ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - પ્રવાહ વિદ્યુત

કિચૌફના નિયમો PYQ: JEE Mains Physics પ્રશ્નો

કિચૌફના નિયમો પર STD 12 - પ્રવાહ વિદ્યુત ના 14 પ્રશ્નો, 2018–2026 માં પૂછાયેલા.

14પ્રશ્નો
310STD 12 - પ્રવાહ વિદ્યુત માં
2018–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 0% મધ્યમ 43% અઘરું 57%

પ્રશ્નો

નવા પહેલા

14 માંથી 1–14 પ્રશ્નો

  1. 1. નીચેની આકૃતિનો અભ્યાસ કરો. \(I_1\), \(I_2\) અને \(I_3\) ના મૂલ્યો __________ છે.
    2026 અઘરું
  2. 2. \(1 \Omega\) અવરોધકમાંથી પસાર થતો પ્રવાહ \(\frac{\mathrm{n}}{10} \ A \) છે. \(n\) નું મૂલ્ય _______ છે.
    2024 અઘરું
  3. 3. આકૃતિમાં દર્શાવ્યા મુજબ પરસ્પર ભિન્ન આંતરિક અવરોધ ધરાવતા ત્રણ વોલ્ટમીટરોને જોડવામાં આવ્યા છે. જ્યાંરે \(A\) અને \(B \)ની વચ્ચે અમુક સ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે ત્યારે \(V_1, V_2\) અને \(V_3\) અવલોકનો મળે છે. સાચો વિકલ્પ પસંદ કરો.
    2024 અઘરું
  4. 4. આકૃતિમાં વિદ્યુત પરિપથનો એક ભાગ દર્શાવેલ છે. બિંદુ \(a , b\) અને \(c\) પરના સ્થિતિમાન અનુક્રમે \(30\,V, 12\,V\) અને \(2\,V\) છે. \(20 \Omega\) અવરોધમાંથી પસાર થતો પ્રવાહ ........ \(A\) હશે
    2023 અઘરું
  5. 5. નીચે દર્શાંવેલ જાળતંત્ર માટે, \(V _{ B }- V _{ A }\) નું મૂલ્ય ........... \(V\) હશે.
    2022 મધ્યમ
  6. 6. \(6 \,\Omega\) ના અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મૂલ્ય (\(A\) માં) કેટલું હશે?
    2021 અઘરું
  7. 7. \(6\, V\) જેટલું \(emf\) અને \(2 \Omega\) જેટલો આંતરિક અવરોધ ધરાવતાં કોષ \(E _{1}\) ને \(4\,V\) જેટલું \(emf\) અને આંતરિક અવરોધ \(8 \Omega\) ધરાવતાં બીજા કોષ \(E _{2}\) સાથે જોડેલ છે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર).\(X\) અને \(Y\) બિંદુઓને વચ્ચે (સમાંતર) સ્થિતિમાનનો તફાવત ........... થશે.
    2021 અઘરું
  8. 8. ચોરસ લૂપ બનાવવા માટે \(16\, \Omega\) વાળા તારને વાળવામાં આવે છે. તેની એક બાજુ સાથે \(9 \,{V}\) અને \(1 \,\Omega\) નો આંતરિક આંતરિક અવરોધ ધરાવતા સ્ત્રોતને જોડવામાં આવે છે. ચોરસ લૂપના કર્ણ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત \(.......\,\times 10^{-1} \,{V}\) હશે. 2021 મધ્યમ
  9. 9. બિંદુ \(B\) નું સ્થિતિમાન \(A\) ની સાપેક્ષે કેટલું હોય
    2020 અઘરું
  10. 10. પરિપથમાં \(10\, V\) બેટરી નો પ્રવાહ
    2020 મધ્યમ
  11. 11. પરિપથમાં \(40\  \Omega, 60\  \Omega, 90\  \Omega\) અને \(110\  \Omega\) જોડેલા છે. \(AC\) વચ્ચે \(40\, V\) ની બેટરી જોડેલ છે તો \(BD\) વચ્ચે વૉલ્ટેજ ......... \(V\)
    2020 મધ્યમ
  12. 12. જ્યારે કળ \(K_1\) બંધ હોય અને \(K_2\) ખુલ્લી હોય ત્યારે ગેલ્વેનોમીટરનું આવર્તન \(\theta_0\) બરાબર છે (આકૃતિ જુઓ). \(K_2\) ને પણ બંધ કરતા તથા \(R_2\) ને \(5\,\Omega \) ગોઠાવતાં ગેલ્વેનોમીટરમાં આવર્તન \(\frac{{\theta _0}}{5}\) થાય છે. તો આ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલા ............ \(\Omega\) હશે? (બેટરીનો આંતરિક અવરોધ અવગણો).
    2019 અઘરું
  13. 13. પરિપથમાં બતાવેલ કળ \(S\) જ્યારે બંધ કરવામાં આવે છે ત્યારે પ્રવાહ \(i\) નું મૂલ્ય .............. \(A\) હશે
    2019 મધ્યમ
  14. 14. \(12\) \(V\) અને \(13\) \(V\) \(emf\) ધરાવતી બે બેટરીઓને \(10\) \(Ω\) ભાર અવરોધ સાથે સમાંતરમાં જોડેલ છે.બંને બેટરીઓના આંતરિક અવરોધ અનુક્રમે \(1\) \(\Omega\) અને \(2\) \(\Omega\) છે.ભાર અવરોધને સમાંતર વોલ્ટેજ _______ ની વચ્ચે હશે. 2018 મધ્યમ

STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં કિચૌફના નિયમો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2018–2026 ના 14 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

કિચૌફના નિયમો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

0% સરળ, 43% મધ્યમ અને 57% અઘરા.