પ્રશ્નો
નવા પહેલા12 માંથી 1–12 પ્રશ્નો
- 1. \(x, y\) ના વિધેય તરીકે વિદ્યુત સ્થિતિમાન \(V = 5(x^2 - y^2)\) V વડે અપાય છે. બિંદુ \((2, 3)\) m આગળ વિદ્યુત ક્ષેત્ર __________ V/m છે. 2026 મધ્યમ
- 2. ટૂંકા ડાયપોલ માટે જે ઉગમબિંદુ \(O\) પર મૂકવામાં આવેલ છે, ડાયપોલ મોમેન્ટ \(P\) આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x\)-અક્ષ પર છે. જો \(A\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે \(\mathrm{V}_0\) અને \(\mathrm{E}_0\) હોય, તો \(y\)-અક્ષ પરના બિંદુ \(B\) પર વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્રનું અનુક્રમે સાચું સંયોજન કયું છે?
2025 મધ્યમ - 3. \(+\mathrm{q}\) અને \(-\mathrm{q}\) વિદ્યુતભાર વચ્ચેનું અંતર \(2 l\) તથા \(+2 \mathrm{q}\) અને \(-2 \mathrm{q}\) વિદ્યુતભાર વચચેનું અંતર \(4 l\) છે. આપેલ તંત્રના મધ્યબિંદુ \(o\) થી \(r\) અંતરે સ્થિત વિદ્યુત સ્થિતિમાન \(-\alpha\left[\frac{\mathrm{q} 1}{\mathrm{r}^2}\right] \times 10^9 \mathrm{~V}\) છે જયાં, \(\alpha\) નું મૂલ્ય _______ છે. ( \(\frac{1}{4 \pi \varepsilon_0}=9 \times 10^9 \mathrm{Nm}^2 / \mathrm{C}^2\) લો.)
2024 અઘરું - 4. વિદ્યુત ડાયપોલ (દ્વિ-ધ્રુવી) ને લીધે '\(r\)' અંતરે ઉદ્ભવતું સ્થિત વિદ્યુતસ્થિતિમાન _______ મુજબ બદલાય છે. 2024 અઘરું
- 5. વિદ્યુત ડાયપોલને કારણે p બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર E છે. વિષુવવૃત્તીય રેખા પરના R બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર \(\frac{E}{x}\) હશે. \(x\) નું મૂલ્ય _______ છે.
2024 મધ્યમ - 6. સમાન \(1.5 \times 10^3\,NC ^{-1}\) ધરાવતા વીજક્ષેત્રમાં એક \(6.0 \times 10^{-6}\,Cm\) દ્વિ-ધ્રુવીય ચાકમાત્રા ધરાવતા વીજ દ્વિ-ધ્રુવને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી દ્રી-ધ્રુવીય ચાકમાત્રા વીજક્ષેત્રની દિશામાં રહે. આ ક્ષેત્રમાં \(180^{\circ}\) પર ફરતા દ્વિ-ધ્રુવ પર થતું કાર્ય \(.........\,mJ\) હશે. 2023 મધ્યમ
- 7. \(x-\)અક્ષ પર \('a'\) અંતરે બે બિંદુવત ડાઈપોલ \(\overrightarrow{p}_{1}= p\hat i\) અને \(\overrightarrow{p}_{2}=- p\hat i\) ને મૂકેલા છે. તેમને મુક્ત કરતા તે \(x-\) અક્ષ પર ગતિ કરે છે. ડાઈપોલ દળ \(m\) છે તેમની વચ્ચેનું અંતર અનંત થાય ત્યારે તેમની ઝડપ 2020 મધ્યમ
- 8. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રણ વિદ્યુતભાર મૂકેલા છે જો \(D > > d\) હોય તો તંત્રનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે?
2019 અઘરું - 9. બે વિદ્યુત દ્વિધ્રુવી \(A\) અને \(B\) ની દ્વિધ્રુવી ચાકમાત્રા અનુક્રમે \(\overrightarrow {{d_A}} = - 4\,qa\,\hat i\) અને \(\overrightarrow {{d_B}} = 2\,qa\,\hat i\), અને તેમની વચ્ચેનું અંતર \(R\) છે. તેઓ આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(x-\)અક્ષની દિશામાં મુકેલ છે. દ્વિધ્રુવી \(A\) થી કે જ્યારે બન્ને દ્વારા ઉત્પન સ્થિતિમાન સમાન થાય તે અંતર કેટલુ હશે
2019 અઘરું - 10. એક વિદ્યુત્ત દ્વિધ્રુવીને \(1000 \,V/m\) વિદ્યુત્તક્ષેત્ર \(45^o\) ના ખુણે આપવામાં આવે છે. વિદ્યુત દ્વિધ્રુવી ચાકમાત્રા \(10^{-29}\,C.m\) છે. આપવામાં આવેલ વિદ્યુતક્ષેત્રની અસર હેઠળ વિદ્યુત દ્વિધ્રુવી ની સ્થિતિઉર્જા કેટલી હશે? 2019 મધ્યમ
- 11. ઉગમબિંદુ પર એક બિંદુવત ડાયપોલ \(\vec p = - {p_0}\hat x\) છે. ડાયપોલના કારણે \(y-\) અક્ષ પર \(d\) અંતરે વિદ્યુતસ્થિતિમાન અને વિદ્યુતક્ષેત્ર અનુક્રમે કેટલું થશે?(અનંત અંતરે \(V = 0\)) 2019 મધ્યમ
- 12. બે બિંદુવત ડાયપોલ \({\vec P_1}\) અને \({\vec P_2}\) એકબીજાથી \(x\) અંતરે અને \({\vec P_1}\) || \({\vec P_2}\) છે.આ બંને ડાયપોલ વચ્ચે કેટલું બળ લાગતું હશે? 2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સ ના અન્ય ટોપિક
- 26પ્રશ્નો કેપેસીટરમાં સંગ્રહિત ઊર્જા
- 32પ્રશ્નો સ્થિતવિદ્યુત સ્થિતિમાન
- 54પ્રશ્નો ડાયઈલેક્ટ્રીકની અસર અને ધ્રુવીભવન
- 20પ્રશ્નો સ્થિતિઉર્જા
- 14પ્રશ્નો વિદ્યુતભારિત કેપેસીટન્સ
- 8પ્રશ્નો વિધુતક્ષેત્ર અને સ્થિતિમાન
- 38પ્રશ્નો કેપેસીટરોનું સંયોજન
- 9પ્રશ્નો સમાંતર પ્લેટ કેપેસીટર
- 10પ્રશ્નો સુવાહક, સ્થિતવિદ્યુત શીલ્ડીંગ, પ્રેરિત વિધુતભારો
- 4પ્રશ્નો સમસ્થિતિમાન પૃષ્ઠો
- 5પ્રશ્નો કેપેસીટન્સ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં વિધુત સ્થિતિમાન ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 12 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
વિધુત સ્થિતિમાન ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
0% સરળ, 67% મધ્યમ અને 33% અઘરા.