JEE Mains · Chemistry · STD 12 - 8.2 Carboxylic acids and their derivative
જ્યારે \(1, 1, 1-\)ટ્રાયક્લોરો પ્રોપેનની જલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મળતી મુખ્ય નીપજ જણાવો.
- A પ્રોપાઇન
- B \(1-\) પ્રોપેનોલ
- C \(2-\) પ્રોપેનોલ
- D પ્રોપિયોનિક એસિડ
Answer & Solution
Correct Answer
(D) પ્રોપિયોનિક એસિડ
Step-by-step Solution
Detailed explanation
\(C{l_3}C - C{H_2}C{H_3} + KOH\xrightarrow{{heat}}\) \({\left( {OH} \right)_3}C - C{H_2}C{H_3} + 3KCl \to \) \(\begin{array}{*{20}{c}} {\,\,\,\,\,\,O} \\ {\,\,\,\,\,\,||} \\ {C{H_3}C{H_2}C - OH} \end{array}\)
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- \(t _{2 g }\) કક્ષકોના સેટ માં \(Co ^{2+}\) અને \(H _2 O\) ના હોમોલેપ્ટિક અને અષ્ટફલકીય સંકીર્ણ \(.........\) અયુગ્મિત ઇલેકટ્રોન(નો) ધરાવે છે.JEE Mains 2023 Hard
- \(10 \,mL\) of \(Fe ^{2+}\) દ્રાવણના એસિડિક માધ્યમમાં અનુમાપનમાં \(20 \,mL 0.02 M K _{2} Cr _{2} O _{7}\) નું દ્રાવણ વપરાય છે. તો \(Fe ^{2+}\) દ્રાવણની મોલારિટી ........... \(\times 10^{-2} M\)JEE Mains 2022 Medium
- \(298.15 \mathrm{~K}\) તાપમાને કેટલાક પદાર્થોની \(\mathrm{Sm}^{-1}\) માં વાહકતાના મૂલ્યો \(2.1 \times 10^3\), \(1.0 \times 10^{-16}, 1.2 \times 10,3.91,1.5 \times 10^{-2}\), \(1 \times 10^{-1}, 1.0 \times 10^3\) છે. આ પદાર્થોમાંથી વાહકોની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- એક રાસાયણિક પ્રક્રિયાનો વેગ અચળાંક, પ્રક્રિયાના તાપમાનમાં \(9\, K\)નો વધારો કરતા બમણો માલૂમ પડયો.જો પ્રક્રિયા \(300\, K\) તાપમાને થતી હોય તેમ ધારીએ તો, સક્રિયકરણ ઊર્જાનુ મૂલ્ય............\(k\,J\, mol ^{-1}\) થાય. [નજીકનો પૂર્ણાંક] (આપેલું છે\(: \ln 10=2.3, R =8.3 \,J\, K ^{-1} \,mol ^{-1}, \log 2=0.30\) )JEE Mains 2022 Medium
- નીચેના ક્રિયાશીલ સમૂહોની ઇલેક્ટ્રોન આકર્ષણ શક્તિનો વધતો ક્રમ છે:
a. \(-CN\)
b. \(-COOH\)
c. \(-NO_2\)
d. \(-I\)JEE Mains 2026 Easy - નીચે બે વિધાનો આપેલા છે :
વિધાન (I) : આઈસ્ક્રીમના બોક્સમાં રહેલા \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl આઈસ્ક્રીમને પીગળતો અટકાવવા માટે ઉમેરવામાં આવે છે.
વિધાન (II) : \(0^{\circ} \mathrm{C}\) તાપમાને બરફમાં NaCl ઉમેરતા, ઠારબિંદુમાં ઘટાડો થાય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો :JEE Mains 2025 Easy
More PYQs from JEE Mains
- બેઝિક માધ્યમાં \(CrO _{4}^{2-}, S _{2} O _{3}^{2-}\) નું ઓક્સિડેશન કરી \(SO _{4}^{2-}\) બનાવે છે અને તે પોતે \(Cr ( OH )_{4}^{-}\) માં પરિવર્તન પામે છે. તો \(40\, mL\, 0.25\, M\, S _{2} O _{3}^{2-}\) ની સાથે પ્રક્રિયા કરવા માટે \(0.154\, M \,CrO _{4}^{2-}\) ના ......... \(mL\) કદની જરૂર પડશે ? (નજીકના પૂર્ણાકમાં રાઉન્ડ ઑફ)JEE Mains 2021 Easy
- જ્યારે અણુ વધારાની કંપની સ્થિતિ ધરાવતું હોય ત્યારે ઉર્જાના સમવિભાજનના નિયમ અનુસાર અચળ કદ દ્વિ-પરમાણ્વિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય \(............\) છે.JEE Mains 2023 Easy
- ચાકમાત્રા ના સિદ્ધાંતો પર કામ કરતાં ભૌતિક ત્રાજવા માં, જ્યારે ડાબા પલ્લાંમાં \(5\, mg\) વજન મૂકવામાં આવે છે ત્યારે ત્રાજવાની દાંડી સમક્ષિતિજ થાય છે. બંને ખાલી પલ્લાં સમાન દળ ના છે. તો નીચેનામાથી શું કહી શકાય ?JEE Mains 2017 Medium
- જ્યારે આપેલી તરંગલંબાઈનો પ્રકાશ ધાતુની સપાટી પર પડે છે ત્યારે ફોટોઈલેક્ટ્રોન માટેનું સ્ટોપિગ પોટેન્શિયલ (સ્થિતિમાન) 3.2 V છે જો પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ કરતા બમણી તરંગલંબાઈ ધરાવતો બીજો પ્રકાશ વાપરવામાં આવે તો સ્ટોપિંગ પોટેન્શિયલ ઘટીને 0.7 V થાય છે. પ્રથમ પ્રકાશની તરંગલંબાઈ __________ m છે.
\(\left( h =6.63 \times 10^{-34} J . s , e =1.6 \times 10^{-19} C , c =3 \times 10^8 m / s \right)\)JEE Mains 2026 Medium - ખોટી ભૌમિતિક રચના .......... દ્વારા રજૂ થઈ છે .JEE Mains 2018 Medium
- સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો \(\frac{65}{12}\) અને તેમના વ્યસ્તનો સરવાળો \(\frac{65}{18}\) છે. જે સમગુણોત્તર શ્રેણીના પ્રથમ ત્રણ પદનો ગુણાકાર \(1\) અને ત્રીજુ પદ \(\alpha\) હોય, તો \(2 \alpha \,=.......\)JEE Mains 2021 Hard