JEE Mains · Chemistry · STD 12 - 3. Chemical kinetics
એક પ્રથમ ક્રમની પ્રક્રિયાતો અર્ધઆયુષ્ય સમય \(15\) મિનિટ છે. તો એક ક્લાક પછી પદાર્થનો કેટલો જથ્થો બાકી રહેશે ?
- A મૂળ જથ્થાનો \(\frac{1}{4}\)
- B મૂળ જથ્થાનો \(\frac{1}{8}\)
- C મૂળ જથ્થાનો \(\frac{1}{16}\)
- D મૂળ જથ્થાનો \(\frac{1}{32}\)
Answer & Solution
Correct Answer
(C) મૂળ જથ્થાનો \(\frac{1}{16}\)
Step-by-step Solution
Detailed explanation
Given \(t_{1/2}\,=\,15\,minutes\) Total time \((T)\,=\,1\,hr\,=\,60\,min.\) From \(T\,=\,n\times t_{1/2}\) \(n\,=\,\frac {60}{15}\,=\,4\) Now from the formula \(\frac{N}{{{N_0}}}\, = \,{\left( {\frac{1}{2}} \right)^n}\)…
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- નીચે બે વિધાનો આપવામાં આવ્યા છે: એકને વિધાન \(A\) તરીકે લેબલ કરવામાં આવે છે અને બીજાને કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. વિધાન \((A) :\) પ્રોપેન સાથે બ્રોમિન જળની પ્રક્રિયા \(1-\)બ્રોમોપ્રોપન \(-2-\)ઓલ આપે છે. કારણ \((R):\) બ્રોમોનિયમ આયન પર પાણીનો હુમલો માર્કોવનિકોવ નિયમનું પાલન કરે છે અને પરિણામ \(1-\)બ્રોમોપ્રોપન \(-2-\)ઓલ આપે છે. \(A\) અને \(R\) માટે નીચે આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો.JEE Mains 2021 Easy
- પાણીની, \(10\) લિટર ટેન્કનુ \(268\,K\) તાપમાને ઠારણ થતુ અટકાવવા તેમાં કેટલા ............. ગ્રામ મિથેનોલ ઉમેરવો જોઈએ ? (પાણી માટે \(K_f =1.86\, K\, kg\,mol^{-1}\) છે )JEE Mains 2013 Medium
- હેકઝ\(-4-\)ઈન\(-2-\)ઓલની \(PCC\) સાથે પ્રક્રિયા કરતા \('A'\) મળે છે. \('A\)' ની સોડિયમ હાઈપો આયોડાઈટ સાથે પ્રક્રિયા કરતા \('B'\) મળે છે કે જેની આગળ સોડાલાઈમ સાથે ગરમ કરતા \(C\) મળે છે.તો સંયોજન \(C\) એ \(\dots\dots\dots\)JEE Mains 2022 Medium
- નિક્ટતમ પરમાણુ પર હાજર અબંધકારક ઈલેક્ટ્રોન યુગ્મ અને \(\pi\) બંધ વચ્ચેની પારસ્પરિક ક્રિયા માટે જવાબદાર:JEE Mains 2024 Hard
- નીચે બે વિધાનો આપેલા છે. એકની અભિધારણા \((A)\) તરીકે લેબલ કરેલ છે અને બીજાને કારણે \((R)\) વડે લેબલ કરેલ છે. અભિધારણા \(A\) :મેગ્નેશીયમ, \(Al _{2} O _{3}\) ને \(1350^{\circ} C\) ની નીચે રિડક્ષન કરે છે, જ્યારે \(1350^{\circ} C\) ની ઉપર એલ્યુમિનિયમ \(MgO\) નું રિડક્ષન કરે છે. કારણ \(R :\) મેગ્નેશીયમનું ઉત્કલન બિંદુ અને ગલનબિંદુ એલ્યુમિનિયમ કરતા ઓછા છે. ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.JEE Mains 2022 Medium
- આપેલી પ્રક્રિયાઓમાં બનતી મુખ્ય નીપજોની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ, છે:
A. \(PhNH _2 \xrightarrow[\substack{\text { (2) } CuCN \\ \text { (3) } H _3 O ^{+} / \Delta}]{\text { (1) } NaNO _2+ HCl \left(<5^{\circ} C \right)}[ A ]\)
B. \(CH _3 CH _2 CHO \xrightarrow[\Delta]{\left[ Ag \left( NH _3\right)_2\right]^{+}, OH ^{-}}[ B ]\)
C. \(CH _4+ O _2 \xrightarrow[\text { (ii) } Na _2 Cr _2 O _7 / H ^{+}]{\text {(i) } Mo _2 O _3}[ C ]\)
D. \(PhCH _2 MgBr + CO _2 \xrightarrow[ H _3 O ^{+}]{\text {Dryether }}[ D ]\)
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :JEE Mains 2026 Easy
More PYQs from JEE Mains
- પરવલય \(2 y^{2}=-x\) પર બિંદુ \((2,0)\) માંથી બે સ્પર્શક \(l_{1}\) અને \(l_{2}\) દોરવામાં આવે છે. જો રેખા \(l_{1}\) અને \(l_{2}\) એ વર્તુળ \((x-5)^{2}+y^{2}=r\) નો સ્પર્શક હોય તો \(17 r\) ની કિમંત મેળવો.JEE Mains 2022 Medium
- ધારો કે સંકલ \(I=\int_{0}^{10} \frac{[x] e^{[x]}}{e^{x-1}} d x,\) જ્યાં \([ x ]\) એ \(x\) અથવા \(x\) થી નાનો મહત્તમ પૂર્ણાંક દર્શાવે છે. તો \(I\) \(= .....\)JEE Mains 2021 Hard
- પરવલયના નાભીલંબની લંબાઈ મેળવો કે જેનું શિરોબિંદુ અને નાભી એ ધન \(x-\) અક્ષ પર ઉગમ બિંદુથી અનુક્રમે \(\mathrm{R}\) અને \(\mathrm{S}(\,>\,\mathrm{R})\) અંતરે હોય .JEE Mains 2021 Medium
- \(1 \,kg\) દળ સ્પ્રિંગ પર લટકાવીને \(12\, cm\) કંપવિસ્તારના દોલનો કરવવામાં આવે છે. \(2\, minutes\) પછી તેનો કંપવિસ્તાર \(6\, cm\) થાય છે. તો આ ગતિ માટે અવમંદનનો અચળાંક કેટલો હશે? (\(In 2=0.693\) )JEE Mains 2021 Hard
- પ્રતિચુંબકીય લેન્થેનોઈડસ આયનો _______ છે.JEE Mains 2024 Hard
- સ્ફટિક ક્ષેત્ર સ્થાયિતા ઉર્જાનું મૂલ્ય ઉચ્ચ સ્પિન માટે \(d ^{6}\) ધાતુ આયનમાં અષ્ટફલકીય અને ચતુષ્ફલકીય ક્ષેત્ર માટે અનુક્રમે........JEE Mains 2020 Medium