JEE Mains · Chemistry · STD 12 - p -Block elements - ll
નીચેના પૈકી કઇ પ્રક્રિયામાં \(H_2O_2\) રિડક્શનકર્તા તરીકે વર્તે છે ?
- A \(H_2O_2 + 2H^++ 2e^- \rightarrow 2H_2O\)
- B \(H_2O_2 +2e^-\rightarrow O_2 +2H^+\)
- C \(H_2O_2 +2e^-\rightarrow 2OH^-\)
- D \(H_2O_2+2OH^- \, -2e^- \rightarrow O_2+2H_2O\)
Answer & Solution
Correct Answer
(D) \(H_2O_2+2OH^- \, -2e^- \rightarrow O_2+2H_2O\)
Step-by-step Solution
Detailed explanation
\(\mathrm{H}_{2} \mathrm{O}_{2}+2 \mathrm{OH}^{-}-2 \mathrm{e} \rightarrow \mathrm{O}_{2}+2 \mathrm{H}_{2} \mathrm{O}\) A molecule of \(\mathrm{H}_{2} \mathrm{O}_{2}\) loses hydrogen and is oxidized.
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- આયર્ન (III) આયોડાઇડ અને પરસલ્ફેટ આયનો વચ્ચેની પ્રક્રિયાને ઉદ્દીપિત કરે છે, જેમાં
A. \(Fe ^{3+}\) આયોડાઇડ આયનનું ઓક્સિડેશન કરે છે
B. \(Fe ^{3+}\) પરસલ્ફેટ આયનનું ઓક્સિડેશન કરે છે
C. \(Fe ^{2+}\) આયોડાઇડ આયનનું રિડક્શન કરે છે
D. \(Fe ^{2+}\) પરસલ્ફેટ આયનનું રિડક્શન કરે છે
આપેલ વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:JEE Mains 2024 Medium - સૂચિ \(I\) સાથે સૂચિ \(II\) ને જોડો.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.સૂચિ \(-I\) સૂચિ \(-II\) \((A)\) \(\Psi_{ MO }=\Psi_{ A }-\Psi_{ B }\) \((I)\) દ્વિધ્રુવ ચાકમાત્રા \((B)\) \(\mu=Q \times I\) \((II)\) બંધકારક આણ્વિય કક્ષક \((C)\) \(\frac{N_{b}-N_{a}}{2}\) \((III)\) બંધપ્રતિકારક આણ્વિય કક્ષક \((D)\) \(\Psi_{ MO }=\Psi_{ A }+\Psi_{ B }\) \((IV)\) બંધક્રમાંક JEE Mains 2022 Medium - એક કાર્બનિક સંયોજનમાં નાઈટ્રોજનના પરિમાપન માટે જેલ્ડાહલ પદ્ધતિનો ઉપયોગ થાય છે. \(0.55\,g\) સંયોજનમાંથી ઉત્પન્ન થતો એમોનિયા એ \(1\,M H _{2} SO _{4}\) ના \(12.5\,mL\) દ્રાવણ નું તટસ્થીકરણ કરે છે. સંયોજન માં નાઈટ્રોજનની ટકાવારી \(\dots\dots\) છે. (નજીકનો પૂર્ણાંક)JEE Mains 2022 Easy
- નીચે આપેલ પ્રક્રિયાના સંદર્ભમાં ખોટુ વિધાન શોધો.
JEE Mains 2023 Hard - યાદી \(-I\)ની યાદી \(-II\) સાથે મેળ કરો:
નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:યાદી \(-I\) (આયનો) યાદી \(-II\) (કેન્દ્રીય અણુ પર ઇલેક્ટ્રોનની એકલ જોડની સંખ્યા) \((a)\) \({XeF}_{2}\) \((i)\, 0\) \((b)\) \({XeO}_{2} {~F}_{2}\) \((ii) \,1\) \((c)\) \({XeO}_{3} {~F}_{2}\) \((iii) \,2\) \((d)\) \({XeF}_{4}\) \((iv) \,3\) JEE Mains 2021 Hard - વિધાન \(I :\) સોડિયમ હાઈડ્રાઈડનો ઓક્સિડેશનકર્તા તરીકે ઉપયોગ કરી શકાય છે. વિધાન \(II :\) પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.JEE Mains 2021 Medium
More PYQs from JEE Mains
- એક સાદું લોલક \(250 \,cm\) લંબાઈની દોરી વડે લટકાવવામાં આવેલ છે. લોલકના દોલકનું દળ \(200 \,g\) છે. દોલકને આકૃતિમાં દર્શાવ્યા અનુસાર બાજુમાં ત્યાં સુધી ખસેડવામાં આવે છે કે જેથી શિરોલંબ સાથે \(60^{\circ}\) નો કોણ બનાવે. દોલકને મુક્ત કર્યા બાદ દોલક દ્વારા પ્રાપ થતો મહત્તમ વેગ ............... \(ms ^{-1}\) હશે. ( \(g =10 m / s ^{2}\) લો.)
JEE Mains 2022 Medium - જો વર્તુળ \(x^2 + y^2 - 6x - 8y + (25 - a^2)\, = 0\) એ \(x\) અક્ષને સ્પર્શે તો \(a\) = .....JEE Mains 2013 Hard
- જો ત્રિકોણ \(ABC\) માં બિંદુ \(P\) એ પરિકેન્દ્ર છે . અને \(A, B, C\) અને \(P\) ના સ્થાનસદીશ અનુક્રમે \(\vec a,\vec b,\vec c\) અને \(\frac{{\vec a + \vec b + \vec c}}{4}\) હોય તો ત્રિકોણનું લંબકેન્દ્ર મેળવો.JEE Mains 2016 Hard
- એક પાતળો બહિર્ગોળ લેન્સ (વક્રીભવનાંક \(\mu_2\) ), જેની વક્રતા ત્રિજ્યાઓ \(\left|R_1\right|\) અને \(\left|R_2\right|\) છે, તેને એક પ્રવાહી (વક્રીભવનાંક \(\mu_1, \mu_1 \lt \mu_2\) ) માં રાખેલ છે. તેની બીજી સપાટીને ચાંદીનો ઢોળ ચડાવેલ છે. વસ્તુને પ્રકાશીય અક્ષ પર ક્યાં મૂકવી જોઈએ જેથી વાસ્તવિક અને ઊલટું પ્રતિબિંબ તે જ સ્થાને રચાય?JEE Mains 2025 Medium
- એક વર્તુળાકાર તક્તિની, તક્તિના સમતલને લંબ અને કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ \((CM)\) ને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા \(I _{ CM }\) છે. \(I _{ AB }\) એ સમતલને લંબ અને \(CM\) અક્ષને સમાંતર, કેન્દ્રથી \(\frac{2}{3} R\) અંતરે પસાર થતી અક્ષ \(AB\) ને અનુરૂપ, જડત્વની યાકમાત્રા છે, જ્યાં \(R\) એ તક્તિની ત્રિજ્યા છે. \(I _{ AB }\) અને \(I _{ CM }\) નો ગુણોત્તર \(x : 9\) મળે છે. \(x\) નું મૂલ્ય \(........\) થશે.
JEE Mains 2023 Medium - અંતરાલ \([0,1]\) માં વિઘેય \(f(x)=\left|2 x^{2}+3 x-2\right|+\sin x \cos x\) ની નિરપેક્ષ મહત્તમ અને નિરપેક્ષ ન્યૂનતમ કિંમતોનો સરવાળો ....... છે.JEE Mains 2022 Hard