પ્રશ્નો
નવા પહેલા8 માંથી 1–8 પ્રશ્નો
- 1. એક કણ બે સરળ આવર્ત ગતિ કરે છે:
\(\mathrm{x}_1=\sqrt{7} \sin 5 \mathrm{tcm}\)
અને \(x_2=2 \sqrt{7} \sin \left(5 t+\frac{\pi}{3}\right) \mathrm{cm}\)
જ્યાં x સ્થાનાંતર છે અને \(t\) સેકન્ડમાં સમય છે. કણનો મહત્તમ પ્રવેગ \(\mathrm{x} \times 10^{-2} \mathrm{~ms}^{-2}\) છે. x નું મૂલ્ય શોધો: 2025 મધ્યમ - 2. \(8\,cm\) જેટલો સમાન કંપવિસ્તાર અને \(10\,Hz\) ની સમાન આાવૃતિ ધરાવતા બે સરળ આવર્ત તરંગો એક દિશામાં ગતિ કરે છે. તેમનો પરિણામી કંપવિસ્તાર પણ \(8\,cm\) છે. તો આ તરંગો વચ્યેનો કળા તફાવત \(...........^{\circ}\) છે. 2023 મધ્યમ
- 3. \(Y=\sin \omega t+\cos \omega t\) સમીકરણ દ્વારા રજૂ થતી આવર્તી ગતિ માટે ગતિનો કંપવિસ્તાર \(............\) છે. 2023 સરળ
- 4. બે સરળ આવર્તગતિ નીચેના સમીકરણ મુજબ આપવામાં આવે છે. \({x}_{1}=5 \sin \left(2 \pi {t}+\frac{\pi}{4}\right)\) અને \({x}_{2}=5 \sqrt{2}(\sin 2 \pi {t}+\cos 2 \pi {t})\) બીજી ગતિનો કંપવિસ્તાર પહેલી ગતિ કરતાં કેટલા ગણો હશે? 2021 મધ્યમ
- 5. બે સરળ આવર્તગતિને નીચે મુજબ આપવામાં આવે છે. \({y}_{1}=10 \sin \left(3 \pi {t}+\frac{\pi}{3}\right)\) \(y_{2}=5(\sin 3 \pi t+\sqrt{3} \cos 3 \pi t)\) \({y}_{1}\) અને \({y}_{2}\) ના કંપવિસ્તારનો ગુણોતર \({x}: 1\) હોય તો \({x}\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 6. કોઈ સરળ આવર્ત ગતિ \(y\, = 5\,(\sin \,3\pi t\, + \,\sqrt 3 \,\cos \,3\pi t)\,cm\) વડે રજુ થાય છે. ગતિ માટે કંપવિસ્તાર અને આવર્તકાળ _________ થશે 2019 મધ્યમ
- 7. બે લંબ રીતે સરળ આવર્ત ગતિ કરતાં પદાર્થ માટે સમીકરણ નીચે આપેલા છે.તેમને જોડીને Lissajous ગ્રાફ બનાવવામાં આવે છે. \(x\left( t \right) = A\,\sin \,\left( {at + \delta } \right)\) \(y\left( t \right) = B\,\sin \,\left( {bt} \right)\) તો નીચેનામાંથી શું સાચું પડશે? 2018 અઘરું
- 8. બે કણ સમાન સમતોલન સ્થાન પરથી સીધી રેખામાં સરળ આવર્તગતિ કરે છે.બંને કણ માટે કંપવિસ્તાર \(A\) અને આવર્તકાળ \(T\) છે. \(t=0\) સમયે એક કણનું સ્થાન \(A\) અને બીજા કણનું સ્થાન \(\frac {-A}{2}\) છે અને તે એકબીજા તરફ ગતિ કરે છે.જો તે બંને એક બીજાને \(t\) સમયે મળતા હોય તો \(t\) કેટલો હશે? 2016 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - દોલનો ના અન્ય ટોપિક
- 27પ્રશ્નો Spring-Mass System
- 29પ્રશ્નો સરળ આવર્તગતિમાં ઊર્જા
- 19પ્રશ્નો Method to determine Time Period and Frequency
- 23પ્રશ્નો સાદું લોલક
- 12પ્રશ્નો સ્થાનાંતર, કળા
- 18પ્રશ્નો સરળ આવર્તગતિ નો વેગ
- 8પ્રશ્નો સરળ આવર્તગતિમાં પ્રવેગ
- 7પ્રશ્નો Different types of oscillations (Free, Damped, Forced Oscillation and Resonance
- 6પ્રશ્નો આવર્ત અને દોલિત ગતિઓ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Superposition of S.H.M ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2016–2025 ના 8 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Superposition of S.H.M ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
13% સરળ, 63% મધ્યમ અને 25% અઘરા.