પ્રશ્નો
નવા પહેલા7 માંથી 1–7 પ્રશ્નો
- 1. એક દળરહિત સ્પ્રિંગ 5 N ના તણાવ હેઠળ \(x_1\) જેટલી લંબાય છે. 7 N ના તણાવ હેઠળ તેનું વિસ્તરણ \(x_2\) છે. \(\left(5 x_1-2 x_2\right)\) ના વિસ્તરણ માટે, સ્પ્રિંગમાં તણાવ કેટલું હશે? 2025 સરળ
- 2. એક પિંડનું વજન \(200 \mathrm{~N}\) છે જે \(10 \mathrm{~kg}\) દળની સાંકળ વડે એક ઝાડની ડાળી પરથી લટકાવવામાં આવે છે. ડાળી સાંકળને _______ બળ વડે ખેંચે છે. (જો \(g=10 \mathrm{~m} / \mathrm{s}^2\)) 2024 અઘરું
- 3. \(100\,g\) વજનનો એક નાના ટુકડાને \(7.5\,N / m\) સ્પ્રિંગ અચળાંક અને \(20\,cm\) લંબાઈ ધરાવતી સ્પ્રિંગ સાથે બાંધવામાં આવે છે. સ્પ્રિંગનો બીજો છેડો \(A\) બિંદુ એ સજ્જડ રીતે બાંધેલો છે. જો ટૂકડો વર્તુળાકાર માર્ગમાં લીસી સમક્ષિતિજ સપાટી પર \(5\,rad / s\) નો અચળ કોણીય વેગ સાથે \(A\) બિંદુ પાસે ગતિ કરે છે, તો સ્પ્રિંગમાં ઉદ્દભવતું તણાવ \(........\,N\) છે. 2023 અઘરું
- 4. \(12.5\,N / m\) સ્પ્રિંગ અચળાંકવાળી સ્પ્રિંગના એક છેડે \(200\,g\) દળનો પદાર્થ લગાડેલો છે જયારે બીજો છેડો \(O\) બિંદુએ જડિત કરેલો છે. જો પદર્થ બિંદુ \(O\) ને ફરતે \(5\) રેડિયન/સેકેન્ડ જેટલી કોણીય ઝડપથી લીસી સમક્ષિતિજ સપાટી પર ગતિ કરતો હોય, તો સ્પિંગના ખેંચાણ અને તેની મૂળ લંબાઇનો ગુણોત્તર \(...........\) હોય. 2023 અઘરું
- 5. \(k\) જેટલો સ્પ્રિંગ અચળાંક અને \(l_{0}\) જેટલી પ્રાકૃતિક લંબાઈ ધરાવતી દળ રહિત સ્પ્રિંગના એક છેડાને ધર્ષણરહિત ટેબલ પર રહેલા \(m\) દળ ધરાવતા નાના પદાર્થ સાથે જોડવામાં આવે છે. સ્પ્રિંગ સમક્ષિતિજ રહે છે. જો વસ્તુને જડિત છેડામાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને \(\omega\) જેટલા કોણીય વેગ સાથે ભ્રમણ કરાવવામાં આવે તો સ્પ્રિગમાં ઉત્પન્ન ખેંચાણ ............ થશે. 2022 મધ્યમ
- 6. એક સમક્ષિતિજ તકતી પર સ્પ્રિંગ દળ તંત્ર(\(m\) દળ ,\(k\) બળ અચળાંક અને \(l\) મૂળભૂત લંબાઈ) સંતુલનમા છે. સ્પ્રિંગનો ખુલ્લો છેડો તકતીના કેન્દ્ર પર જડેલો છે.જો તકતી સ્પ્રિંગની સાથે પોતાની અક્ષને અનુલક્ષીને \(\omega,\left(\mathrm{k} > > \mathrm{m} \omega^{2}\right)\) કોણીય ઝડપથી ભ્રમણ કરે સ્પ્રિંગની લંબાઈમાં થતો સાપેક્ષ ફેરફાર કેટલો હશે? 2020 મધ્યમ
- 7. \(\mathrm{k}\) બળ અચળાંક અને \(\ell\) મૂળ લંબાઈ ધરાવતી સ્પ્રિંગના એક છેડે \(\mathrm{m}\) દળ ધરાવતો કણ બાંધેલો છે અને બીજો છેડો જડિત કરેલો છે.તંત્રને \(\omega\) જેટલી કોણીય ઝડપ આપતા તે ગુરુત્વમુક્ત અવકાશમાં વર્તુળમાં ફરે તો સ્પ્રિંગની લંબાઈમાં કેટલો વધારો થશે? 2020 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - ગતિના નિયમો ના અન્ય ટોપિક
- 33પ્રશ્નો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ
- 15પ્રશ્નો સુરેખ વેગમાન નું સંરક્ષણ
- 14પ્રશ્નો બળો અને બળોનું સંતુલન
- 9પ્રશ્નો Apparent weight and Pseudo Force
- 7પ્રશ્નો ગરગડી બ્લોક પદ્ધતિ
- 7પ્રશ્નો Motion of Connected Bodies
- 6પ્રશ્નો વર્તુળાકાર ગતિ
- 10પ્રશ્નો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ
- 1પ્રશ્નો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ
- 5પ્રશ્નો પ્રાચલ દળ પદ્ધતિ
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સ્પ્રિંગ બળ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2020–2025 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સ્પ્રિંગ બળ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
14% સરળ, 43% મધ્યમ અને 43% અઘરા.