પ્રશ્નો
નવા પહેલા3 માંથી 1–3 પ્રશ્નો
- 1. \(2.0\,cm\) બાજુ ધરાવતી ચોરસ લૂપને પ્રતિ સે.મી.\(50\) આંટા, \(2.5\,A\) કંપવિસ્તારના સાઈન પ્રકાર બદલાતા પ્રવાહ ધારિત અને \(700\,rad\, s ^{-1}\) કોણીય આવૃત્તિવાળા સોલેનોઇડની અંદર મુકેલ છે. લૂપની કેન્દ્રીય અક્ષ અને સોલેનોઈડની અક્ષ સંપાત થાય છે. લૂપમાં ઉત્પન્ન થતા \(emf\) નો કંપવિસ્તાર \(x \times 10^{-4}\,V\) છે.તો \(x\) નું મૂલ્ય ...... છે. \(\pi=\frac{22}{7}\) લો.) 2023 અઘરું
- 2. એક \(ac\) જનરેટરમાં \(14 \times 10^{-2}\) ક્ષેત્રફળ વાયુ અને \(100\) આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું \(3.0\,T\) મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં અક્ષને લંબ દિશામાં \(360\) પરિભ્રમણ મિનિટથી ભ્રમણ કરે છે. તો ઉત્પન્ન થયેલ મહત્તમ \(emf\) નું મૂલ્ય \(............V\) થશે. (\(\left.\pi=\frac{22}{7}\right.\) લો.) 2023 સરળ
- 3. દરેક \(1 \;m ^{2}\) જેટલું ક્ષેત્રફળ ધરાવતી અને \(1000\) આંટા ધરાવતા એક વર્તુળકાર ગૂંચળાને તેના \(0.07\;T\)ના નિયમિત સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ઉત્પન્ન થતો મહતમ વોલ્ટેજ ......\(V\) થશે. 2022 સરળ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 -વિદ્યુતચુંબકીય પ્રેરણ ના અન્ય ટોપિક
- 7પ્રશ્નો ઇન્ડક્ટર માં સંગ્રહિત વિદ્યુત
- 30પ્રશ્નો ગતિકીય વિદ્યુતચાલક બળ
- 31પ્રશ્નો ફેરેડે અને લેન્ઝનો નિયમ
- 11પ્રશ્નો આત્મ પ્રેરકત્વ
- 14પ્રશ્નો Dynamic EMI and Periodic EMI
- 18પ્રશ્નો R-L D.C. Circuit
- 1પ્રશ્નો Mix Examples-Electromagnetic Induction
- 12પ્રશ્નો અન્યોન્ય પ્રેરકત્વ
- 9પ્રશ્નો ટ્રાન્સફોર્મ
- 3પ્રશ્નો Static EMI (TVMF)
- 3પ્રશ્નો Eddy Current
- 4પ્રશ્નો ચુંબકીય ફૂલક્સ
- 3પ્રશ્નો Combination of Inductor
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Application of EMI (Motor) ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2022–2023 ના 3 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Application of EMI (Motor) ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
67% સરળ, 0% મધ્યમ અને 33% અઘરા.