JEE Mains · Chemistry · STD 12 - 9. Amines
બેન્ઝિન ડાયઝોનિયમ નું \(Zn/HCl\) નું રીડકશન શું આપશે ?
- A એનીલીન
- B ફિનાઇલહાઈડ્રેઝિન
- C એઝોબેન્ઝિન
- D હાઈડ્રોબેન્ઝિન
Answer & Solution
Correct Answer
(A) એનીલીન
Step-by-step Solution
Detailed explanation
On reduction with \(Zn\) and \(HCl\), \(C_6H_5N_2Cl\) forms aniline as the main product
See the Complete Solution
Get step-by-step explanations for this and 2.5 Lakh+ more JEE, NEET & CET questions.
- Unlock all solutions
- Practice the full chapter
- Track accuracy across PYQs
4.8 rated on Google Play · 14,000+ reviews
More questions from Chemistry
- N, P, O, S, CI અને F તત્વોને ધ્યાનમાં લો. ઉપરની સૂચિમાંથી સૌથી વધુ અને સૌથી ઓછી ઘાત્વિક પ્રકૃતિ ધરાવતા તત્વોમાં હાજર સંયોજકતા ઈલક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શોધો :JEE Mains 2026 Easy
- \(RNA\) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?JEE Mains 2019 Medium
- વિટામિન્સ \(\mathrm{A}, \mathrm{B}_1, \mathrm{~B}_6, \mathrm{~B}_{12}, \mathrm{C}, \mathrm{D}, \mathrm{E}\) અને \(\mathrm{K}\) માંથી, આપણા શરીરમાં સંગ્રહિત થઈ શકે તેવા વિટામિન્સની સંખ્યા _______ છે.JEE Mains 2024 Hard
- આયર્નનું દળ જે \(18\) g વરાળની પ્રક્રિયા દ્વારા \(Fe_3O_4\) માં રૂપાંતરિત થાય છે, તે છે:
(આપેલ છે: H, O અને Fe ના મોલર દળ અનુક્રમે \(1\), \(16\) અને \(56\) g mol\(^{-1}\) છે)
ધારો કે આયર્ન વધારાના પ્રમાણમાં છે:JEE Mains 2026 Medium - એલ્યુમિનિયમ સામાન્ય રીતે તેની \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં હોય છે. આથી વિપરીત થેલિયમ તેની \(+1\) અને \(+3\) ઓક્સિડેશન અવસ્થામાં જોવા મળે છે આ નું કારણ શોધો.JEE Mains 2019 Medium
- \([ B ]\)માં હાજર કિરાલ કેન્દ્રોની સંખ્યા .......
JEE Mains 2020 Easy
More PYQs from JEE Mains
- જો વ્યક્તિને કોઈ પણ પ્રયત્નમાં ટાર્ગેટને તાકી શકે તેની સંભાવના \(\frac{1}{3}\) હોય તો કેટલા ન્યૂનતમ સ્વતંત્ર પ્રયત્ન કરવા પડે કે જેથી ટાર્ગેટને ઓછામાં ઓછી એક વાર તાકી શકાય તેની સંભાવના \(\frac{5}{6}\) કરતાં વધુ થાય.JEE Mains 2019 Hard
- આપેલી રેખા ધન y- અને z-અક્ષો સાથે અનુક્રમે જે ખૂણાઓ \(\beta\) અને \(\gamma\) બનાવે છે, તેમાંથી પ્રત્યેક, આ રેખા ધન x-અક્ષ સાથે જે ખૂણો બનાવે છે તેના કરતાં અડધો છે. તો ખૂણા \(\beta\) ના શક્ય તમામ મૂલ્યોનો સરવાળો ___ છે.JEE Mains 2025 Medium
- લિસ્ટ \(-I\) ને લિસ્ટ \(-II\) સાથે યોગ્ય રીતે જોડો.
લિસ્ટ \(-I\) લિસ્ટ \(-II\) \((a)\) માત્ર અવરોધ ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((i)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો આગળ હોય \((b)\) માત્ર ઇન્ડક્ટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((ii)\) શૂન્ય \((c)\) માત્ર કેપેસીટર ધરાવતા \(AC\) પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iii)\) પ્રવાહ એ વૉલ્ટેજ કરતાં કળામાં \(\frac{\pi}{2}\) જેટલો પાછળ હોય \((d)\) \(LCR\) શ્રેણી પરિપથમાં પ્રવાહ અને વૉલ્ટેજ વચ્ચેનો કળા તફાવત \((iv)\) \(\tan ^{-1}\left(\frac{X_{C}-X_{L}}{R}\right)\) JEE Mains 2021 Medium - નીચેનામાંથી અયોગ્ય વિધાન _______ છે.JEE Mains 2025 Easy
- ધાતુનું કાર્ય વિધેય 3 eV છે. ફોટોઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરવા માટે જરૂરી દ્રશ્ય પ્રકાશનો રંગ કયો છે?JEE Mains 2025 Easy
- \({\left( {{x^2} + \frac{2}{x}} \right)^{15}}\) ના વિસ્તરણમાં \(x^{15}\) ના સહગુણક અને અચળ પદનો ગુણોત્તર મેળવો.JEE Mains 2013 Hard