પ્રશ્નો
નવા પહેલા29 માંથી 1–29 પ્રશ્નો
- 1. જ્યારે એક કોષના ટર્મિનલ સાથે \(5\ \Omega\) નો બાહ્ય અવરોધ જોડવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.25\text{ A}\) નો પ્રવાહ વહે છે. જ્યારે \(5\ \Omega\) અવરોધને \(2\ \Omega\) અવરોધ વડે બદલવામાં આવે છે, ત્યારે તેમાંથી \(0.5\text{ A}\) નો પ્રવાહ વહે છે. કોષનો આંતરિક અવરોધ _______ \(\Omega\) છે. 2026 સરળ
- 2. પરિપથમાં દર્શાવેલ \(A\) અને \(B\) બિંદુઓ વચ્ચેનો વોલ્ટેજ અને વિદ્યુતપ્રવાહ _____ છે.
2026 અઘરું - 3. સમાન EMF E અને આંતરિક અવરોધ r ધરાવતા કોષ માટે, જ્યારે બંને કોષ સમાંતરમાં કે શ્રેણીમાં જોડાય ત્યારે 6 Ω ના બાહ્ય અવરોધમાંથી સમાન પ્રવાહ વહે છે. આંતરિક અવરોધ r નું મૂલ્ય ________ Ω. 2026 અઘરું
- 4. \(1\) V અને \(2\) V વિદ્યુતચાલક બળ (emf) અને અનુક્રમે \(2\,\Omega\) તથા \(1\,\Omega\) આંતરિક અવરોધ ધરાવતા બે કોષો સમાંતર જોડાણમાં જોડેલા છે, જે બાહ્ય અવરોધમાંથી \(1\) A પ્રવાહ આપે છે. જો એક કોષની ધ્રુવીયતા ઉલટાવવામાં આવે, તો બાહ્ય અવરોધમાંથી પસાર થતા પ્રવાહનું મૂલ્ય \(\dfrac{\alpha}{5}\) A થશે. \(\alpha\) નું મૂલ્ય __________ છે. 2026 અઘરું
- 5. બે કોષો, જેમના વિદ્યુતચાલક બળ 1 V અને 2 V અને આંતરિક અવરોધ અનુક્રમે \(2 \Omega\) અને \(1 \Omega\) છે, તેમને એક બાહ્ય અવરોધ \(6 \Omega\) સાથે શ્રેણીમાં જોડેલા છે. પરિપથમાં કુલ પ્રવાહ \(\mathrm{I}_1\) છે. હવે આ જ બે કોષોને સમાંતર જોડાણમાં તે જ બાહ્ય અવરોધ સાથે જોડવામાં આવે છે. આ કિસ્સામાં, કુલ પ્રવાહ \(I_2\) છે. \(\left(\frac{I_1}{I_2}\right)\) નું મૂલ્ય \(\frac{x}{3}\) છે. \(x\) નું મૂલ્ય _____ છે. 2025 મધ્યમ
- 6. નીચે બે વિધાનો આપેલાં છે :
વિધાન-I : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ emf બેમાંથી કોઈપણ emf કરતાં નાનો હોય છે.
વિધાન-II : સમાંતર જોડાણમાં જોડેલ બે બિન-આદર્શ બેટરીઓનો સમકક્ષ આંતરિક અવરોધ બેમાંથી કોઈપણ બેટરીના આંતરિક અવરોધ કરતાં નાનો હોય છે.
ઉપરોક્ત વિધાનોના આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર પસંદ કરો. 2025 મધ્યમ - 7. આપેલ પરિપથમાં આદર્શ વોલ્ટમીટર \((V)\) નું અવલોકન (રીડીંગ) _______ છે.
2024 અઘરું - 8. આપેલ પરિપથમાં, કોષનો ટર્મિનલ સ્થિતિમાનનો તફાવત _______ છે.
2024 અઘરું - 9. બે કોષોને દર્શાવ્યા અનુસાર વિરુદ્ધમાં જોડવામાં આવેલા છે. કોષ \(\mathrm{E}_1\) ને \(8 \mathrm{~V}\) \(emf\) અને \(2 \Omega\) નો આંતરિક અવરોધ, \(\mathrm{E}_2\) કોષ ને \(2 \mathrm{~V}\) \(\operatorname{emf}\) અને \(4 \Omega\) નો આંતરિક અવરોધ છે. કોષ \(E_2\) ને ટર્મિનલ સ્થિતિમાન તફાવત _______ વૉલ્ટ હશે.
2024 અઘરું - 10. \(1.5\,V\) ના બે કોષોને \(10\,\Omega\) ના અવરોધની સમાંતર શ્રેણીમાં જોડવામાં આવે છે. એક આદર્શ વોલ્ટમીટરને \(10\, \Omega\) અવરોધની આસપાસ જોડતાં \(1.5\,V\) નોંધે છે. દરેક કોષનો આંતરિક અવરોધ ........ \(\Omega\) છે. 2023 મધ્યમ
- 11. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પરિપથમાં \(A\) અને \(B\) બિંદુઓ સાથે વીજકોષો જોડેલા છે. વીજ કોષ \(1\) નું \(emf \;12\,V\) અને આંતરિક અવરોધ \(3\,\Omega\) છે. વીજકોષ \(2\) નું \(emf\,6\,V\) અને આંતરિક અવરોધ \(6\,\Omega\) છે. \(A\) અને \(B\) સાથે \(4\,\Omega\) નો બાહ્ય અવરોધ જોડેલો છે. તો \(R\) માંથી વહેતો વીજ પ્રવાહ \(.........A\) છે.
2023 મધ્યમ - 12. આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં, \(3\,\Omega\) અવરોધમાંથી વહેતો પ્રવાહ \(\frac{x}{3}\,A\) છે. \(x\) નું મૂલ્ય \(.......\) થશે.
2023 અઘરું - 13. બે એકસમાન કોષોને જ્યારે સમાંતરમાં કે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે બાહ્ય \(5\,\Omega\) ના અવરોધમાંથી સમાન પ્રવાહ આપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ \(...........\Omega\) હશે. 2023 મધ્યમ
- 14. બે સમાન \(emf\) ધરાવતા પરંતુ જુદો જુદો \(r_{1}\) અને \(r_{2}\) આંતરિક અવરોધ ધરાવતા બે કોષોને અવરોધ \(R\) સાથે શ્રેણીમાં જોડવામાં આવેલાં છે. જેનાં માટે બીજા કોષને સમાંતર સ્થિતિમાનનો તફાવત શૂન્ય થાય તે અવરોધ \(R\) નું મૂલ્ચ .......થશે. 2022 મધ્યમ
- 15. બે સમાન કોષો, કે જેઓને બાહ્ય \(2\,\Omega\) ઓહમના અવરોધ સાથે શ્રેણીમાં કે સમાંતર સંયોજનમાં જોડતા સમાન પ્રવાહ આપે છે.દરેક કોષનો આંતરિક અવરોધ ............... \(\Omega\) હશે. 2022 મધ્યમ
- 16. દરેક \(1.5 \,V\) જેટલું \(emf\) ઘરાવતા બે સમાન અને એકબીજને સમાંતર જોડેલા વિદ્યુતકોષને દરેક \(20\; \Omega\) અવરોધ ધરાવતા બે અવરોધોના સમાંતર સંયોજનને સમાંતર જોડવામાં આવેલ છે. પરિપથમાં જોડેલ વોલ્ટમીટર \(1.2\, V\) માપે છે. દરેક કોષનો આંતરિક અવરોધ (\(\Omega\) માં) શોધો. 2022 અઘરું
- 17. \(1\, \Omega\) આંતરિક અવરોધ અને \(5\, {V}\; emf\) ધરાવતા પાંચ સમાન કોષોને \(R\) જેટલા બાહ્ય અવરોધ સાથે શ્રેણીમાં અને સમાંતરમાં જોડેલા છે. \(R\) (\(\Omega\) માં) ના કયા મૂલ્ય માટે શ્રેણી અને સમાંતરમાં સમાન પ્રવાહનું વાહન થાય? 2021 અઘરું
- 18. \(2\, E\) અને \(E\) કોષના આંતરિક અવરોધ અનુક્રમે \(r _{1}\) અને \(r _{2}\) છે જે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલ છે. \(R\) ના કયા મૂલ્ય માટે પ્રથમ કોષનો ટર્મિનલ વૉલ્ટેજ શૂન્ય થાય?
2021 અઘરું - 19. \(20 \;{V}\; emf\) અને \(10 \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી સાથે પ્રથમ \(10 \;\Omega\) અવરોધ ધરાવતા \({n}\) અવરોધોને શ્રેણીમાં જોડેલા છે. તેમાંથી પસાર થતો પ્રવાહ \(I\) છે. હવે આ \(n\) અવરોધોને સમાંતરમાં જોડીને સમાન બેટરી સાથે જોડાવામાં આવે તો પ્રવાહ \(20\) ગણો થાય, તો \(n\) નું મૂલ્ય કેટલું હશે? 2021 અઘરું
- 20. વિદ્યુત પરિપથમાં \(5\, \Omega \) લોડ અવરોધ વચ્ચે એક કોષ દ્વારા \(1.25\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે છે. જો આ કોષને \(2\, \Omega\) ના લોડ અવરોધ વચ્ચે \(1\, {V}\) નો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરે છે. જો કોષનો \(emf\) એ \(\frac{x}{10} \;V\) વડે આપવામાં આવતું હોય, તો \(x\) નું મૂલ્ય કેટલું હશે? 2021 મધ્યમ
- 21. \(20\; \Omega\) અને \(5\; \Omega\) આંતરિક અવરોધ અને સમાન \(emf\) \(10\;V\) ધરાવતી બે બેટરીને શ્રેણીમાં જોડેલ છે.તેને સમાંતરમાં જોડેલા \(30\; \Omega\) અને \(\mathrm{R}\; \Omega\) અવરોધ સાથે જોડેલ છે. \(20\; \Omega\) આંતરિક અવરોધ ધરાવતી બેટરી વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત શૂન્ય હોય તો \(\mathrm{R}\)(\(\Omega\) માં) મૂલ્ય કેટલું હશે? 2020 અઘરું
- 22. આપેલ પરિપથમાં \({R_1} = 1.0\,\Omega \), \({R_2} = 2.0\,\Omega \), \({E_1} = 2\,V\) અને \({E_2} = {E_3} = 4\,V\) હોય તો બિંદુ \(‘a’\) અને \(‘b’\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો મળે?
2019 મધ્યમ - 23. આપેલ પરિપથમાં \(R_1 = 15\,\Omega \)\(,R _2 = 10\,\Omega ,\)\( R_3 = 20\,\Omega ,\)\( R_4 = 5\,\Omega ,\)\(R_5 = 25\,\Omega ,\)\(R_6 = 30\,\Omega , \)\(E = 15\,V\) હોય તો બેટરીમાથી કેટલો પ્રવાહ બહાર આવશે?
2019 મધ્યમ - 24. ઓહમના નિયમને સાબિત કરવા એક વિદ્યાર્થી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બેટરી સાથે વોલ્ટમીટર જોડે છે.તેના માટે વૉલ્ટ વિરુદ્ધ પ્રવાહનો આલેખ દર્શાવેલ છે.જો \(V_0\) લગભગ શૂન્ય જેટલો હોય તો નીચેનામાથી કયું વિધાન સાચું હશે?
2019 મધ્યમ - 25. \(1\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(10\,V\) ને બેટરીને \(0.6\,\Omega \) આંતરિક અવરોધ ધરાવતી \(15\,V\) ની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલી છે. તો વોલ્ટમીટરનું અવલોકન લગભગ કેટલા ............... \(volt\) હશે?
2015 અઘરું - 26. આપેલ પરિપથમાં રહેલ \(4\, \Omega \) અવરોધમાંથી પ્રવાહ પસાર ન થતો હોય તો તે સમયે બિંદુ \(A\) અને બિંદુ \(D\) વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલા ................. \(V\) હશે?
2015 અઘરું - 27. \( 220\, V\;\;emf\) ધરાવતો \(dc\) પ્રવાહ સ્ત્રોત ને એક \(1\,\Omega \) અવરોધ અને \( 200\, V\;\;emf\) ધરાવતી બેટરી સાથે જોડેલ છે. બેટરીના ધ્રુવો બાહ્ય અવરોધ \(R\) સાથે જોડેલા છે, તો \(R\) નું ન્યૂનતમ મૂળી કેટલા ................... \(\Omega\) હોવું જોઈએ કે જેથી બેટરીને ચાર્જ કરવા પ્રવાહ બેટરીમાંથી પસાર થાય? 2014 અઘરું
- 28. આપેલ પરિપથમાં રહેલ \(50\, V\) અને \(30\, V\) ની બેટરીમાંથી અનુક્રમે કેટલો પ્રવાહ(\(A\) માં) પસાર થાય?
2014 અઘરું - 29. \(r = 0.5\,\Omega \) આંતરિક અવરોધ અને \( E_1 = 100\,V\;\;emf\) ધરાવતા \(dc\) સ્ત્રોત સાથે \(E_2 = 90\,V\;\;emf\) ધરાવતી બેટરી અને બાહ્ય અવરોધ \(R\) ને પરિપથમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે \(R\) નું મૂલ્ય કેટલા ................... \(\Omega \) હોવું જોઈએ કે જેથી બેટરીમાંથી પ્રવાહ પસાર થાય નહીં?
2013 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 12 - પ્રવાહ વિદ્યુત ના અન્ય ટોપિક
- 12પ્રશ્નો Combination of Resistors - Series and Parallel
- 25પ્રશ્નો Potentiometer
- 27પ્રશ્નો મીટરબ્રિજ
- 86પ્રશ્નો સમતુલ્ય અવરોધ
- 43પ્રશ્નો વિદ્યુતઉર્જા સને પાવર
- 25પ્રશ્નો વિદ્યુતપ્રવાહ, પ્રવાહ ઘનતા, ડ્રિફટવેગ, રીલેક્સેશન સમય
- 43પ્રશ્નો ઓહ્મનો નિયમ, અવરોધકતા અને વાહક્તા
- 14પ્રશ્નો કિચૌફના નિયમો
- 6પ્રશ્નો Carbon resistors and Color code for Carbon resistors
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં Electric Cells and Combination of cells in Series and Parallel ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2013–2026 ના 29 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
Electric Cells and Combination of cells in Series and Parallel ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
3% સરળ, 41% મધ્યમ અને 55% અઘરા.