ExamBro
ExamBro
ટોપિક JEE Mains · Physics · STD 12 - ન્યુક્લિયસ

ન્યુક્લિયસનું બંધારણ , ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયર બળ PYQ: JEE Mains Physics પ્રશ્નો

ન્યુક્લિયસનું બંધારણ , ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયર બળ પર STD 12 - ન્યુક્લિયસ ના 22 પ્રશ્નો, 2018–2026 માં પૂછાયેલા.

22પ્રશ્નો
134STD 12 - ન્યુક્લિયસ માં
2018–2026વર્ષ
મુશ્કેલી સ્તર
સરળ 14% મધ્યમ 59% અઘરું 27%

પ્રશ્નો

નવા પહેલા

22 માંથી 1–22 પ્રશ્નો

  1. 1. એક ન્યુક્લિયસ દળાંક \(\alpha\) અને ત્રિજ્યા \(R_a\) ધરાવે છે. બીજું ન્યુક્તિયસ દળાંક \(\beta\) અને ત્રિજ્યા \(R_\beta\) ધરાવે છે. જો \(\beta=8 \alpha\) હોય તો \(R_\alpha / R_\beta=\) _________ . 2026 મધ્યમ
  2. 2. એક પરમાણુ \({ }_3^8 X\) ને મૂળભૂત કણોના ફુવારા વડે પ્રતાડિત કરવામાં આવે છે અને 10 s માં આ પરમાણુએ 10 ઈલેક્ટ્રોન, 10 પ્રોટોન અને 9 ન્યુટ્રોનનું શોષણ કર્યું. ન્યુકિલઓનના પૃષ્ઠના ક્ષેત્રફળમાં થતી પ્રતિશત વૃદ્ધિ __________ નોંધાય છે. 2026 મધ્યમ
  3. 3. નીચેનામાંથી ન્યુકલાઈડ્ઝની કઈ જોડ તત્વનાં સમભારિય (આઇસોબાર) છે? 2026 સરળ
  4. 4. જેનો દળ-આંક \(A\) અને ત્રિજ્યા \(R\) હોય તેવા ન્યુક્લિયસની દળ ઘનતાને કઈ રીતે દર્શાવી શકાય? 2025 સરળ
  5. 5. નીચે બે વિધાનો આપેલા છે: એકને વિધાન (A) અને બીજાને કારણ (R) તરીકે લેબલ કરેલ છે.
    વિધાન (A) : કોપર \(\left({ }_{29}^{64} \mathrm{Cu}\right)\) ન્યુક્લિયસની ઘનતા કાર્બન \(\left({ }_6^{12} \mathrm{C}\right)\) ન્યુક્લિયસની ઘનતા કરતાં વધુ હોય છે.
    કારણ (R) : દળ સંખ્યા A ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(\mathrm{A}^{1 / 3}\) ના સમપ્રમાણમાં હોય છે.
    ઉપરોક્ત વિધાનોને આધારે, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો :
    2025 સરળ
  6. 6. \(192\) પરમાણુ દળાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજયા કરતા અડધી ત્રિજયા ધરાવતા ન્યુક્લિયસનો પરમાણુ દળાંક _______ છે. 2024 અઘરું
  7. 7. દળ ક્રમાંક \(64\) ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(4.8\) ફર્મી છે. તો \(4\) ફર્મી ત્રિજ્યા ધરાવતા અન્ય ન્યુક્લિયસનો દળ ક્રમાંક \(\frac{1000}{x}\) છે, જ્યાં \(x\) _______ છે. 2024 અઘરું
  8. 8. એક ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_1\) અને કદ \(V_1\) છે. બીજા ન્યુક્લિયસમાં દળ સંખ્યા \(A_2\) અને કદ \(V_2\) છે. જો દળ સંખ્યાઓ વચ્ચેનો સંબંધ \(A_2=4 A_1\) હોય, તો \(\frac{V_2}{V_1}=\)_______. 2024 અઘરું
  9. 9. નીચે આપેલા વિધાનોમાંથી :
    \((A)\) \(n^{\text {th }}\) કક્ષામાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન \(h\) નું પૂર્ણાંક ગુણાકાર હોય છે.
    \((B)\) ન્યુક્લિયર બળો વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતા નથી.
    \((C)\) ન્યુક્લિયર બળો સ્પિન-આધારિત હોય છે.
    \((D)\) ન્યુક્લિયર બળો કેન્દ્રીય અને વિદ્યુતભાર-સ્વતંત્ર હોય છે.
    \((E)\) ન્યુક્લિયસની સ્થિરતા પેકિંગ ફ્રેક્શનના મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :
    2024 અઘરું
  10. 10. એક ન્યુકિલયસનું બે નાના અંશમાં તેમના વેગનો ગુણોત્તર \(3:2\) થાય તે રીતે વિભંજન થાય છે. તેમના ન્યુકિલયસ કદનો ગુણોત્તર \(\left(\frac{x}{3}\right)^{\frac{1}{3}}\) છે. તો ' \(x\) ' નું મૂલ્ય \(........\) થાય. 2023 મધ્યમ
  11. 11. એક પરમાણું કેન્દ્ર બે પરમાણ્વીય ભાગમાં આએવી રીતે વિભાજીત થાય છે કે તેના ન્યુકિલયનના કદનો ગુણોત્તર \(1: 2^{1 / 3}\) છે. તેની પરસ્પર ઝડપનો ગુણોતર \(n: 1\) છે. જ્યાં \(n\) ની કિમંત ........ છે. 2023 મધ્યમ
  12. 12. નીચે આપેલા બે વિધાનોમાંથી એક વિધાન\(-A\) અને બીજુ વિધાન કારણ\(-R\) છે. વિધાન \(A:\) પરમાણું કેન્દ્રો કે જેનો પરમાણું ભાર \(30\) થી \(170\) ની સીમામાં છે તેની બંધન ઊર્જા પ્રતિ ન્યુક્લિયોન એ પરમાણું ક્રમાંકથી સ્વતંત્ર હોય છે. કારણ \(R\): પરમાણ્વીય બળ ટૂંકી સીમા ધરાવે છે. ઉપરોક્ત વિધાનોની સત્યાર્થતા આધારે, યોગ્ય જવાબ નીચે આપેલા વિકલ્પોમાંથી પસંદ કરો. 2023 મધ્યમ
  13. 13. નીચે મુજબ બે વિધાનો આપેલા છે. જે પૈકી એકનું કથન \(A\) અને બીજાનું કારણ \(R\) તરીકે લેબલ કરવામાં આવે છે. કથન \(A :\) ન્યુકલાઇડની ન્યુકિલયર ધનતા \({ }_5^{10} B ,{ }_3^6 Li ,{ }_{26}^{56} Fe ,{ }_{10}^{20} Ne\) અને \({ }_{83}^{200} Bi\) ને \(\rho_{ Bi }^{ N } > \rho_{ Fe _e}^{ N } > \rho_{ Ne }^{ N } > \rho_{ B }^{ N } > \rho_{ Li }^{ N }\) પ્રમાણે ગોઠવવામાં આવે છે. કથન \(B :\) ન્યુકિલયસની ત્રિજ્યા \(R\) તેના દળાક \(A\) સાથે \(R=R_0 A^{1 / 3}\) (જ્યાં \(R _0\) અચળાંક છે) મુજબ સંકળાયેલી છે. ઉપર્યુંકત કથનના સંદર્ભમાં, નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 2023 મધ્યમ
  14. 14. ઓકિસજન \(\left({ }_8^{16} O\right)\) ન્યુક્લિયસ અને હીલીયમ ( \(\left.{ }_2^4 He \right)\) ન્યુક્લિયસોની ધનતાનો ગુણોત્તર \(.............\) થશે. 2023 મધ્યમ
  15. 15. પ્રોટોન  અને ન્યુટ્રોનના દળ સમાન છે તેમ માનો ન્યુકિલયોનનું દળ \(1.6 \times 10^{-27}\,kg\) અને ન્યુકિલયસની ત્રિજ્યા \(1.5 \times 10^{-15}\,A ^{1 / 3}\,m\) છે. ન્યુકિલયસ ધનતા અને પાણીની ધનતાનો ગુણોત્તર \(n \times 10^{13}\) છ. તો \(n\) નું મૂલ્ચ \(............\) છે. 2023 મધ્યમ
  16. 16. બે ન્યુક્લિયસોનો પરમાણુ દળાંક \(4:3\) ના ગુણોતર છે. તેઓની ધનતા \(.........\) ગુણોત્તર મુજબ હશે. 2022 મધ્યમ
  17. 17. નીચેના વિધાનો વાંચોઃ \((A)\) ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે. \((B)\) ન્યુક્લિયસનું કદ પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે. \((C)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના સમપ્રમાણમાં હોય છે. \((D)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકના ધનમૂળ \((Cube\,\,root)\)ના સમપ્રમાણમાં હોય છે. \((E)\) ન્યુક્લિયસની ધનતા પરમાણુ દળાંકથી સ્વતંત્ર હોય છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 2022 મધ્યમ
  18. 18. નીચે આપેલા વિધાનોને ધ્યાનમાં લો. \(A.\) દરેક તત્વમાં પરમાણુઓ લાક્ષણિક વર્ણપટ્ટનું ઉત્સર્જન કરે છે.  \(B.\) બોહરના મોડલ અનુસાર હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન કોઇ એક સ્થિર કક્ષામાં પરિભ્રમણ કરે.  \(C.\) ન્યૂક્લિયર પરમાણુ પદાર્થની ઘનતા ન્યુક્લિયસના પરિમાણ પર આધારિત છે. \(D.\) મુક્ત ન્યુટ્રોન સ્થિર હોય પરંતુ મુક્ત પ્રોટોનનો ક્ષય શક્ય છે. \(E.\) રેડિયોએક્ટિવિટી એ ન્યુક્લીયસની અસ્થિરતા દર્શાવે છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો 2021 અઘરું
  19. 19. પ્રોટોન નું ન્યૂટ્રોનમાં ક્ષય થાય  2021 મધ્યમ
  20. 20. \(A\) દળક્રમાંક ધરાવતા ન્યુક્લિયસની ત્રિજ્યા \(R\) એ \(R =\left(1.3 \times 10^{-15}\right) A ^{1 / 3}\, m\) સૂત્ર પરથી મેળવી શકાય છે. આ સૂત્રને અનુસરવામાં આવે તો ન્યુક્લિયસની દળ ઘનતા કયા ક્રમની હશે? \(\left( M _{\text {prot. }} \cong M _{\text {neut. }}=1.67 \times 10^{-27} kg \right)\) 2020 મધ્યમ
  21. 21. \(^{40}Ca\) અને \(^{16}O\) ના ન્યુક્લિયસની ઘનતાનો ગુણોત્તર કેટલો થાય? 2019 મધ્યમ
  22. 22. સ્થિર પડેલ અસ્થાયી ન્યુક્લિયસ બે ન્યુક્લિયસમાં વિભાજિત થાય છે જેમના વેગનો ગુણોત્તર \(8:27\) છે, તો તેમની ત્રિજ્યાનો ગુણોત્તર કેટલો હશે? 2018 અઘરું

STD 12 - ન્યુક્લિયસ ના અન્ય ટોપિક

વારંવાર પૂછાતા પ્રશ્નો

JEE Mains માં ન્યુક્લિયસનું બંધારણ , ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયર બળ ના કેટલા પ્રશ્નો આવ્યા છે?

2018–2026 ના 22 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.

ન્યુક્લિયસનું બંધારણ , ન્યુક્લિયસનું પરિમાણ, ન્યુક્લિયર બળ ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?

14% સરળ, 59% મધ્યમ અને 27% અઘરા.