારિમાણિક સૂત્ર શું છે? 2025 સરળ
- 16. જો \(\epsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી દર્શાવે અને \(\Phi_{\mathrm{E}}\) એ બંધ સપાટી દ્વારા ઘેરાયેલા ક્ષેત્રફળમાંથી પસાર થતું વિદ્યુતક્ષેત્રનું ફ્લક્સ હોય, તો \(\left(\epsilon_0 \frac{\mathrm{~d} \phi_{\mathrm{E}}}{\mathrm{dt}}\right)\) ના પરિમાણ કોના જેવાં છે? 2025 સરળ
- 17. જો \(B\) ચુંબકીય ક્ષેત્ર હોય અને \(\mu_0\) મુક્ત અવકાશની પારગમ્યતા હોય, તો \(\left(B / \mu_0\right)\) ના પારિમાણ શું છે? 2025 સરળ
- 18. નીચે આપેલ પદાવલિ સમય (t) સાથે વેગ \((v)\) માં થતું ચલન દર્શાવે છે, \(v=\mathrm{At}^2+\frac{\mathrm{Bt}}{\mathrm{C}+\mathrm{t}}\). ABC નું પારિમાણિક સૂત્ર શું છે? 2025 અઘરું
- 19. નીચેનામાંથી કયું F માં કેપેસિટન્સ માટેનું સાચું પારિમાણિક સૂત્ર છે? \(\mathrm{M}, \mathrm{L}, \mathrm{T}\) અને C એ દળ, લંબાઈ, સમય અને વિદ્યુતભારના એકમ દર્શાવે છે, 2025 સરળ
- 20. સમાન પારિમાણિક સૂત્રો ન ધરાવતી ભૌતિક રાશિઓની જોડ _______ છે : 2025 સરળ
- 21. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
સૂચિ-I સૂચિ-II (A) બોલ્ટઝમેન અચળાંક I. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-1}\) (B) સ્નિગ્ધતા ગુણાંક II. \(\mathrm{MLT}^{-3} \mathrm{~K}^{-1}\) (C) પ્લાન્કનો અચળાંક III. \(\mathrm{ML}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\) (D) ઉષ્મા વાહકતા IV. \(\mathrm{ML}^{-1} \mathrm{~T}^{-1}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2025 મધ્યમ - 22. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2025 મધ્યમસૂચિ-I સૂચિ-II (A) ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક (I) \(\left[\mathrm{LT}^{-2}\right]\) (B) ગુરુત્વીય સ્થિતિ ઊર્જા (II) \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2}\right]\) (C) ગુરુત્વીય સ્થિતિમાન (III) \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-2}\right]\) (D) ગુરુત્વ પ્રવેગ (IV) \(\left[\mathrm{M}^{-1} \mathrm{~L}^3 \mathrm{~T}^{-2}\right]\) - 23. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) શ્યાનતા ગુણાંક (I) [ML0T-3] (B) તીવ્રતા (II) [ML-2T-2] (C) દબાણ પ્રચલન (III) [M-1LT2] (D) સંકોચનીયતા (IV) [ML-1T-1]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2025 મધ્યમ - 24. સૂચિ - I ને સૂચિ - II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) કોણીય આઘાત (I) \(\left[M^0 L^2 T^{-2}\right]\) (B) ગુપ્ત ઉષ્મા (II) \(\left[M L^2 T^{-3} A^{-1}\right]\) (C) વિદ્યુત અવરોધકતા (III) \(\left[M L^2 T^{-1}\right]\) (D) વિદ્યુતચાલક બળ (IV) \(\left[M L^3 T^{-3} A^{-2}\right]\)
2025 સરળ - 25. સૂચિ-I ને સૂચિ-II સાથે જોડો.
સૂચિ-I સૂચિ-II (A) દળ ઘનતા (I) [ML2T-3] (B) આવેગ (II) [MLT-1] (C) પાવર (III) [ML2T0] (D) જડત્વની ચાકમાત્રા (IV) [ML-3T0]
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2025 સરળ - 26. વાસ્તવિક વાયુનું સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) દ્વારા અપાય છે, જ્યાં \(\mathrm{P}, \mathrm{V}, \mathrm{T}\) અને R અનુક્રમે દબાણ, કદ, તાપમાન અને વાયુ અચળાંક છે. \(\mathrm{ab}^{-2}\) નું પારિમાણિક સૂત્ર કોના પારિમાણિક સૂત્રને સમતુલ્ય છે? 2025 મધ્યમ
- 27. વિદ્યુત ફ્લક્સ \(\phi=\alpha \sigma+\beta \lambda\) છે, જ્યાં \(\lambda\) અને \(\sigma\) અનુક્રમે રેખીય અને પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા છે. \(\left(\frac{\alpha}{\beta}\right)\) શું દર્શાવે છે? 2025 સરળ
- 28. વિદ્યુતભાર \(q\), વિદ્યુતપ્રવાહ I અને શૂન્યાવકાશની પરમિએબિલિટી \(\mu_0\) આપેલ છે. નીચે આપેલી કઈ ભૌતિક રાશિને વેગમાનનું પરિમાણ છે? 2025 મધ્યમ
- 29. વિદ્યુતચુંબકીય તંત્રમાં, વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સના ગુણોત્તરને રજૂ કરતી ભૌતિક રાશિનું પરિમાણ \(\mathrm{M}^{\mathrm{P}} \mathrm{L}^{\mathrm{Q}} \mathrm{T}^{\mathrm{R}} \mathrm{A}^{\mathrm{S}}\), છે, તો ' Q ' અને ' R ' નાં મૂલ્યો _______ છે. 2025 મધ્યમ
- 30. યાદી - I ને યાદી - II સાથે જોડો.
નીચે\(\text{ }\)આપેલા\(\text{ }\)વિકલ્પોમાંથી\(\text{ }\)સાચો\(\text{ }\)જવાબ\(\text{ }\)પસંદ\(\text{ }\)કરો\(\text{ }\): 2025 સરળયાદી - I યાદી - II (A) શૂન્યાવકાશની પરમિએબિલિટી (I) \(\left[\mathrm{M} \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) (B) ચુંબકીય ક્ષેત્ર (II) \(\left[\mathrm{M} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]\) (C) ચુંબકીય મોમેન્ટ (III) \(\left[\mathrm{M} \mathrm{~L} \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]\) (D) વળ અચળાંક (IV) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}\right]\) - 31. યાદી - I ને યાદી - II સાથે જોડો.
યાદી - I યાદી - II (A) યંગ મોડ્યુલસ (I) \(M L^{-1} T^{-1}\) (B) ટોર્ક (II) \(M L^{-1} T^{-2}\) (C) સ્નિગ્ધતા ગુણાંક (III) \(M^{-1} L^3 T^{-2}\) (D) ગુરુત્વાકર્ષણનો અચળાંક (IV) \(M L^2 T^{-2}\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2025 મધ્યમ - 32. બે ભૌતિક રાશિઓ \(A\) અને \(B\) એકબીજા સાથે \(\mathrm{E}=\frac{\mathrm{B}-\mathrm{X}^2}{\mathrm{at}}\) સંબંધ ધરાવે છે. જ્યાં, \(\mathrm{E}, \mathrm{X}\) અને \(\mathrm{t}\) અનુક્રમે ઉર્જા, લંબાઈ અને સમયના પરિમાણો ધરાવે છે તો \(\mathrm{AB}\) ના પરિમાણ _______ છે. 2024 અઘરું
- 33. એક બળને \(\mathrm{F}=\mathrm{ax}^2+\mathrm{bt}^{1 / 2}\) વડે દર્શાવેલ છે. જયાં, \(\mathrm{x}=\) અંતર અને \(\mathrm{t}=\) સમય છે. તો \(\mathrm{b}^2 / \mathrm{a}\) ના પરિમાણો _______ છે. 2024 અઘરું
- 34. એક સ્થિત તરંગ માટેનું સમીકરણ \(y=2 \mathrm{a} \sin \left(\frac{2 \pi \mathrm{nt}}{\lambda}\right) \cos \left(\frac{2 \pi x}{\lambda}\right)\) નીચેનાંમાંથી ક્યું સાચું નથી ? 2024 અઘરું
- 35. એક વાસ્તવિક વાયુ માટે અવસ્થા સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) થી આપવામાં આવે છે જયાં \(\mathrm{P}, \mathrm{V}\) અને \(T\) એ અનુક્મે દબાણ, કદ અને તાપમાન, અને \(\mathrm{R}\) એ સાર્વત્રિક વાયુ અચળાંક છે. \(\frac{\mathrm{a}}{\mathrm{b}^2}\) નું પરિમાણ_______ના જેવું છે. 2024 અઘરું
- 36. ગુપ્ત ઉષ્માનું પરિમાણીય સૂત્ર _______ છે. 2024 અઘરું
- 37. જો \(\varepsilon_0\) શૂન્યાવકાશની પરમિટિવિટી હોય અને \(E\) વિદ્યુત ક્ષેત્ર હોય, તો \(\varepsilon_0 E^2\) ના પરિમાણો _______ છે. 2024 મધ્યમ
- 38. જો દળને \(m=k \mathrm{c}^{\mathrm{P}} G^{-1 / 2} h^{1 / 2}\) વડે દર્શાવવામાં આવે તો \(P\) નું મૂલ્ય _______ છે.(સ્થિરાંકોનો સામાન્ય અર્થ \(\mathrm{k}\) એક પરિમાણહીન સ્થિરાંક સાથે હોય છે) 2024 અઘરું
- 39. જો \(\mathrm{G}\) ગુરુત્વાકર્ષણ સ્થિરાંક હોય અને \(\mathrm{u}\) ઉર્જા ઘનતા હોય તો નીચેનામાંથી કયા જથ્થાનું પરિમાણ \(\sqrt{\mathrm{uG}}\) છે? 2024 અઘરું
- 40. કોણીય આઘાતનું પારિમાણિક સૂત્ર _______ છે. 2024 અઘરું
- 41. m દળ અને E ઊર્જાવાળા કણ સાથે સંકળાયેલ દ-બ્રોગ્લી તરંગલંબાઈ \(\mathrm{h} / \sqrt{2 m E}\) છે. પ્લાન્ક અચળાંકનું પારિમાણિક સૂત્ર _______ છે. 2024 અઘરું
- 42. નીચે બે કથનો આપેલા છે. કથન \((I)\) : પ્લાન્ક અચળાંક અને કોણીય વેગમાન સમાન પરિમાણ ધરાવે છે. કથન \((II)\) : રેખીય વેગમાન અને બળના આઘાત સમાન પરિમાણ ધરાવે છે. ઉપર્યુક્ત કથનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો : 2024 અઘરું
- 43. નીચે બે વિધાનો આપેલા છે : વિધાન \((I)\) : વિશિષ્ટ ઉષ્માનું પારિમાણિક સૂત્ર \(\left[\mathrm{L}^2 \mathrm{~T}^{-2} \mathrm{~K}^{-1}\right]\) છે વિધાન \((II)\) : વાયુ નિયતાંકનું પારિમાણિક સૂત્ર \(\left[\mathrm{ML}^2 \mathrm{~T}^{-1} \mathrm{~K}^{-1}\right]\) છે 2024 અઘરું
- 44. પારિમાણીક સામ્યતા (સમાનતા)ના સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું સાયું છે તે દર્શાવો.જ્યાં \(T\) એ આવર્તકાળ, \(G\) એ ગુરુત્વકર્ષી અયળાંક, \(M\) દળ અન \(r\) એ કક્ષાની ત્રિજ્યા છે. 2024 અઘરું
- 45. સમીકરણ \(\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}\) માં \(a b^{-1}\) નું પરિમાણીય સૂત્ર શું છે, જ્યાં અક્ષરોનો તેમનો સામાન્ય અર્થ છે? 2024 અઘરું
- 46. સૂચિ - \(I\) અને સૂચિ - \(II\) મેળવો.
2024 અઘરુંસૂચિ - \(I\) સૂચિ- \(II\) \(A\). સ્નિગ્ધતા અંક \(I\). \([M L^2T^{–2}]\) \(B\). પૃષ્ઠ તાણ \(II\). \([M L^2T^{–1}]\) \(C\). કોણીય વેગમાન \(III\). \([M L^{-1}T^{–1}]\) \(D\). ચાક ગતિ ઉર્જા \(IV\). \([M L^0T^{–2}]\) - 47. સૂચિ \(I\) ને સૂચિ \(II\) સાથે જોડો
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો : 2024 અઘરુંસૂચિ - \(I\) સૂચિ - \(II\) \((A)\) ટૉર્ક \((I)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~L}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-2}\right]}\) \((B)\) ચુંબકીય ક્ષેત્ર \((II)\) \(\left[\mathrm{L}^2 \mathrm{~A}^1\right]\) \((C)\) ચુંબકીય ચાકમાત્રા \((III)\) \({\left[\mathrm{M}^1 \mathrm{~T}^{-2} \mathrm{~A}^{-1}\right]}\) \((D)\) મુક્ત અવકાશની પારગમ્યતા \((IV)\) \(\left[\mathrm{M}^1 \mathrm{~L}^2 \mathrm{~T}^{-2}\right]\) - 48. \(\frac{1}{\mu_0 \varepsilon_0}\) ના પરિમાણ બરાબર છે. 2023 મધ્યમ
- 49. એક દોલન કરતા પ્રવાહી બૂંદની આવૃતિ \((v)\) બૂંદની ત્રિજ્યા \((r)\) પ્રવાહી ઘનતા \(\rho\) અને પ્રવાહીના પૃષ્ઠતાણ \((s)\) પર \(v=r^a \rho^b s^c\) મુજબ આધારિત હોય છે. તો \(a, b\) અને \(c\) ના મૂલ્યો અનુક્રમે \(...........\) છે. 2023 મધ્યમ
- 50. જો ઝડપ \((V)\), પ્રવેગ \((A)\) અને બળ \((F)\) ને મૂળભૂત એકમો તરીકે લેવામાં આવે, તો યંગ મોડ્યુલસનું પરિમાણ શું થશે? 2023 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - એકમ, પરિમાણ અને માપન ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં પરિમાણો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 116 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
પરિમાણો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
12% સરળ, 42% મધ્યમ અને 46% અઘરા.