પ્રશ્નો
નવા પહેલા32 માંથી 1–32 પ્રશ્નો
- 1. 1 H આત્મ-પ્રેરકત્વ ધરાવતું એક ઇન્ડક્ટર \(100 \pi \mathrm{ohm}\) અવરોધ ધરાવતા અવરોધક અને \(100 \pi\) વોલ્ટ, 50 Hz ના AC સપ્લાય સાથે શ્રેણીમાં જોડેલ છે. પરિપથમાં વહેતો મહત્તમ પ્રવાહ ________ A છે. 2025 સરળ
- 2. \(100 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક પ્રેરક, \(50 \Omega\) પ્રતિઘાત ધરાવતું એક કેપેસિટર અને \(50 \Omega\) અવરોધ ધરાવતો એક અવરોધક, એક 10 V, 50 Hz ના AC સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથ દ્વારા વ્યય થતો સરેરાશ પાવર ________ W છે. 2025 સરળ
- 3. આકૃતિમાં દર્શાવેલ ac પરિપથ માટે, \(\mathrm{R}=100 \mathrm{k} \Omega\) અને \(\mathrm{C}=100 \mathrm{pF}\) અને \(\mathrm{V}_{\text {in }}\) અને \(\left(V_B-V_A\right)\) વચ્ચેનો કળા તફાવત \(90^{\circ}\) છે. ઇનપુટ સિગ્નલની આવૃત્તિ \(10^x \mathrm{rad} / \mathrm{sec}\) છે, જ્યાં ' x ' = ______.
2025 અઘરું - 4. એક શ્રેણી LCR પરિપથ E જેટલા વૈકલ્પિક EMF (ઉદ્ગમ) સાથે જોડેલ છે. અનુનાદીય આવૃત્તિએ પ્રવાહ કંપવિસ્તાર \(I_0\) છે. જો અવરોધ R નું મૂલ્ય તેના પ્રારંભિક મૂલ્ય કરતાં બમણું થાય, તો અનુનાદ વખતે પ્રવાહનો કંપવિસ્તાર કેટલો થશે? 2025 સરળ
- 5. એક \(LCR\) શ્રેણી પરિપથમાં એક AC સ્ત્રોત જોડાયેલ છે. \(20 \mu F\) કેપેસિટર પરનું RMS પોટેન્શિયલ તફાવત _______\(v\) છે. [\(\mathrm{V}=50 \sqrt{2} \sin 100 \mathrm{t}\) વોલ્ટ]
2024 અઘરું - 6. એક શ્રેણી \(LCR\) પરિપથને \(200 \mathrm{~V}, 50 \mathrm{~Hz}\) ના AC સિગ્નલને લાગુ પાડવામાં આવે છે. જો ઇન્ડક્ટરના \((\mathrm{L}=10 \mathrm{mH})\) બે છેડા વચ્ચેનો વોલ્ટેજ \(31.4 \mathrm{~V}\) છે, તો આ પરિપથમાં પ્રવાહ _______ છે. 2024 અઘરું
- 7. \(0.5\,mH\) ના ઈન્ડકટર, \(20\,\mu F\) નો સંધારક, અને \(20\,\Omega\) ના અવરોધને \(220\,V\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો પ્રવાહ \(emf\) સાથે કળામાં હોય, તો પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(\sqrt{x} \, A\) મળે છે. \(x\) નું મૂલ્ય \(.............\) થશે. 2023 મધ્યમ
- 8. \(2\,\mu H\) પ્રેરણ ધરાવતા એક ઈન્ડકટરને, અવરોધ, ચલિત (બદલી શકાય તેવા) સંધારક, અને \(7\,KHz\) આવૃત્તિ ધરાવતા \(AC\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. પરિપથમાં મહતમ પ્રવાહ વહે તે માટે સંધારકનું મૂલ્ય \(\frac{1}{x} F\) છ. તો \(x\) નું મૂલ્ય \(...........\) હશે. 2023 સરળ
- 9. આપેલ આકૃતિઓ માટે સાચો વિકલ્પ પસંદ કરો.
2023 મધ્યમ - 10. આપેલ પરિપથમાં અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું \(rms\) મૂલ્ય ( \(\left.I _{ rms }\right)\) \(...........\,A\)
2023 મધ્યમ - 11. એક શ્રેણી \(LCR\) પરિપથમાં \(R =80\,\Omega, X _{ L }=100\,\Omega\) અને \(X _{ C }=40\,\Omega\) છે.ઈનપુટ વોલ્ટેજ \(2500 \cos (100 \pi t )\,V\) છે.પરિપથમાં પ્રવાહનો કંપવિસ્તાર \(..............\,A\) થશે. 2023 મધ્યમ
- 12. \(0.5 \,mH\), ના ઈન્ડકટર, \(200 \,\mu F\) નાં સંધારક અને \(2 \,\Omega\) ના અવરોધને \(220 \,V\) \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલા છે. જો પ્રવાહ એ \(emf\) સાથે કળામાં હોય તી \(ac\) ઉદગમની આવૃતિ ................ \(\times 10^{2} \,Hz\) હશે. 2022 અઘરું
- 13. આપેલ પરિપથમાં ખૂબ જ ઊંંચી આવૃત્તિઓ માટે અસરકારક પ્રવાહ \(I=.......A\) હશે.
2022 અઘરું - 14. આપેલ પરિપથમાં, \(V _{ L }\) અને \(V _{ C }\) નાં મૂલ્યો \(V _{ R }\) કરતા બમણો છે. \(f=50 \,Hz\) આપેલ હોય તો ગૂંચળાનું પ્રેરણ \(\frac{1}{ K \pi} \,mH\) છે. \(K\) નું મૂલ્ય ............ હશે.
2022 મધ્યમ - 15. એક \(110 \,V , 50 \,Hz , AC\) ઉદગમને (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) પરિપથમાં જોડેલ છે. અનુનાદ વખતે \(55 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ............. \(A\) હશે.
2022 મધ્યમ - 16. એક \(AC\) ઉદગમને \(100 \,mH\) ના ઈન્ડકટર \(100 \,\mu F\). ના સંધારક અને \(120 \,\Omega\) ના અવરોધ સાથે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોડવામાં આવે છે. \(2 \,J / K\) જેટલી ઉષ્મીય સંધારકતા (ધારિતા) ધરાવતા અવરોધને \(16^{\circ} C\) જેટલો ગરમ કરવા માટ લાગતો સમય ........... \(S\) હશે.
2022 અઘરું - 17. જેમાં \(L=10 \,mH , C =25 \mu F\) અને \(R =100 \Omega\) હોય તેવા \(LCR\) શ્રેણી પરિપથમાં એક જયાવર્તી વોલ્ટેજ \(V(t)\) \(=210 \sin 3000 t\) વોલ્ટ લગાડવામાં આવે છે. લગાવેલ વોલ્ટેજ અને પરિણામી પ્રવાહ વચ્ચે કળા તફાવત \((\Phi)\)......... થશે. 2022 અઘરું
- 18. જો \(AC\) પરિપથમાં વોટ્લેસ (પાવર રહિત) પ્રવાહ વહેતો હોય, તો પરિપથ.........હશે. 2022 મધ્યમ
- 19. \(300\, {V}\) અને \(50 \,{Hz}\) આવૃતિથી ચાલતા \(LCR\) શ્રેણી પરિપથમાં અવરોધ \({R}=3 \,{k} \Omega\), ઇન્ડકટરનો રીએકટન્સ \(X_{L}=250 \,\pi \Omega\) અને અજ્ઞાત કેપેસીટર છે. જો સરેરાશ પાવરનું મુલ્ય મહતમ કરવું હોય તો કેપેસીટન્સનું મુલ્ય \(\mu {F}\) માં કેટલું હોવું જોઈએ? (\(\pi^{2}=10\)) 2021 મધ્યમ
- 20. આપેલ \({AC}\) પરિપથ માટે \(\omega=100\, {rad} {s}^{-1}\) છે. આપેલ ઇન્ડકટર અને કેપેસીટરને આદર્શ લેવામાં આવે તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ \(I\) (\(A\) માં) કેટલો હશે?
2021 અઘરું - 21. એક \(0.07\,{H}\) નું ઇન્ડકટર અને \(12 \,\Omega\) અવરોધને \(220 \,{V}, 50 \,{Hz}\) ના \(ac\) ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવેલ છે. પરિપથમાં પ્રવાહ અને ઉદગમ વેલતેજ વચ્ચે કળા તફાવતનું નજીકનું મુલ્ય અનુક્રમે કેટલું થશે? \(\left[\pi=\frac{22}{7}\right]\) 2021 અઘરું
- 22. એક \(LCR\) પરિપથ \(110 \, \Omega\) અવરોધ અને \(300\) રેડિયન/સે કોણીય આવૃત્તિવાળો \(220\, V\) ઉદ્દગમ ધરાવે છે. જે માત્ર સંઘારક ને દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી કળામાં \(45^{\circ}\) પાછળ રહે છે અને જો માત્ર પ્રેરક દૂર કરવામાં આવે તો પ્રવાહ, વોલ્ટેજ થી \(45^{\circ}\) આગળ રહે છે. પરિપથમાં પસાર થતાં પ્રવાહનું મૂલ્ય ...... \(A\) 2021 અઘરું
- 23. એક શ્રેણી \(LCR\) પરિપથ \(\omega_{0}=10^{5} \,rad / s\) જેટલી કોણીય આવૃત્તિ પાસે અનુનાદ અનુભવે તે રીતે તૈયાર કરવામાં આવે છે. અનુનાદ વખતે પરિપથ \(120\, V\) વોલ્ટનાં ઉદગમમાંથી \(16\, W\) પાવર ખેંચે છે. પરિપથમાં અવરોધ \('R'\) નું મૂલ્ય ...... \(\Omega\) છે. 2021 મધ્યમ
- 24. \(L-C-R\) પરિપથમાં ઉલટસૂલટ પ્રવાહની કોણીય આવૃત્તિ \(100\, rad/s\) છે. વીજ પરિપથમાં જોડેલ વિદ્યુત-ઘટકો આકૃત્તિમાં દર્શાવ્યા છે. ગુંચળાનું આત્મપ્રેરણ અને સંધારકની સંધારકતા (કેપેસીટી) શોધો.
2021 અઘરું - 25. \(LCR\) શ્રેણી પરિપથમાં \({R}=100\,\ \Omega, {L}=0.5\, {mH}\) અને \({C}=0.1\, {pF}\) ને \(220 \,{V}-50\, {Hz}\) ના \(AC\) ઉદગમ સાથે જોડેલ છે, પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત અને પરિપથનો સ્વભાવ કેવો હશે? 2021 મધ્યમ
- 26. નીચેના પરિપથમાં \(C\, = \,\frac{{\sqrt 3 }}{2}\,\mu F,\,R = 20\,\,\Omega ,\,L = \frac{{\sqrt 3 }}{{10}}H\) અને \({R_1} = 10\,\,\Omega .\) છે. \(L-R_1\) માં પ્રવાહ \(I_1\) અને \(C-R_2\) માં તે \(I_2\) છે. \(AC\) વોલ્ટેજ ઉદગમ \(V\, = \,200\sqrt 2 \,\sin \,(100\,t)\,volts.\) વોલ્ટથી આપવામાં આવે છે.\(I_1\) અને \(I_2\) વચ્ચેનો કળા તફાવત કેટલો હશે?
2019 અઘરું - 27. \(R =5\,\Omega \) ના બે સમાન અવરોધો અને \(L=2\, mH\) ના એક ઇન્ડક્ટર ધરાવતો એક પરિપથ નીચેની આકૃતિમાં દર્શાવેલ છે. \(15 \,V\) ની એક આદર્શ બેટરી આ પરિપથમાં જોડેલ છે. કળ બંધ કર્યાના લાંબા સમય બાદ બેટરીમાંથી વહેતો પ્રવાહ.......\(A\) હશે?
2019 મધ્યમ - 28. \(LCR\) શ્રેણી પરિપથને \(sin\) વિધેય પર આધારિત અને મહત્તમ મૂલ્ય \(283\, V\) ધરાવતા અને \(320/s\) ની કોણીય આવૃતિ ધરાવતા સ્ત્રોત સાથે જોડેલ છે. પરિપથમાં \(R\, = 5\,\Omega \) , \(L\,= 25\, mH\) અને \(C\, = 1000\, \mu F\) છે. પરિપથનો કુલ ઇમ્પીડન્સ અને સ્ત્રોતનાં વૉલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત અનુક્રમે કેટલો મળે? 2017 અઘરું
- 29. નીચે એક \(LCR\) પરિપથ આપેલ છે. હવે એક નવા \(C '\) કેપેસીટરને \(C\) કેપેસીટર સાથે જોડવામાં આવે છે જેના કારણે પરિપથનો પાવર ફેક્ટર એક મળે છે. તો આ નવો કેપેસીટર \(C'\)ને પરિપથ સાથે કેવી રીતે જોડેલો હશે?
2015 અઘરું - 30. \(AC\) સ્ત્રોત સાથે જોડાયેલ \(LCR\) પરિપથમાં ઇન્ડકટર \(L\), કેપેસીટર \(C\) અને અવરોધ \(R\) વચ્ચેનો \(rms\) વૉલ્ટેજ અનુક્રમે \(V_L, V_C\) અને \(V_R\) છે. આ વૉલ્ટેજ \(V_L : V_C : V_R = 1 : 2 : 3\) ના ગુણોત્તરમાં છે. જો \(AC\) સ્ત્રોતનો \(rms\) વૉલ્ટેજ \(100\, V\) હોય તો \(V_R\) નું મૂલ્ય (\(V\) માં) કેટલું હશે? 2014 અઘરું
- 31. \(L-C-R\) પરિપથમાં \(C = 10^{-11}\,Farad.\) \(L = 10^{-5}\,Henry\) અને \(R =100\,Ohm\) છે જ્યારે આ પરિપથને અચળ \(E\) વૉલ્ટેજ ધરાવતા \(D.C.\) સ્ત્રોત સાથે જોડવામાં આવે તો કેપેસીટર \(10^{-9}\,C\) જેટલો વિજભાર પ્રાપ્ત કરે છે. આ \(D.C.\) સ્ત્રોતને \(sin\) વિધેય પર આધારિત વૉલ્ટેજ સ્ત્રોત સાથે જોડવામાં આવે છે જેનો મહત્તમ વૉલ્ટેજ \(E_0\) એ \(D.C.\) સ્ત્રોતના અચળ વૉલ્ટેજ \(E\) જેટલો છે. અનુનાદ સમયે કેપેસીટર દ્વારા પ્રાપ્ત થતાં મહત્તમ વિજભારનું મૂલ્ય કેટલું હશે? 2013 અઘરું
- 32. નીચે આપેલ \(LCR\) પરિપથને \(V_{ac}\) વૉલ્ટ ધરાવતા \(AC\) સ્ત્રોત સાથે જોડેલ છે જેની આવૃતિ બદલી શકાય છે. તો કઈ આવૃતિ(\(Hz\) માં) મત અવરોધ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત મહત્તમ હશે?
2013 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -પ્રત્યાવર્તી પ્રવાહ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં પ્રેરકત્વ, કેપેસીટન્સ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2025 ના 32 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
પ્રેરકત્વ, કેપેસીટન્સ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
16% સરળ, 34% મધ્યમ અને 50% અઘરા.