ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો

Zener Diode PYQ: JEE Mains Physics પ્રશ્નો

Zener Diode પર STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના 34 પ્રશ્નો, 2014–2026 માં પૂછાયેલા.

34પ્રશ્નો
180STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો માં
2014–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 15% મધ્યમ 41% અઘરું 44%

પ્રશ્નો

નવા પહેલા

34 માંથી 1–34 પ્રશ્નો

  1. 1. 10 V નો બ્રેડ ડાઉન વોલ્ટેજ અને 0.4 W નો મહત્તમ વિખેરણ પાવર ધરાવતો ઝેનર ડાયોડ ધરાવતો વોલ્ટેજ નિયંત્રણ (રેગ્યુલેટિંગ) પરિપથ 15 V પર કાર્યરત છે. આ પરિપથમાં સંરક્ષણાત્મક (પ્રોટેકટીવ) અવરોધનું અંદાજિત મૂલ્ય __________ \(\Omega\) છે. 2026 સરળ
  2. 2. એક ડાયોડનો ઝેનર વોલ્ટેજ \(10\) V અને મહત્તમ પાવર વ્યય \(0.5\) W છે, તો સલામતી માટે આ ડાયોડ સાથે શ્રેણીમાં ઉપયોગમાં લેવાતો લઘુત્તમ અવરોધ, જ્યારે તેને \(25\) V પાવર સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે ______ \(\Omega\) છે. 2026 સરળ
  3. 3. આપેલા પરિપથમાં સ્થાયી અવસ્થામાં કેપેસિટર C દ્વારા સંગ્રહિત વિદ્યુતભાર _________ \(\mu C\) છે.
    image
    2026 મધ્યમ
  4. 4. નીચે આપેલ આકૃતિ ઝેનર ડાયોડને વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે દર્શાવે છે. ઝેનર ડાયોડ \(V _{ Z }=5 V\) માટે રેટ કરેલ છે અને લોડમાં ઇચ્છિત પ્રવાહ 5 mA છે. અનિયંત્રિત વોલ્ટેજ સ્રોત 25 V સુધી સપ્લાય કરી શકે છે. ઝેનર ડાયોડ લોડ પ્રવાહના ચાર ગણા પ્રવાહને સહન કરી શકે છે તે ધ્યાનમાં લેતા, રોધક \(R _{ S }\) (પરિપથમાં દર્શાવેલ) નું મૂલ્ય ___________ \(\Omega\) હોવું જોઈએ.
    image
    2026 સરળ
  5. 5. ફોરવર્ડ બાયસ સ્થિતિમાં ધારીએ કે સિલિકોન ડાયોડ પર 0.7 V નો વોલ્ટેજ ડ્રોપ છે, તો પરિપથમાં ડાયોડ \(D _1\) માંથી પસાર થતો પ્રવાહ ___________ mA છે. (ધારો કે આપેલ પરિપથમાંના બધા ડાયોડ સમાન છે)
    image
    2026 અઘરું
  6. 6. LED નો મહત્તમ નિર્ધારિત પાવર \(2\) mW છે અને તે નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ \(5\) V ના ઇનપુટ વોલ્ટેજ સાથેના પરિપથમાં વપરાય છે. અવરોધ \(R_S\) માંથી પસાર થતો પ્રવાહ \(0.5\) mA છે. LED ને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે \(R_S\) ના અવરોધનું ન્યૂનતમ મૂલ્ય _______ k\(\Omega\) છે.
    2026 અઘરું
  7. 7. એક ઝેનર ડાયોડ જેનો ઝેનર વોલ્ટેજ 5 V છે, તેનો ઉપયોગ 25 V ના અનિયમિત ડીસી વોલ્ટેજ ઇનપુટનું નિયમન કરવા માટે થાય છે. શ્રેણીમાં જોડેલા \(400 \Omega\) અવરોધ માટે, ઝેનર પ્રવાહ એ લોડ પ્રવાહના 4 ગણો મળે છે. લોડ પ્રવાહ \(\left(I_L\right)\) અને લોડ અવરોધ \(\left(R_{\mathrm{L}}\right)\) છે : 2025 સરળ
  8. 8. નીચેના પરિપથમાં, એમીટરનું અવલોકન હશે :(ઝેનર બ્રેકડાઉન વોલ્ટેજ \(=4 \mathrm{~V})\) લો)
    2025 મધ્યમ
  9. 9. \(10 \mathrm{~V}\) ના બ્રેકડાઉન ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વોલ્ટેજ નિયામક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______ છે.
    2024 અઘરું
  10. 10. આકૃતિમાં દર્શાવેલ ઇલેક્ટ્રોનિક ઉપકરણની \(I-V\) લાક્ષણિકતાઓ આપેલી છે. આ ઉપકરણ _______ છે.
    2024 અઘરું
  11. 11. આપેલ પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન, વોલ્ટેજ \(3.0 \mathrm{~V}\) છે. \(I_z\) નું મૂલ્ય કેટલું છે?
    2024 અઘરું
  12. 12. આપેલ પરિપથમાં જો ઝેનર ડાયોડનું પાવર રેટિંગ \(10 \mathrm{~mW}\) હોય, તો ઇનપુટ અનિયંત્રિત સપ્લાયને નિયંત્રિત કરવા માટે શ્રેણી અવરોધ \(R_s\) નું મૂલ્ય _______ છે.
    2024 અઘરું
  13. 13. \(1.6\,W\) પાવર રેટીંગ (ક્ષમતા) વાળા ઝેનર ડાયોડની વોલ્ટેજ નિયંત્રક (રેગ્યુલેટર) તરીકે ઉપયોગ કરવામાં આવે છે.જો ઝેનરનો બ્રેક ડાઉન \(8\,V\) હોય અને \(3\,V\) અને \(10\,V\) વચ્ચે બદલાતા વોલ્ટેજનું નિયંત્રણ કરવાનું તેણે હોય છે. ડાયોડની સલામત કાર્ય સ્થિતિ માટે અવરોધ \(R_s\) નું મૂલ્ય \(.........\Omega\) હોય.
    2023 મધ્યમ
  14. 14. આપેલ પરિપથ મુજબ, \(I _{ L }\) પ્રવાહનું મૂલ્ય ..... \(mA\) થશે. ( \(R _{ L }=1 k \Omega\) લો.)
    2022 સરળ
  15. 15. નીચે દર્શાવેલ પરિપથમાં, મહત્તમ ઝેનર ડાયોડ પ્રવાહ \(..........mA\) થશે.
    2022 મધ્યમ
  16. 16. \(V _{ Z }=8 \,V\) ઝેનર વોલ્ટેજ અને \(I _{ ZM }=10 \,mA\) નો મહત્તમ ઝેનર પ્રવાહ ધરાવતા એક ઝેનર ડાયોડને \(V _{i}=10 \,V\) જેટલો ઈનપુટ વોલ્ટેજ અને \(R=100 \,\Omega\) નો શ્રેણી અવરોધ સાથે જોડવામાં આવે છે. આપેલ પરિપથમાં \(R_{L}\) એ ભાર અવરોધ દર્શાવે છે. \(R_{L}\) નાં મહત્તમ અને લધુત્તમ મૂલ્યોનો ગુણોત્તર ............. હશે.
    2022 અઘરું
  17. 17. \(2\, {W}\) પાવરક્ષમતા ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરવામાં આવે છે. જો ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વોલ્ટેજ \(10 \,{V}\) અને તે \(6\, {V}\) અને \(14\, {V}\) ના વોલ્ટેજના ફેરફારને રેગ્યુલેટ કરે છે. સલામત કામગીરી માટે તેનો અવરોધ \({R}_{{s}}\) (\(\Omega\) માં) કેટલો હોવો જોઈએ?
    2021 અઘરું
  18. 18. આપેલ પરિપથ માટે ઝેનર ડાયોડની ફરતે પાવર (\(mW\) માં) કેટલો હશે?
    2021 અઘરું
  19. 19. આપેલ પરિપથમાં \(5 \,{V}\) ના ઝેનર ડાયોડને શ્રેણી અવરોધ સાથે જોડીને \(50 \,V\) ના પાવર સપ્લાય સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ \(90\, {mA}\) હોય તો શ્રેણી અવરોધનું લઘુતમ મૂલ્ય (\(\Omega \) માં) કેટલું હોવું જોઈએ?
    2021 અઘરું
  20. 20. આપેલ પરિપથમાં રહેલા ઝેનર ડાયોડનો પાવર \(x \times 10^{-1}\;watt\) હોય તો \(x\)નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
    2021 મધ્યમ
  21. 21. ઝેનર ડાયોડ માટે \(V _{ z }=30\, V\) છે. નીચે જણાવેલ પરિપથ માટે ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ....... \(mA\) છે.
    2021 અઘરું
  22. 22. ઝેનર વોલ્ટેજ \(8\, {V}\) અને પાવર વ્યય રેટિંગ \(0.5\, {W}\) ધરાવતો ઝેનર ડાયોડ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલો છે કે જેથી તેમાંથી મહત્તમ વિદ્યુતસ્થિતિમાન ઘટાડો ધરાવતા સ્થિતિમાન ડિવાઈડ સાથે જોડેલ છે. રક્ષણાત્મક અવરોધ \({R}_{{p}}\) (\(\Omega\) માં) નું મૂલ્ય કેટલું હશે?
    2021 મધ્યમ
  23. 23. નીચે આપેલ જોડાણ માટે \(2\, k \Omega\) અવરોધમાં વહેતા પ્રવાહનું મૂલ્ય ............ \(\times 10^{-4} A\)
    2021 મધ્યમ
  24. 24. નીચે આપેલા પરિપથ માટે \({I}_{{z}}\)(\({mA}\) માં) નું મૂલ્ય ગણો.
    2021 મધ્યમ
  25. 25. નીચે આપેલ પરિપથ \(8\; \mathrm{V}\;dc\) રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે \(12 \;\mathrm{V}\) ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર (\(\mathrm{mW}\) માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
    2020 મધ્યમ
  26. 26. આકૃતિમાં \(6\,V\) બ્રેકડાઉન વૉલ્ટેજ અને \(R_L= 4\,k\Omega \) લોડ અવરોધ ધરાવતો ઝેનર ડાયોડ પરિપથ દર્શાવેલ છે જેમાં શ્રેણી અવરોધ \(R_i = 1\,k\Omega \) જોડેલ છે.બેટરીનો વૉલ્ટેજ \(V_B\) \(8\,V\) થી \(16\,V,\) સુધી ફરે છે તો ઝેનર ડાયોડમાથી પસાર થતો ન્યૂનત્તમ અને મહત્તમ પ્રવાહ કેટલો હશે? 
    2019 અઘરું
  27. 27. આપેલ \(DC\) વૉલ્ટેજ ધરાવતા પરિપથમાં ઝેનર ડાયોડનો બ્રેકડાઉન વૉલ્ટેજ \( 6\,V\) છે.જો ઈનપુટ વૉલ્ટેજ \(10\, V\) થી \(16\, V\) સુધી બદલાતો હોય તો ઝેનર ડાયોડમાથી મહત્તમ કેટલા .....\(mA\) પ્રવાહ વહી શકે?
    2019 મધ્યમ
  28. 28. આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંનો પ્રવાહ ______\(mA\) ની નજીકનો હશે
    2019 મધ્યમ
  29. 29. આપેલ પરિપથમાં રહેલ ઝેનર ડાયોડનો રિવર્સ બ્રેકડાઉન વૉલ્ટેજ \(5.6\, V\) હોય તો ઝેનર ડાયોડમાથી પસાર થતો પ્રવાહ \(I_z\) કેટલા .......\(mA\) હશે?
    2019 અઘરું
  30. 30. નીચે આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ _______\(mA\) છે.
    2019 મધ્યમ
  31. 31. આપેલ પરિપથમાં ઝેનર ડાયોડમાંથી કેટલા \(mA\) નો પ્રવાહ પસાર થશે?
    2018 અઘરું
  32. 32. એક પ્રયોગ દ્વારા ઝેનર ડાયોડ માટે \(I-V\) લાક્ષણિકતા મેળાવવામાં આવે છે. જેમાં \(R = 100 \,\Omega\) જેટલો અવરોધ અને વ્યય થતાં મહત્તમ પાવર રેટિંગ \(1\,W\) નો ઉપપોગ થાય છે. તો આ પરિપથમાં વપરાતા \(DC\) સ્ત્રોતનો ન્યૂનતમ વૉલ્ટેજની રેન્જ કેટલી હોવી જોઈએ? 2016 મધ્યમ
  33. 33. આપેલ \(dc\) સ્ત્રોત ધરાવતા પરિપથમાં અવરોધ \(R_S\) નું મૂલ્ય કેટલું હશે?
    2015 મધ્યમ
  34. 34. પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે ઝેનર ડાયોડને બેટરી અને અવરોધ સાથે જોડેલ છે તો પ્રવાહ \(I, I_Z\) અને \(I_L\) અનુક્રમે કેટલા હશે?
    2014 અઘરું

STD 12 - સેમિકન્ડક્ટર ઇલેક્ટ્રોનિક્સ : દ્રવ્યો, રચનાઓ અને સાદા પરિપથો ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં Zener Diode ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2014–2026 ના 34 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

Zener Diode ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

15% સરળ, 41% મધ્યમ અને 44% અઘરા.