પ્રશ્નો
નવા પહેલા16 માંથી 1–16 પ્રશ્નો
- 1. બે કણો ઉગમબિંદુથી સમાન અંતરે આવેલા છે. તેમના સ્થાન સદિશો અનુક્રમે \(\bar{A}=2 \hat{i}+3 n \hat{j}+2 \hat{k}\) અને \(\bar{B}=2 \hat{i}-2 \hat{j}+4 p \hat{k}\) વડે દર્શાવ્યા છે. જો બંને સદિશો એકબીજાને કાટખૂણે હોય, તો \(\mathrm{n}^{-1}\) નું મૂલ્ય _____ છે. 2025 મધ્યમ
- 2. એક સદિશને \(\vec{A}=3 \hat{i}+4 \hat{j}\) જેટલો માનાંક અને તે \(\vec{B}=4 \hat{i}+3 \hat{j}\) ને સમાંતર રહેલ છે. આ સદિશનો પ્રથમ ચરણમાં \(x\) અને \(y\) ધટક અનુક્રમે \(x\) અને \(3\) છે, જ્યાં \(x=\) _______ છે. 2024 અઘરું
- 3. જો \(\vec{a}\) અને \(\vec{b}\) એકબીજા સાથે \(\cos ^{-1}\left(\frac{5}{9}\right)\) ખૂણો બનાવે છે, તો \(|\vec{a}+\vec{b}|=\sqrt{2}|\vec{a}-\vec{b}|\) માટે \(|\vec{a}|=n|\vec{b}|\) \(n\) ની પૂર્ણાંક કિંમત _______ છે. 2024 અઘરું
- 4. ત્રણ સદિશો \(\vec{A}=(-x \hat{i}-6 \hat{j}-2 \hat{k})\), \(\vec{B}=(-\hat{i}+4 \hat{j}+3 \hat{k})\) અને \(\vec{C}=(-8 \hat{i}-\hat{j}+3 \hat{k})\) માટે, જો \(\overrightarrow{\mathrm{A}} \cdot(\overrightarrow{\mathrm{B}} \times \overrightarrow{\mathrm{C}})=0\), તો \(\mathrm{x}\) નું મૂલ્ય _______ છે. 2024 અઘરું
- 5. જો બે સદિશો \(\overrightarrow{ P }=\hat{i}+2 m \hat{j}+m \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}-2 \hat{j}+m \hat{k}\) પરસ્પર લંબ હોય, તો \(m\) નું મૂલ્ય ........ હશે. 2023 મધ્યમ
- 6. જો \(\vec{P}=3 \tilde{i}+\sqrt{3} \hat{j}+2 \hat{k}\) અને \(\vec{Q}=4 \hat{i}+\sqrt{3} \hat{j}+2.5 \hat{k}\) હોય, તો \(\vec{P} \times \vec{Q}\) ની દિશામાં એકમ સદિશ \(\frac{1}{x}(\sqrt{3} i+\hat{j}-2 \sqrt{3} \hat{k})\) છે . \(x\) નું મૂલ્ય \(..........\) થશે. 2023 મધ્યમ
- 7. સદિશ \(a \hat{i}+b \hat{j}+\hat{k}\) અને \(2 \hat{i}-3 \hat{j}+4 \hat{k}\) જયારે \(3 a+2 b=7\) હોય, ત્યારે લંબ હોય છે, \(a\) અને \(b\) નો ગુણોત્તર \(\frac{x}{2}\) છે. તો \(x\) નું મૂલ્ય \(...........\) છે. 2023 અઘરું
- 8. \(\vec{A}\) એવી સદિશ રાશિ છે કે \(|\vec{A}|=\) અશૂન્ય અચળાંક છે. નીચેનામાંથી ક્યું સમીકરણ \(\vec{A}\) માટે સાચું છે? 2022 સરળ
- 9. જો \(2 \hat{i}+4 \hat{j}-2 \hat{k}\) નો \(\hat{i}+2 \hat{j}+\alpha \hat{k}\) પરનો પ્રક્ષેપ શૂન્ય હોય, તો \(\alpha\) નું મૂલ્ય ........... હશે. 2022 અઘરું
- 10. જો \(\vec{A}=(2 \hat{i}+3 \hat{j}-\hat{k})\; m\) અને \(\vec{B}=(\hat{i}+2 \hat{j}+2 \hat{k}) \;m\) છે. સદિશ \(\vec{A}\) નો સદિશ \(\vec{B}\) ની દિશામાંના ધટકનું મૂલ્ય \(.....m\) થશે. 2022 મધ્યમ
- 11. જો બે સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) માટે \(\vec{A} . \vec{B}=[\vec{A} \times \vec{B}]\) સંબધ સાચો હોય, તો \([\vec{A}-\vec{B}]\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 12. જો \(\overrightarrow{ P } \times \overrightarrow{ Q }=\overrightarrow{ Q } \times \overrightarrow{ P }\) હોય તો \(\overrightarrow{ P }\) અને \(\overrightarrow{ Q }\) વચ્ચેનો કોણ \(\theta\left(0^{\circ} < \theta < 360^{\circ}\right)\) છે. જ્યાં \(\theta\) નું મૂલ્ય ....... ડિગ્રી હશે. 2021 મધ્યમ
- 13. સદીશ \(A=\hat{i}+\hat{j}+\hat{k}\) નો સદીશ \(\vec{B}=\hat{i}+\hat{j}\) પરનો પ્રક્ષેપણ શું થાય? 2021 મધ્યમ
- 14. ત્રણ કણ \({P}, {Q}\) અને \({R}\) અનુક્રમે સદીશ \({A}=\hat{{i}}+\hat{{j}}, {B}=\hat{{j}}+\hat{{k}}\) અને \({C}=-\hat{{i}}+\hat{{j}}\) ની દિશામાં ગતિ કરે છે. તે એક બિંદુ પર અથડાય છે અને જુદી જુદી દિશામાં ગતિ કરે છે. હવે કણ \(P\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{B}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. તેવી જ રીતે કણ \(Q\) એ સદીશ \(\vec{A}\) અને \(\vec{C}\) ને સમાવતા સમતલને લંબ ગતિ કરે છે. કણ \(P\) અને \(Q\) ની ગતિની દિશા વચ્ચેનો ખૂણો \(\cos ^{-1}\left(\frac{1}{\sqrt{x}}\right)\) છે. તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 15. \(\left| {{{\vec A}_1}} \right| = 3,\,\left| {\vec A_2} \right| = 5\), અને \(\left| {{{\vec A}_1} + {{\vec A}_2}} \right| = 5\) આપેલ છે. \(\left( {2{{\vec A}_1} + 3{{\vec A}_2}} \right)\cdot \left( {3{{\vec A}_1} - 2{{\vec A}_2}} \right)\) નું મૂલ્ય કેટલું થાય? 2019 અઘરું
- 16. \(\vec A\, = \,(\hat i\, + \,\hat j)\) અને \(\vec B\, = \,(2\hat i\, - \,\hat j)\) આપેલ છે. સમતલ સદિશ \(\vec C\) નું મૂલ્ય શેના વડે આપવામાં આવે, કે જેથી \(\vec A\cdot \vec C\, = \,\vec B\cdot \vec C\, = \vec A\cdot \vec B\) થાય? 2018 અઘરું
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - સદિશ ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સદિશોનો ગુણાકાર ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2018–2025 ના 16 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સદિશોનો ગુણાકાર ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
6% સરળ, 44% મધ્યમ અને 50% અઘરા.