પ્રશ્નો
નવા પહેલા7 માંથી 1–7 પ્રશ્નો
- 1. સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને, ભૌતિક રાશિઓ \(52.01 m, 153.2 m\) અને 0.123 m નો સરવાળો છે : 2026 મધ્યમ
- 2. એક વ્યક્તિ 3 અલગ અલગ કણોનું દળ \(435.42 \mathrm{~g}, 226.3 \mathrm{~g}\) અને 0.125 g માપે છે. સાર્થક અંકો સાથેની ગાણિતિક ક્રિયાઓના નિયમો અનુસાર, 3 કણોના દળનો સરવાળો કેટલો થશે? 2025 સરળ
- 3. પ્રાયોગિક પદાવલિ \(y=\frac{32.3 \times 1125}{27.4}\) માટે, જ્યાં બધા અંકો સાર્થક છે. તો \(y\) ના મૂલ્યને રજૂ કરવા માટે આપણે _______ લખીશું. 2025 સરળ
- 4. એક સમાન સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ ચાર જુદી-જુદી ધડીયાળો દ્વારા \(4.62 \mathrm{~s}, 4.632 \mathrm{~s}, 4.6 \mathrm{~s}\) અને \(4.64 \mathrm{~s}\) જેટલો મપાય છે. આ અવલોકનો માટે નો ગણિતીય સરવાળો, સાચી સાર્થંક સંખ્યામાં _______ થશે. 2024 અઘરું
- 5. સૂચિ - \(I\) નો સૂચિ- \(II\) સાથે મેળ કરો.
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો ઉતર પસંદ કરો: 2024 અઘરુંસૂચિ - \(I\) (સંખ્યા) સૂચિ - \(II\) (સાથર્ક અંક) \((A)\) \(1001\) \((I)\) \(3\) \((B)\) \(010.1\) \((II)\) \(4\) \((C)\) \(100.100\) \((III)\) \(5\) \((D)\) \(0.0010010\) \((IV)\) \(6\) - 6. ત્રણ ભૌતિક રાશિ માટે ચાર સેટ મૂલ્યો આપેલા છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? \((i)\) \(\mathrm{A}_{1}=24.36, \mathrm{B}_{1}=0.0724, \mathrm{C}_{1}=256.2\) \((ii)\) \(\mathrm{A}_{2}=24.44, \mathrm{B}_{2}=16.082, \mathrm{C}_{2}=240.2\) \((iii)\) \(\mathrm{A}_{3}=25.2, \mathrm{B}_{3}=19.2812, \mathrm{C}_{3}=236.183\) \((iv)\) \(\mathrm{A}_{4}=25, \mathrm{B}_{4}=236.191, \mathrm{C}_{4}=19.5\) 2020 અઘરું
- 7. એક માપપટ્ટીથી એક નળાકારનો વ્યાસ અને ઊંચાઈ માપતા તે અનુક્રમે \(12.6 \pm 0.1\, cm\) અને \(34.2 \pm 0.1\, cm\) મળે છે. તેને અનુરૂપ સાર્થક અંકોમાં તેનું કદ કેટલું હશે? 2019 મધ્યમ
આ પેજ પર આ ફિલ્ટર મુજબ કોઈ પ્રશ્ન નથી.
STD 11 - એકમ, પરિમાણ અને માપન ના અન્ય ટોપિક
વારંવાર પૂછાતા પ્રશ્નો
JEE Mains માં સાર્થક અંકો ના કેટલા પ્રશ્નો આવ્યા છે?
2019–2026 ના 7 પ્રશ્નો, દરેક સાચા જવાબ અને પૂરા ઉકેલ સાથે.
સાર્થક અંકો ના પ્રશ્નો કેટલા અઘરા હોય છે?
29% સરળ, 29% મધ્યમ અને 43% અઘરા.